Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


R. Madhavan

લેખ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

મેદસ્વિતા સામેની વડા પ્રધાનની લડત શરૂ થઈ ગઈ છે, નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

26 February, 2025 07:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આર. માધવન

ઑસ્ટ્રેલિયાની લાખો રૂપિયાવાળી બાઇકનો ભારતનો પહેલો કસ્ટમર બન્યો આર. માધવન

હાલમાં તેણે બ્રિક્સ્ટન ક્રૉમવેલ 1200 બાઇકની ખરીદી કરી છે

17 February, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. માધવન

આર. માધવનને ખબર નથી કે તેના બૅન્ક-અકાઉન્ટમાં કેટલા પૈસા છે

આર. માધવને કહ્યું કે ‘હું પહેલાં મારી પાસબુક જોઈને બૅન્ક-બૅલૅન્સ પર નજર રાખી શકતો હતો`

14 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. માધવન

તનુ વેડ્સ મનુ 3માં નહીં હોય આર. માધવન?

તે કહે છે કે કદાચ મને આ ફિલ્મમાં રિપ્લેસ કરી દેવાયો છે

19 January, 2025 11:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ધર્મેન્દ્ર, પ્રીતિ ઝિન્ટા અને પરેશ રાવલ

વોટિંગ કર્યા બાદ ધર્મેન્દ્ર, પ્રીતિ ઝિન્ટા અને પરેશ રાવલે શું કહ્યું ખબર છે?

ગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝે પોતાનો કિંમતી મત આપ્યો હતો. એટલું જ નહીં સેલેબ્ઝે ફેન્સને અને મુંબઈકર્સને આગળ આવીને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મત આપ્યા બાદ સેલેબ્ઝે ચૂંટણી પ્રક્રિયા, વોટિંગનું મહત્વ વગેરે મુદ્દાઓ પણ પોતાના વિચારો મુક્તપણે રજુ કર્યા હતા.

21 May, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાહ્‍‍‍નવી કપૂર અને અનન્યા પાન્ડેની તસવીરનો કૉલાજ

ટોટલ ટાઇમપાસ: જાહ્‍‍નવીને ડાન્સ કરતી જોઈને લોકોને શ્રીદેવીની આવી યાદ

જાહ્‍‍‍નવી કપૂરે તેનો ડાન્સ કરતો વિડિયો શૅર કર્યો છે. એ જોઈને લોકોને તેની મમ્મી શ્રીદેવીની યાદ આવી ગઈ છે. એ વિડિયોમાં જાહ્‍‍નવી ‘દિલ સે’ના ગીત ‘જિયા જલે’ પર ડાન્સ કરી રહી છે. અનન્યા પાન્ડેએ શું હાથમાં અજગર પકડ્યો છે? ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી, ‘સ્વર્ગની મારી વ્યાખ્યા એટલે પપીઝ અને સ્નેક્સ. આ સાથે જ વાંચો બોલીવુડ જગતના અન્ય સમાચાર

20 November, 2023 04:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વહીદા રહેમાન અને આલિયા-રણબીર

નૅશનલ અવૉર્ડ મેળવીને હરખાઈ સેલિબ્રિટીઝ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે  રાષ્ટ્રપતિ ભવનમાં ૬૯મા નૅશનલ ફિલ્મ અવૉર્ડથી અનેક સેલિબ્રિટીઝને સન્માનિત કર્યા હતા. એ વખતે આલિયા ભટ્ટ, પંકજ ​ત્રિપાઠી, ક્રિતી સૅનન, કરણ જોહર, આર. માધવન, વિવેક અગ્નિહોત્રી અને અલ્લુ અર્જુન પણ હાજર હતાં.

18 October, 2023 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર માધવનની લવ સ્ટોરી વિશે જાણો

R. Madhvan: જ્યારે પોતાની જ વિદ્યાર્થીનીને દિલ દઈ બેઠા અભિનેતા

બૉલિવૂડમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરનાર આર. માધવન (R.Madhvan)આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મ `રહેના હૈ તેરે દિલ મેં` (Rehna Hai Tere Dil Mein)થી બૉલિવૂડમાં એન્ટ્રી કરનાર માધવને `તનુ વેડ્સ મનુ` (Tanu Weds Manu)અને `રંગ દે બસંતી` જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ષ 2022માં આવેલી તેની ફિલ્મ `રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ (Rocketry the nambi effect)ચર્ચામાં રહી હતી. અત્યારે આપણે માધવનની ફિલ્મી કરિયર વિશે નહીં પણ તેની લવ લાઈફની રસપ્રદ સ્ટોરી જાણીશું

21 July, 2023 05:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે. શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.

10 March, 2025 04:27 IST | Mumbai
શૈતાન ટ્રેલર: અજય દેવગણની `સિંઘમનેસ` એ આર માધવનને પ્રભાવિત કરી

શૈતાન ટ્રેલર: અજય દેવગણની `સિંઘમનેસ` એ આર માધવનને પ્રભાવિત કરી

બોલિવૂડના ‘સિંઘમ’ અજય દેવગણ અભિનેતા આર માધવન અને જ્યોતિકા સાથે તેમની આગામી ફિલ્મ ‘શૈતાન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. ‘શૈતાન’ એ ગુજરાતી હોરર થ્રિલર વશની સત્તાવાર હિન્દી રિમેક છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે. ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન, આર માધવન અને જ્યોતિકાએ અજય દેવગણની પ્રશંસા કરી હતી અને તેને `રિયલ સિંઘમ` ગણાવીને તેના વખાણ કર્યા હતા.

22 February, 2024 04:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK