બિગ બૉસ 14 એક તરફ જ્યાં ગોપી વહુ એટલે કે જિયા માણેકના શૉમાંથી બહાર જવાના સમાચાર આવી રહ્યા છે ત્યાં બીજી તરફ રાધે માના ભક્તો માટે સારા સમાચાર છે કે કલર્સે રાધેમાનો વીડિયો શૅર કરીને જણાવ્યું છે કે આ શનિવારે શૉ પર કોના આશીર્વાદ રહેશે.
View this post on Instagram
Barsegi kiski kripa iss shanivaar #BiggBoss ke ghar mein? #BB14 Grand Premiere, 3rd Oct, Saturday at 9 PM. Streaming partner @vootselect. #BiggBoss2020 @beingsalmankhan @plaympl @daburdantrakshak @tresemmeindia @lotus_herbals
A post shared by Colors TV (@colorstv) onSep 29, 2020 at 5:26am PDT
કલર્સ ચેનલે આ વીડિયો શૅર કરીને બિગ બૉસના ઘરમાં કોની કૃપા રહેશે તેની માહિતી આપી છે.
29 September, 2020 09:04 IST