Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Radhika Madan

લેખ

અંબાણી ની મૂર્તિ સાથે અનંત અંબાણી (તસવીર: મિડ-ડે)

Video એન્ટિલિયાચા રાજાના જયઘોષ સાથે અંબાણી પરિવારે કર્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત

Anant and Radhika Ambani welcome Antilia Cha Raja: અંબાણી પરિવારના બાપ્પાના સ્વાગતનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

07 September, 2024 06:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાધિકા મદન

દરેકને અમારી કેમિસ્ટ્રી પસંદ આવી છે

સરફિરામાં અક્ષયકુમાર સાથેના ૨૭ વર્ષના ઉંમરના તફાવત વિશે રાધિકા મદને કહ્યું...

24 July, 2024 10:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર અને રાધિકા મદન

ટોટલ ટાઇમપાસ: રાધિકાની મરાઠીથી ઇમ્પ્રેસ અક્ષયકુમાર

ટોટલ ટાઇમપાસ: ન્યુ યૉર્કમાં શૂઝનું શૉપિંગ કરી રહ્યો છે શાહરુખ; લંડનના ઇસ્કૉન ટેમ્પલમાં વિરાટ કોહલી સાથે અનુષ્કા અને વધુ સમાચાર

10 July, 2024 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર

સરફિરામાં કામ કરવા રાજી નહોતો અક્ષયકુમાર

આ ફિલ્મ સાઉથની ‘સૂરરાઇ પોટ્રુ’ની હિન્દી રીમેક છે

09 July, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા મદન

પર્ફોર્મન્સ સારો બનાવી ફિલ્મમેકર્સનો વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે: રાધિકા

તેની ‘કુત્તે’ હાલમાં જ રિલીઝ થઈ છે. તેણે અગાઉ ‘પટાખા’, ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અને  ‘અંગ્રેઝી મીડિયમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું

20 January, 2023 04:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા મદન

કિશ્તોંવાલા પ્યાર મેરે મેં નહીં હૈ : રાધિકા મદન

તેની ‘શિદ્દત’ પહેલી ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે

22 September, 2021 12:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લદાખના ખુશનુમા વાતાવરણને એન્જૉય કરી રહી છે સારા અલી ખાન અને રાધિકા મદન

લદાખના ખુશનુમા વાતાવરણને એન્જૉય કરી રહી છે સારા અલી ખાન અને રાધિકા મદન

વિડિયોમાં દેખાય છે કે ઠંડો પવન વાઈ રહ્યો છે અને પાણીનાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયાનું પાણી સ્વચ્છ અને નિર્મળ દેખાઈ રહ્યું છે.

30 August, 2021 09:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા મદાન

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે ખરાબ ઑડિશન આપ્યું હતું રાધિકા મદને

૨૦૧૨માં આવેલી કરણ જોહરની આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

06 August, 2021 03:48 IST | Mumbai | Agency

ફોટા

રાધિકા મદન, કિયારા અડવાણી - કાર્તિક આર્યન અને વાણી કપૂર

મૃણાલ ઠાકુર, રાધિકા મદન અને શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લુક વાઇરલ જુઓ તસવીરો

રાધિકા મદને મેક્સિકોમાં ટ્રેડિશનલ લુકમાં ફોટોશૂટ કરાવ્યું તો શિલ્પા શેટ્ટીના `ઈન્ડિયાઝ ગૉટ ટૅલેન્ટ`ના શૂટ દરમ્યાન તેના લુકે દરેકનું ધ્યાન ખેચ્યું હતું. સાથે જુઓ બૉલિવૂડજગતના મહત્વના સમાચાર તસવીરો સાથે.

04 July, 2023 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા મદાનની તસવીરો સાથે જુઓ તેની ફિલ્મી સફર

Happy Birthday: આ છે રાધિકા મદાનની દળદાર ફિલ્મો, ટીવી બાદ બૉલિવૂડમાં કરી કમાલ

બૉલિવૂડ અભિનેત્રી રાધિકા મદાન આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણો તેની ફિલ્મો અને તેની ફિલ્મી સફર વિશે.. તસવીર સૌજન્ય રાધિકા મદાન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

02 May, 2022 07:12 IST | Mumbai

વિડિઓઝ

રાધિકા મદને ફિલ્મો માટે વર્સટાઇલ રોલ પસંદ કરવા પર કહ્યું...

રાધિકા મદને ફિલ્મો માટે વર્સટાઇલ રોલ પસંદ કરવા પર કહ્યું...

રાધિકા મદને ફિલ્મ "સરફિરા"માં રાણીના તેના પાત્ર વિશે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે પાત્રની જ્વલંત, પ્રેરિત અને સ્વતંત્ર વ્યક્તિત્વની લાક્ષણિકતાઓએ તેને આ ભૂમિકા તરફ ખેંચી હતી. રાધિકાએ ઉલ્લેખ કર્યો છે કે તેણે કંટાળાને દૂર કરવા અને તેના પાત્રો દ્વારા વિવિધ જીવન જીવવા માટે અભિનય કર્યો. રાધિકાએ અક્ષય કુમાર સાથે કામ કરવાના પોતાના અનુભવો પણ શૅર કર્યા. સેટ પર પહેલા કોણ પહોંચતું હતું તે જાણવા માટે ઇન્ટરવ્યુ જુઓ.

20 July, 2024 06:22 IST | Mumbai
અંગ્રેજી મીડિયમ દરમિયાન વીગન થકી મારા જીવનમાં અનેક પરિવર્તન આવ્યા- રાધિકા મદાન

અંગ્રેજી મીડિયમ દરમિયાન વીગન થકી મારા જીવનમાં અનેક પરિવર્તન આવ્યા- રાધિકા મદાન

PETA ઇન્ડિયાના નવા શાકાહારી ઝુંબેશમાં, `અંગ્રેઝી મીડિયમ` અભિનેત્રી રાધિકા મદન શાકાહારી બનવાની તેણીની સફર વિશે વાત કરે છે અને તંદુરસ્ત અને પ્રોટીનયુક્ત આહાર જાળવવાની વાત આવે ત્યારે તે કેવી રીતે સંતુલન જાળવી શકે છે. "હું માનું છું કે જ્યારે તમે કોઈ માણસને મારી નાખો છો, ત્યારે પ્રાણીની અંદરની લાગણીઓ અને ડર તમારામાં પણ પસાર થાય છે," અંગ્રેઝી મીડિયમ અભિનેત્રી કહે છે.

06 June, 2023 10:39 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK