વિધાનસભામાં શિવસેના (Shivsena)નું કયું જૂથ કાયદા મુજબ યોગ્ય છે તે બાબતે આજે સાંજે ચાર વાગ્યા બાદ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર (Rahul Narwekar) સુનવાણી કરવાના છે. દોઢ વર્ષથી ચાલી રહેલા આ મુદે આજે મહત્વનો નિર્ણય આવશે. ત્યારે ખબર પડશે કે શિવસેના ખરેખર કોની છે? ઉધ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની કે એકનાથ શિંદે (Eknath Shinde)ની!
(તસવીરો : એજન્સી, સમીર આબેદી)
10 January, 2024 01:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent