Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Railway Protection Force

લેખ

એક માણસ રાજધાની એક્સપ્રેસમાં પોતાના ગોલ્ડન રિટ્રિવર ડૉગીને લઈને ચડવા જવાના પ્રયાસમાં ડૉગીનો જીવ જોખમમાં મૂકી દેતો

ચાલતી ટ્રેનમાં ડૉગીને ચડાવવા જતાં ડૉગી પટરી પર જઈ પડ્યો, પણ બચી ગયો

રાજધાની એક્સપ્રેસ ટ્રેન જેવી ઊપડી રહી હતી એ જ વખતે એક વ્યક્તિ ગળે પટ્ટો બાંધેલા ડૉગીને લઈને દોડીને ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે.

03 April, 2025 03:03 IST | Jhansi | Gujarati Mid-day Correspondent
રેલેવે પ્રોટેક્શન ફોર્સના કૉન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી

જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ કરનાર RPF કૉન્સ્ટેબલ થાણે મેન્ટલ હૉસ્પિટલમાં ઍડ‍્મિટ

કેસમાં કોર્ટે થાણે જેલને તેની મેડિકલ કન્ડિશનનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. હૉસ્પિટલે કોર્ટને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦ ફેબ્રુઆરીએ તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

28 March, 2025 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

મહિલાઓ સાવધાન! ટ્રેનના ટોઇલેટમાં સ્પાઈ કૅમેરાથી વીડિયો બનાવનાર મુંબઈથી ઝડપાયો

Spy Camera in Train Toilet: અમદાવાદ રેલવે પોલીસ ફોર્સ (RPF) દ્વારા ટ્રેનના શૌચાલયમાંથી સ્પાઈ કૅમેરો મળી આવ્યો હતો, જે પાવર બૅન્કની અંદર છુપાવવામાં આવ્યો હતો. આ કૅમેરા મહિલાઓના ગૂપ્ત વીડિયો બનાવવા માટે લગાવવામાં આવ્યો હતો. જાણો સમગ્ર મામલો.

25 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

દાદર સ્ટેશન પર મહિલાની છેડતી કરનારને લોકોએ ચખાડ્યો મેથી પાક પછી પોલીસને સોંપ્યો

Jharkhand Man Molested Woman at Dadar Station: મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર દારૂના નશામાં ચકચૂર વ્યક્તિએ ભીડનો લાભ ઉઠાવી એક મહિલાની છેડતી કરી હતી. આ ઘટના બાદ લોકોના ટોળાએ આ વ્યક્તિને પકડી જોરદાર માર માર્યો અને ત્યારબાદ પોલીસે તેને ઝડપી લીધો.

15 March, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જયપુરથી આવેલી બહારગામની ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશનથી ઊપડી ત્યારે અનીતા જોશી ઊતરવા ગયાં એમાં તેઓ પડી ગયાં હતાં, પણ સતર્ક RPFના કૉન્સ્ટેબલે તેમને બચાવી લીધાં હતાં.

કૉન્સ્ટેબલે બોરીવલીમાં ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલાં મહિલાનો જીવ બચાવ્યો

જયપુરનાં મહિલા ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપમાં સરકી રહ્યાં હતાં ત્યારે હવાલદારે તેમને પ્લૅટફૉર્મ તરફ ખેંચીને બચાવી લીધાં

11 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આને કહેવાય ફરજપરસ્તી

આને કહેવાય ફરજપરસ્તી

શનિવારે રાત્રે દિલ્હી રેલવે-સ્ટેશન પર મચેલી નાસભાગ બાદ રવિવારે રેલવે પોલીસ ફોર્સ (RPF)ની રીના નામની એક મહિલા ઑફિસર પ્લૅટફૉર્મ-નંબર ૧૬ પર ડ્યુટીમાં તહેનાત હતી અને ભીડને નિયંત્રિત કરતી વખતે તેની સાથે બેબી કૅરિયરમાં તેનું એક વર્ષનું બાળક પણ હતું.

19 February, 2025 07:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
RPFએ ટ્રેનમાંથી મળેલી બૅગ ચેક કરતાં એમાંથી મોબાઇલ, કપડાં અને સોનાના દાગીના મળી આવ્યાં હતાં.

ટ્રેનમાં ભુલાઈ ગયેલી લાખો રૂપિયાના દાગીના ભરેલી બૅગ ઈમાનદાર પોલીસે પાછી આપી

વેસ્ટર્ન રેલવેમાં લાંબા અંતરની ટ્રેનમાં ભુલાઈ ગયેલી ૧૫.૮૩ લાખ રૂપિયાના દાગીનાની બૅગ રેલવે પ્રોટેક્શન ફૉર્સ (RPF)ના ઑફિસરોને મળી આવતાં તેમણે એ બૅગ એના મૂળ માલિકને પાછી સોંપીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

18 February, 2025 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાત્રે અંધેરી સ્ટેશન પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન પકડવા ગયેલા રાજેન્દ્ર માંગીલાલને RPFના જવાને બચાવી લીધો હતો.

પ્લૅટફૉર્મ - ટ્રેનની વચ્ચેના ગૅપમાં ઘૂસી ગયેલા પ્રવાસીનો RPFના જવાને જીવ બચાવ્યો

પ્લૅટફૉર્મ પર પહોંચ્યો ત્યારે ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ હતી. એથી તેણે ચાલુ ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં બૅલૅન્સ જવાથી પ્લૅટફૉર્મ અને ટ્રેનના ગૅપની વચ્ચે પડી ગયો હતો.

18 February, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ખાર રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન સાથે અથડાતાં એક વ્યક્તિ જખમી (તસવીરો: સૈયદ સમીર આબેદી)

ખાર રેલવે સ્ટેશન પર સ્લો ટ્રેન સાથે અથડાતાં શખ્સ જખમી, સ્ટેશન પર જ અપાઈ સારવાર

પશ્ચિમ રેલવેના ખાર સ્ટેશન પર ગુરુવારે બોરીવલી તરફ જતી સ્લો લોકલ ટ્રેન સાથે અથડાતાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્લેટફોર્મ પર બનેલી આ ઘટનાએ મુસાફરો અને રેલવે પ્રશાસનનું તરત જ ધ્યાન દોર્યું હતું. (તસવીરો: સૈયદ સમીર આબેદી)

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે, પ્રજાસત્તાક દિવસની પરેડ 2025 માટે રિહર્સલ દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓ. (તસવીરો: મિડ-ડે)

Photos: દિલ્હીમાં 26 જાન્યુઆરીની પરેડ માટે પ્રેક્ટિસ શરૂ, દેશના જવાનોનો જોશ હાઈ

26 જાન્યુઆરીએ ભારતમાં 76મો પ્રજાસત્તાક દિન ઉજવાશે. નૌકાદળના કર્મચારીઓ સહિત સુરક્ષા દળો, રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓ આગામી ગણતંત્ર દિવસ પરેડ 2025 માટે દિલ્હી ખાતે રિહર્સલ કરી રહ્યા છે.તો ચાલો જોઈએ 26 જાન્યુઆરીની પરેડના તૈયારીની. (તસવીરો: મિડ-ડે)

02 January, 2025 05:22 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એજન્સી

ઓડિશામાં ચાલતી ટ્રેન પર ફાયરિંગ, દિલ્હીથી પુરી જઈ રહી હતી એક્સપ્રેસ, જુઓ તસવીરો

ઓડિશાના ભદ્રક જિલ્લામાં મંગળવારે એક ચાલતી ટ્રેન પર અજાણ્યા લોકોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. જેના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. જીઆરપીએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચંપા સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ નંદન કાનન એક્સપ્રેસને સુરક્ષિત કરી અને તેને પુરી લઈ ગયા.

05 November, 2024 09:19 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent
(તસવીર સૌજન્ય: મિડ-ડે)

પશ્ચિમ રેલવેએ મુસાફરો પાસેથી જપ્ત કરી આ વસ્તુ, સ્ટેશન પર લઈ જવા પર મૂકયો છે બૅન

પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા શુક્રવારે વિવિધ સ્ટેશનો પર મુસાફરો પાસેથી લગભગ 50 જેટલા પ્લાસ્ટિકના ડ્રમ જપ્ત કર્યા હતા. એક ખાસ ડ્રાઇવના ભાગ રૂપે જ્યાં મુસાફરોને તેમના સામાનને આ ડ્રમને બદલે મોટી બૅગમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. (તસવીર: મિડ-ડે)

04 November, 2024 02:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ અનુરાગ અહિરે

Bandra Terminus Stampede: દુર્ઘટના બાદ પોલીસે સુરક્ષામાં કર્યો વધારો, જુઓ તસવીરો

રવિવારે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ ખાતે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૯ લોકો ઘાયલ થયાં છે. આ મુસાફરો બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચઢવા માટે નાસભાગ કરી રહ્યાં હતા. બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મ નંબર ૧ પર સવારે ૨.૫૫ વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટના વધુ ભીડને કારણે થઈ હતી. (તસવીરોઃ અનુરાગ અહિરે)

27 October, 2024 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK