‘ICC ક્રિકેટર ઓફ ધ યર 2023’ (ICC Cricketer of the Year 2023)ની જાહેરાત હજુ બાકી છે. આ વર્ષે આ યાદીમાં કયા ભારતીય ક્રિકેટરનું નામ આવશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર ચાર ભારતીય ખેલાડીઓ જ ‘ICC ક્રિકેટર ઓફ ધ યર’નો ખિતાબ પોતાને નામ કરી શક્યા છે. તો ચાલો જોઈએ આ યાદીમાં કોનું નામ છે…
(તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)
02 January, 2024 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent