Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rachana Joshi

લેખ

રોકાણ સલાહકાર, નાણાકીય પત્રકાર અને ગુજરાતી મિડ-ડેના કૉલમનિસ્ટ જયેશ ચિતલિયા (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Paisa Ni Vaat: ટ્રમ્પની સત્તા પર વાપસી ભારતીય શૅરબજારો પર કેટલી-કેવી અસરકારક?

Paisa Ni Vaat: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જે ૧૦૦ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરવાના છે ત્યારે શૅરમાર્કેટ પર કેવી અસર રહેશે તેના પર છે રોકાણકારોની નજર

20 January, 2025 04:02 IST | Mumbai | Rachana Joshi, Dharmik Parmar
ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Paisa Ni Vaat: રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી થાય છે આટલું નુકસાન! સંભાળજો

Paisa Ni Vaat: ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી આપણને સમજાવે છે કે, સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જરુરી છે

06 January, 2025 01:05 IST | Mumbai | Rachana Joshi
તસવીર ડિઝાઇન: કિશોર સોસા

Mast Rahe Mann: ન્યૂ યર રિઝોલ્યુશન ન બને તમારી ઍંગ્ઝાયટીનું કારણ

Mast Rahe Mann: આજના એપિસોડમાં આપણે મળીશું સલાહકાર મનોચિકિત્સક ડૉક્ટર ખ્યાતિ દેસાઈને અને તેમની પાસેથી જાણીશું ન્યૂ યર રિઝોલ્યુશન તમારા માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે

30 December, 2024 03:24 IST | Mumbai | Rachana Joshi
ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Paisa Ni Vaat: રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આ છે જોખમ! જરાક કરજો વિચાર

Paisa Ni Vaat: ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી આપણને સમજાવે છે કે, સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કેટલું જોખમ હોય

23 December, 2024 03:18 IST | Mumbai | Rachana Joshi

ફોટા

આઠમી આત્મીય પ્રિમીયર લીગની તસવીરી ઝલક

‘આત્મીય પ્રિમીયર લીગ’ સિઝન 8 : 66 ટીમો વચ્ચે રમાઈ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, જુઓ

દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિપ્રબોધમ ફાઉન્ડેશન (બાકરોલ, આણંદ)ના અક્ષર યુવક મંડળ (દહિસર, મુંબઈ) દ્વારા તા. ૧ અને ૨ ફેબ્રુઆરી ૨૦૨૫, શનિવાર અને રવિવારના દિવસે બોરીવલી ખાતે આવેલ ટી. એસ. જી. ટર્ફમાં આઠમી આત્મીય પ્રિમીયર લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

11 February, 2025 02:53 IST | Mumbai | Rachana Joshi | Dharmik Parmar
સાત્વી ચોક્સી

દેશી મીઠાઈ અને દેશી ભોજન જેવું સુખ જગતમાં બીજે ક્યાંય ન મળેઃ સાત્વી ચોક્સી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘હલકી ફુલકી’, ‘સંઘવી એન્ડ સન્સ’ જેવી ગુજરાતી ફિલ્મો અને અનેક નાટકોમાં અભિનય કરનાર અભિનેત્રી સાત્વી ચોક્સી આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

01 February, 2025 12:25 IST | Mumbai | Rachana Joshi
નક્ષ રાજ

સુરતીઓને સુરતની બહાર જમવાનો વારો આવે એ તો મારા મતે શ્રાપ છેઃ નક્ષ રાજ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘વિક્ટર 303’ ફૅમ એક્ટર નક્ષ રાજ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

25 January, 2025 10:01 IST | Mumbai | Rachana Joshi
સ્વાસ્થ્યાસનના ૩૨માં એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: આત્મવિશ્વાસમાં વધારો કરશે આ આસન, વીરભદ્રાસનની આ પણ છે એક ખાસિયત

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘વીરભદ્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

23 January, 2025 02:45 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

Swasthyasan: મગજને મજબુત કરવા કરો આ સરળ કસરત

Swasthyasan: મગજને મજબુત કરવા કરો આ સરળ કસરત

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બ્રેઇન એક્સરસાઇઝ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. 

18 October, 2024 07:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK