Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Raj Kapoor

લેખ

મંદાકિની

મંદાકિનીની દીકરી છે મમ્મી જેવી જ ખૂબસૂરત

હાલમાં ઇન્ટરનેટ પર રાબજે ઇનાયા ઠાકુરની તસવીરો વાઇરલ થઈ રહી છે

25 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કપૂર, રિશી કપૂર

મૈં શાયર તો નહીંના શૂટિંગ સમયે રાજ કપૂરે રિશી કપૂરને કયો પાઠ ભણાવ્યો?

આજે વાત કરવી છે રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’ની. શીર્ષકને સાર્થક કરતી આત્મકથામાં તે જીવનની ચડતીપડતીનો નિખાલસ એકરાર કરતાં અનેક વાતો શૅર કરે છે

23 March, 2025 02:23 IST | Mumbai | Rajani Mehta
કરીનાએ દાદા રાજ કપૂરનાં ગીતો પર પર્ફોર્મ કરીને આપી શ્રદ્ધાંજલિ

કરીનાએ દાદા રાજ કપૂરનાં ગીતો પર પર્ફોર્મ કરીને આપી શ્રદ્ધાંજલિ

મહાન દાદા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી રહી છું. હાલમાં તેમની ૧૦૦મી જન્મજયંતી સમગ્ર દેશમાં ખૂબ પ્રેમથી ઊજવાઈ

12 March, 2025 06:54 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
લાલજી પાંડે જેમણે ‘અનજાન’ નામે ફિલ્મોમાં ગીતો લખ્યાં

ઓ. પી. નૈયરે આપકે હસીન રુખ પે આજ નયા નૂર હૈ કેવા સંજોગોમાં રેકૉર્ડ કર્યું હતું?

ગીતકાર હતા લાલજી પાંડે જેમણે ‘અનજાન’ નામે ફિલ્મોમાં ગીતો લખ્યાં. ફિલ્મી દુનિયામાં લાંબો સમય સંઘર્ષ કર્યા બાદ તેમને ઇન્ડસ્ટ્રીના લોકો જાણતા થયા

02 February, 2025 03:39 IST | Mumbai | Rajani Mehta
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અમિતાભ બચ્ચનના દોહિત્રને ભેટી પડી રેખા

રાજ કપૂરની જન્મશતાબ્દીના જલસામાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને જોઈને રેખા તેને ભેટી પડી હતી

15 December, 2024 09:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેમ્બુર સ્ટેશન પાસે ગુપ્તા ભેળપૂરીવાળાને ત્યાં રાજ કપૂર વારંવાર જોવા મળતા.

એક થા આર.કે. સ્ટુડિયો

૧૯૪૮માં ભારતીય સિનેમાના સૌપ્રથમ શોમૅને આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી જે એક સમયે બૉલીવુડના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો સાક્ષી હતો. ચેમ્બુરનો આ સ્ટુડિયો એક જમાનામાં હિન્દી સિનેજગતની ક્રીએટિવિટી અને ઇનોવેશનનું કેન્દ્ર હતું.

14 December, 2024 06:24 IST | Mumbai | Rajul Bhanushali
બૉબીની સિલ્વર જ્યુબિલી પ્રસંગે પંકજ જયસિંહના દાદા રતનજી પ્રાગજી સાથે રાજ કપૂર.

સંબંધ પહેલી ફિલ્મથી છેલ્લી ફિલ્મ સુધીનો

‘આગ’થી આર. કે. ફિલ્મ્સની શરૂઆત થઈ અને રાજ કપૂર નામના સુવર્ણકાળની પણ. રાજ કપૂરના આ સુવર્ણકાળમાં જામનગરના ભાટિયા ગામના રતનસિંહ પ્રાગજીએ શરૂ કરેલી કંપની જયસિંહ પિક્ચર્સ કેવી રીતે જોડાઈ અને આ સંબંધો કેવી રીતે આજ સુધી અકબંધ રહ્યા એ જાણવા જેવું છે

14 December, 2024 06:20 IST | Mumbai | Rashmin Shah
અનીસ બઝ્‍મી

એડિટિંગ ચાલુ થયા પછી એક પણ વ્યસન નહીં

જગજાહેર છે કે રાજ કપૂર દારૂના શોખીન હતા અને દરરોજ શરાબ પીતા, પણ ફિલ્મ પૂરી થઈને એડિટિંગ-ટેબલ પર જાય એટલે રાજ કપૂર શરાબ-સિગારેટને હાથ સુધ્ધાં ન અડાડે અને એ પણ જેટલા મહિના એડિટિંગ ચાલે એટલા મહિના.

14 December, 2024 06:20 IST | Mumbai | Rashmin Shah

ફોટા

તસવીરો : સતેજ શિંદે

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની આજે જન્મશતાબ્દી છે એ નિમિત્તે ગઈ કાલે તેમની ફિલ્મોનો ત્રણ દિવસનો ફેસ્ટિવલ શરૂ થયો હતો. આ ફેસ્ટિવલના પ્રારંભે ગઈ કાલે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સમાં કપૂર પરિવાર અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ભેગા થયા હતા. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલની લૉન્ચ-ઇવેન્ટમાં ઊમટ્યું બૉલીવુડ. ગઈ કાલે રાત્રે અંધેરીના ઇન્ફિનિટી મૉલમાં પીવીઆર મલ્ટિપ્લેક્સમાં આ ઇવેન્ટ યોજાઈ હતી. (તસવીરો : સતેજ શિંદે)

14 December, 2024 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદીને મળીને હરખ નથી સમાતો કપૂર ખાનદાનનો (તસવીરોઃ ઇનસ્ટાગ્રામ)

Jab They Met: કપૂર ખાનદાનની વડાપ્રધાન સાથેની મીટિંગીની આ તસવીરો જોઈ?

દિગ્ગજ રાજ કપૂરના પરિવારના સભ્યો અત્યારે એક અલગ જ મૂડમાં છે, જેનો પુરાવો આપે છે આ તસવીરો. કપૂર પરિવાર ગઈ કાલે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ૧૪ ડિસેમ્બરે રાજ કપૂરની જન્મશતાબ્દી છે એ નિમિત્તે થનારા સેલિબ્રેશન માટેનું વડા પ્રધાનને આમંત્રણ આપવા કપૂર પરિવાર તેમને મળ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલ ભારતના ૪૦ શહેરોમાં ૧૩થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ મિટિંગમાં શું હતું ખાસ ચાલો જોઈએ તસવીરોમાં… (તસવીરોઃ સેલેબ્ઝના ઓફિશ્યલ ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ્સ)

11 December, 2024 01:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ કપૂર

Raj Kapoor Birthday : આવા હતા હિન્દી સિનેમાના પહેલા `શૉ-મેન`, જુઓ રૅર તસવીરો

શૉ મેન રાજ કપૂર તે સમયના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક માનવામાં આવતા હતા. તેમનું કરેલું કાર્ય ભારતીય સિનેમાનું સૌથી શક્તિશાળી કાર્ય માનવામાં આવે છે. તેમના ફૅન્સ આજે પણ આખા વિશ્વમાં છે. ખાસ કરીને સોવિયેત યૂનિયન, ચીન અને આફ્રીકામાં પણ છે. આજે તેમના જન્મદિવસ પર ચાલો એમની રૅર તસવીરો પર કરીએ એક નજર...

14 December, 2023 07:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ કપૂરની ફિલ્મોના પોસ્ટરનો કૉલાજ

Raj Kapoor: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના `શોમૈન`નો 100મો જન્મદિવસ, 51 વસ્તુઓની થશે હરાજી

Raj Kapoor @ 100: ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં `ધ શોમેન` તરીકે જાણીતા રાજ કપૂરના યોગદાનની યાદમાં, ડેરિવેટિવ્સ એન્ડ આઇવ્સે 14-16 ડિસેમ્બર દરમિયાન `સેલિબ્રેટિંગ ધ ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂર 100` નામની મુખ્ય ઑનલાઈન હરાજીની જાહેરાત કરી છે.

13 December, 2023 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રેખા શત્રુઘ્ન સિંહાને પગે પડતાં અને સોનમ કપૂર આહુજા

ટોટલ ટાઇમપાસ : શત્રુઘ્ન સિંહાના પગે પડી રેખા

રેખાએ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં શત્રુઘ્ન સિંહાને જોઈને તેમના પગે પડી હતી. ત્યાર બાદ તેમની વાઇફ પૂનમ સિંહા તેને મળવા ગઈ હતી. તેમની આ મુલાકાતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. સોનમ કપૂર આહુજાએ દીકરા વાયુના જન્મ બાદ પહેલી વખત દિલ્હીમાં રૅમ્પ-વૉક કર્યું હતું. આ સાથે જ વાંચો બોલીવુડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

30 October, 2023 04:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ઉધાસના રસપ્રદ કિસ્સાઓ જાણો

Pankaj Udhas:ગઝલ સાંભળી રાજ કપૂર રડી પડ્યા હતાં, ચાહકે બંદૂક તાકી ગવડાવ્યું ગીત

ગઝલ અને પ્રેમ ગીતો માટે પહેલા જોઈ કોઈનો અવાજ કાનમાં રણકે તો તે છે પંકજ ઉધાસ (Pankaj Udhas). આજે તેમનો (Pankaj Udhas Birthday)72મો જન્મદિવસ છે. `ચિઠ્ઠી આયી હૈ`(chitthi aayi hai)તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ગઝલોમાંની એક છે, પરંતુ શરૂઆતમાં તેઓ તેને ગાવા માંગતા ન હતા. બાદમાં જ્યારે રાજ કપૂરે તેમની આ ગઝલ સાંભળી ત્યારે તેઓ રડી પડ્યા હતા.એકવાર પ્રશંસકની વિનંતી પર તેણે ગઝલ ન સંભળાવી, તેણે બંદૂક તાકી, જે પછી તેની વિનંતી પર પંકજ ઉધાસે ગઝલ સંભળાવી. કોલેજના અભ્યાસ દરમિયાન તેને એક મુસ્લિમ યુવતી ફરીદા સાથે પ્રેમ થયો, ત્યારબાદ બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.

17 May, 2023 12:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Bollywood Vintage Holi: બ્લેક એન્ડ વ્હાઇટમાં જુઓ રંગીન નજારો, હોળીનો મિજાજ

Bollywood Vintage Holi: બ્લેક એન્ડ વ્હાઇટમાં જુઓ રંગીન નજારો, હોળીનો મિજાજ

હોળીનો તહેવાર એટલે પુરેપુરી મજા અને વસંતના વધામણા અને ભારતમાં તો તહેવારોની ઉજવણી મોટા પાયે કરવી એક વિશેષતા છે. એમાં ય પાછી બૉલીવુડમાં ઉજવાતી હોળીની તો વાત જ ઓર છે. ઢોલ નગારા સાથે `હોલી હૈ`ની ધુમ આ પાર્ટીઝમાં પહેલેથી મચતી આવી છે. રાજકપુરથી માંડીને અમિતાભ બચ્ચને એક જમાનામાં પોતાના ઘરે ગ્રાન્ડ હોલી પાર્ટીઝ અરેન્જ કરી છે અને શત્રુઘ્ન સિંહા હોય કે પ્રાણ કે પછી સંગીતકાર બેલડી શંકર જયકિશન, બધાં જ રંગોની છોળોમાં ગુલતાન થઇ જતા. તસવીરો - ઇન્સ્ટાગ્રામ,ટ્વિટર અને મિડ-ડે આર્કાઇવ્ઝ

29 March, 2021 01:53 IST | Mumbai

વિડિઓઝ

કરીના કપૂર-સૈફ અલી ખાન અને રણબીર કપૂર-આલિયા ભટ્ટે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો

કરીના કપૂર-સૈફ અલી ખાન અને રણબીર કપૂર-આલિયા ભટ્ટે PM મોદીનો આભાર વ્યક્ત કર્યો

14 ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મજયંતિ પહેલા, કપૂર પરિવારના સભ્યો, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહનીનો સમાવેશ થાય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. તેમના દિલ્હી નિવાસસ્થાને. પરિવારે પીએમ મોદીના ઉષ્માભર્યા સ્વાગત અને રાજ કપૂરના વારસા વિશે ચર્ચા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. આલિયા ભટ્ટે સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાની સ્મૃતિને જાળવવા માટે તેમની ઊર્જા અને વિચારોની પ્રશંસા કરી હતી, જ્યારે કરિશ્મા કપૂરે તેમના આદર અને દયાથી ખૂબ જ પ્રભાવિત હોવાનું વ્યક્ત કર્યું હતું. સૈફ અલી ખાને શેર કર્યું હતું કે પીએમ મોદીએ રાજ કપૂરના વારસાને જીવંત રાખવા માટે એક ડોક્યુમેન્ટરી અથવા ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું હતું.

12 December, 2024 05:54 IST | New Delhi
Sit With Hitlist: કરણ જોહરે પિતા અને દેવ આનંદ, સુનીલ દત્ત વિશે કર્યા આ ખુલાસા

Sit With Hitlist: કરણ જોહરે પિતા અને દેવ આનંદ, સુનીલ દત્ત વિશે કર્યા આ ખુલાસા

Sit With Hitlist: કરણ જોહરે આ એપિસોડમાં જે વાત કરી છે તે તેના જીવનની કરુણ ક્ષણો વિશેની છે જેને તે આર્કાઈવ કરવા માગે છે, વીડિયોમાં જુઓ એવી કઈ ક્ષણો છે એ?

26 September, 2023 06:11 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK