Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rajpal Yadav

લેખ

જીશુ સેનગુપ્તા

અક્ષય કુમારના `ભૂત બાંગ્લા`માં જોડાયું વધુ એક નામ, ઍકટરના જન્મદિવસ પર થઈ જાહેરાત

Jisshu Sengupta`s entry in `Bhoot Bangla`: ફિલ્મમાં જિશુ સેનગુપ્તાની એન્ટ્રી સત્તાવાર થઈ ગઈ છે, અને ખાસ વાત એ છે કે આ જાહેરાત ઍક્ટર જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે. જીશુની એન્ટ્રી સાથે, ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ પણ વધુ વધી ગયો છે.

16 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કપિલ શર્મા (ઉપર ડાબે), રેમો ડિસોઝા (ઉપર જમણે), રાજપાલ યાદવ (નીચે ડાબે), સુગંધા મિશ્રા(નીચે જમણે)

આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી

કપિલ શર્મા, રેમો ડિસોઝા, રાજપાલ યાદવ અને સુગંધા મિશ્રાને મળી મારી નાખવાની ધમકી; પાકિસ્તાનથી આવેલી ઈ-મેઇલમાં લખ્યું છે...

24 January, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજપાલ યાદવ (ફાઇલ તસવીર)

અભિનેતા રાજપાલ યાદવે ફરી કરી આવી હરકત કે લોકો થયા ગુસ્સે, વીડિયો થયો વાયરલ

Rajpal Yadav New Viral Video: આ દિવસોમાં અભિનેતા તેની ફિલ્મ `ભૂલ ભુલૈયા 3` માટે ચર્ચામાં છે. કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મમાં તે `છોટે પંડિત`ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

03 November, 2024 07:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`વનવાસ`ની ઝલક

દશેરાના અવસરે `ગદર` ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યું `વનવાસ`નું એલાન

Vanvaas: `ગદર ૨` પછી ઝી સ્ટુડિયો અને અનિલ શર્માએ તેમની આગામી ફિલ્મ `વનવાસ`ની જાહેરાત કરી, વાર્તા ફરજ અને સન્માન પર આધારિત

12 October, 2024 06:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર : સેલેબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ

TMKOC: દિલિપ જોષી પહેલા આ અભિનેતાઓ ભજવવાના હતા ‘જેઠાલાલ’નું પાત્ર પણ પછી...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. શોમાં જેઠાલાલ અને દયાનું પાત્ર સૌથી પ્રખ્યાત છે, તેમ જ બાકીના પાત્રોએ પણ પ્રસિદ્ધિ મેળવી છે. શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર અભિનેતા દિલપી જોષીને આ રોલ ભજવ્યા બાદ બહુ પ્રસિદ્ધિ મળી છે, પણ તમને ખબર છે કે દિલપી જોષીના એક્ટિંગ કરિયરને નવી ઊંચાઈએ લઈ જનાર જેઠાલાલના રોલ તેની પહેલા અનેક અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો પણ તેઓએ તેને નકારી કાઢ્યો હતો. તો જાણીએ કોણ છે આ એક્ટર્સ જેમણે જેઠાલાલનું પાત્ર ભજવવાની ના પાડી હતી...(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા એકાઉન્ટ)

02 May, 2024 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આરતી સિંહ અને દિપક ચૌહાણના લગ્નમાં સેલેબ્ઝ

Arti Singh-Dipak Chauhan Wedding: મામા-ભાણિયાના મતભેદનો આવ્યો અંત

ટેલિવિઝનના બહુચર્ચિત અને લોકપ્રિય રિયાલીટી શો ‘બિગ બૉસ ૧૩’ (Bigg Boss 13) ની સ્પર્ધક આરતી સિંહે ૨૫ એપ્રિલે દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં આરતી અને દીપકના લગ્ન (Arti Singh-Dipak Chauhan Wedding) ની સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. આરતીના ભાઈ કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) અને મામા ગોવિંદા (Govinda) એ લગ્નમાં હાજરી આપી હતી. જેમાં મામા-ભાણિયાના વિવાદોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. તે સિવાય આ લગ્નમાં અન્ય ઘણી હસ્તીઓ પણ સામેલ થઈ હતી. (તસવીરોઃ યોગેન શાહ)

26 April, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનીલ શેટ્ટી

Suniel Shetty Birthday : દર્શકોને પેટ પકડીને હસાવી જાણે છે આ અભિનેતા

સુનીલ શેટ્ટી એ બોલિવૂડ જગતનું જાણીતું નામ છે. ખાસ કરીને તો આ સ્ટાર હિન્દી ફિલ્મોમાં પોતાની ધમાકેદાર એક્ટિંગને કારણે વખણાયો છે. 1992માં ફિલ્મ `બલવાન`થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુનિલે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. એક્શન ફિલ્મો સાથે અનેક કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે તેના બર્થ-ડે પર તેની બેસ્ટ કૉમેડી ફિલ્મો સાથે માહિતગાર થઈએ.

11 August, 2023 11:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંજલિ શર્માની તસવીરોનું કૉલોજ

ફિલ્મ `ઑપરેશન મેફૅર`માં અંજલિ શર્માનો જબરજસ્ત અંદાજ, જોઈને રહી જશો દંગ

અંજલિ શર્મા બેક-ટુ-બેક ફિલ્મો દ્વારા બૉલિવૂડમાં પોતાની આગવી છાપ છોડવા માટે તૈયારી કરી રહી છે. અંજલિની આ પહેલી ફિલ્મ `ઑપરેશ મેફૅર` 24 માર્ચના રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જે લંડનમાં એક રહસ્યમય સીરિયલ કિલરના કેસ પર આધારિત છે. આ ફિલ્મમાં અંજલિ શર્મા સાથે જિમી શેરગિલ, અંકુર ભાટિયા અને વેદિકા દત્ત મુખ્ય પાત્રમાં જોવા મળે છે. ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સરકારે કર્યું છે.

25 March, 2023 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

સની, ફાતિમા, શોભિતા અને અન્ય સેલેબ્સ ઝળક્યા મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ 2023માં

સની, ફાતિમા, શોભિતા અને અન્ય સેલેબ્સ ઝળક્યા મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ 2023માં

"મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ"ની મોસ્ટ અવેઇટેડ પાંચમી સિઝનમાં ગ્લિટ્ઝ અને ગ્લેમરની એક મેમોરેબલ નાઈટ માણવામાં આવી હતી. મનોરંજનજગતની જાણીતી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેનાથી ગ્રાન્ડ વાતાવરણ ઊભું થયું હતું. અહીં સુભાષ ઘાઈ, અનુપમ ખેર, મનોજ બાજપેયી, રાજપાલ યાદવ, શોભિતા ધુલીપાલા, ફાતિમા સના શેખ, સની લિયોની સાથે ડેનિયલ વેબર, સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ અને અદા શર્મા સહિતના અગ્રણી સ્ટાર્સહાજર રહ્યાં હતાં. તેમની સામૂહિક હાજરીએ ઇવેન્ટને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમની નોંધપાત્ર પ્રતિભા સાથે, આ સિતારા વધુ તેજસ્વી રીતે ચમક્યા, તેમના પ્રદર્શને પ્રેક્ષકોને મોહિત કર્યા અને એક અવિસ્મરણીય સાંજ બની જેણે શોબિઝની શ્રેષ્ઠ ઉજવણી કરી.

06 July, 2023 09:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK