Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Qatar

લેખ

મોદી-ટ્રમ્પ

અમેરિકા કરતાં ભારત અને પાકિસ્તાન વધારે સુરક્ષિત

સૌથી ખતરનાક દેશોમાં પહેલા ક્રમાંકે વેનેઝુએલા, ત્યાર બાદ પપુઆ ન્યુ ગિની, હૈતી, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, હૉન્ડુરસ, ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગો, સિરિયા, જમૈકા અને પેરુનો સમાવેશ છે.

28 March, 2025 11:04 IST | Serbia | Gujarati Mid-day Correspondent
કતરમાં યોજાતો કાઇટ ફેસ્ટિવલ

૨૦ દેશોના ૬૦ પ્રોફેશનલ પતંગબાજ કતરમાં કરતબ કરે છે

નવાઈની વાત એ છે કે આ ફેસ્ટિવલમાં ફ્રાન્સ, બેલ્જિયમ અને ચીન જેવા દેશોના પ્રોફેશનલ્સનો દબદબો છે. આ ફેસ્ટિવલ દરમ્યાન લગભગ સાતેક લાખ સહેલાણીઓ કતર ફરવા આવે છે.

20 January, 2025 04:11 IST | Doha | Gujarati Mid-day Correspondent
કતરમાં હાલમાં હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ ચાલે છે

આકાશમાં ઍન્ગ્રી બર્ડ‍્સ

કતરમાં હાલમાં હૉટ ઍર બલૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે

22 December, 2024 10:40 IST | Qatar | Gujarati Mid-day Correspondent
એસ જયશંકર અને શાયના એન. સી. - તસવીરો - શાદાબ ખાન

Watch Video: એસ જયશંકરે ચીન અંગે કહ્યું, "ચીન તરફથી ભારતને પડકાર તો છે જ"

એસ જયશંકરે મીડિયાને જણાવ્યું કે, હા, ચીન તરફથી પડકારો ચોક્કસ છે, તેમણે કરારોનું ઉલ્લંઘન કર્યું છે અને મોટી સંખ્યામાં સૈનિકો સરહદ પર મોકલ્યા છે

13 May, 2024 03:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દોહામાં

થૅન્ક્યુ

કતાર પહોંચેલા વડા પ્રધાને નેવીના અધિકારીઓને છોડવા બદલ કતારના અમીરનો આભાર માન્યો

16 February, 2024 09:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કતારના વડાપ્રધાન સાથે શાહરૂખ ખાન

શાહરુખે નેવી ઓફિસર્સને કતારમાંથી મુક્ત કરાવ્યા? અફવાઓનો જવાબ આપ્યો કિંગ ખાને

Shah Rukh Khan : કતારથી ૮ ભારતીય નૌકાદળના અધિકારીઓની પરત ફરવા બાબતે નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, તેમની મુક્તિમાં બૉલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો હાથ છે

13 February, 2024 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ

કતરમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીય નાગરિકો થયા મુક્ત, સરકારે કર્યું સ્વાગત

ભારતે ફરી એકવાર મોટી રાજદ્વારી જીત હાંસલ કરી છે. કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. ભારત સરકારે તમામ આઠ ભારતીયોની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી છે.

12 February, 2024 08:26 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચુકાદો ચકાસીશું અને લીગલ ટીમ સાથે કરીશું ચર્ચા

કતારમાં કેદ આઠ ભારતીયોને રાહત મળ્યા બાદ વિદેશ મંત્રાલયે આમ જણાવ્યું

30 December, 2023 11:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય : એક્સ

ભારત અને કતાર વચ્ચે મિત્રતા વધારવાના પ્રયાસ કરી રહ્યાં છે પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ બુધવારે (સ્થાનિક સમય) પ્રમાણે દોહા (Doha)માં તેમના કતારના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની (Sheikh Mohammed bin Abdulrahman Al Thani) સાથે મુલાકાત કરી હતી. PM મોદી અને શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ ભારત અને કતાર વચ્ચે મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. (તસવીરો : એક્સ)

15 February, 2024 03:00 IST | Doha | Gujarati Mid-day Online Correspondent
ફિફા કપમાં સેલેબ્સ

FIFA 2022: SRKથી લઈને કાર્તિક આર્યન સુધી, ભારતીય સેલેબ્સે કતારમાં માણી ફાઇનલ મેચ

આર્જેન્ટિના અને ફ્રાન્સ FIFA વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022) ટ્રોફી માટે લડ્યા હતા. ફૂટબોલના શોખીનો માટે આ મેચ ખૂબ જ આકર્ષક હતી. ફાઇનલ લાઇવ જોવા માટે કતારના સ્ટેડિયમમાં અનેક ભારતીય સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા હતા. બૉલિવૂડ સેલેબ્સ ઉપરાંત મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ (Mohanlal) અને મામૂટી (Mammootty) પણ હતા.

19 December, 2022 09:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિફા વર્લ્ડકપનો છે ફિવર

ફિફા વર્લ્ડકપ ફાઇનલનો આવો હતો માહોલ. જુઓ તસવીરો

ગઈ કાલે કતારમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડકપની ફાઇનલ યોજાઈ હતી. ત્યારે દેશ-દુનિયામાં જબરજસ્ત માહોલ હતો. આવો જોઈએ વર્લ્ડકપ ફાઇનલને લગતી તસવીરો…

19 December, 2022 09:10 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : એ.એફ.પી.

આર્જેન્ટિનાને હરાવી સાઉદી અરેબિયાએ સોકરજગતને ચોંકાવી દીધું

વર્લ્ડ નંબર-થ્રી મેસીની ટીમ પહેલી જ મૅચ હારી : ૫૧મા રૅન્કના હરીફોએ જોરદાર કમબૅક કરીને ૨-૧થી આપી પછડાટ કતારના ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે પહેલો અપસેટ સર્જાયો હતો, જેમાં ટ્રોફી માટે ફેવરિટ ગણાતા અને ફિફા રૅન્કિંગ્સમાં ત્રીજો રૅન્ક ધરાવતા આર્જેન્ટિનાને કતારના પાડોશી દેશ અને રૅન્કિંગ્સમાં ૫૧મો ક્રમ ધરાવતા સાઉદી અરેબિયાએ ૨-૧થી હરાવીને સોકરવિશ્વને ચોંકાવી દીધું હતું. ફુટબૉલવિશ્વમાં જેટલા પણ સૌથી મોટા અપસેટ્સ થયા છે એમાં સાઉદીના આ વિજયને જરૂર સ્થાન મળશે.  

23 November, 2022 10:00 IST | Doha | Gujarati Mid-day Correspondent
કતારની રાજધાની દોહામાં ફુટબૉલ વર્લ્ડ કપ નિમિત્તે એક સ્થળે પ્રદર્શન માટે તોતિંગ બૂટ મૂકવામાં આવ્યું છે.

FIFA World CUP: ભારતની ગિફ્ટ, કતારમાં હિટ

કતારની રાજધાની દોહામાં ફુટબૉલ વર્લ્ડ કપ નિમિત્તે એક સ્થળે પ્રદર્શન માટે તોતિંગ બૂટ મૂકવામાં આવ્યું છે. દરરોજ સેંકડો લોકો આ બૂટ જુએ છે. કતારને ગયા મહિને ભારતે બન્ને દેશો વચ્ચેની મૈત્રી વધુ મજબૂત કરવાના આશયથી સ્પેશ્યલ બૂટ ભેટ આપ્યું હતું. એ જહાજમાં મોકલવામાં આવ્યું હતું. ૪૫૦ કિલો વજનનું આ વિશ્ર્વનું સૌથી મોટું બૂટ છે. એ ૬ ફુટ ઊંચું અને ૧૭ ફુટ લાંબું છે. આઇમૅક્સ ગોલ્ડ નામની પ્રાઇવેટ કંપનીએ ક્યુરેટર એમ. દિલીપના સુપરવિઝનમાં આ બૂટ તૈયાર કર્યું હતું. તસવીર એ. એફ. પી.

18 November, 2022 02:55 IST | Doha | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : એ.એફ.પી.

FIFA World Cup : કતારની જેમ કેરલા અને કલકત્તામાં પણ ફુટબૉલનો ક્રેઝ

વિશ્વભરમાં ‘ફિફા વર્લ્ડ કપ’ (FIFA World Cup)ની મોસમ પૂરબહારમાં ખિલી છે. રવિવારે એટલે કે ૨૦ નવેમ્બરથી ફિફા વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે. રવિવારે કતારના અલ ખૉર શહેરના સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાશે અને બાવીસમો ફિફા વર્લ્ડ કપ શરૂ થશે. આ સાથે જ વિશ્વના મોટા ભાગના દેશોમાં ફુટબૉલ ફેસ્ટિવલનો આરંભ થયો કહેવાશે. જોકે, ભારતના અનેક શહેરોમાં ફુટબૉલ ફેસ્ટિવલનો આનંદ જોવા મળી રહ્યો છે. ફુટબૉલનો ક્રેઝ આવો જોઈએ તસવીરોમાં…

17 November, 2022 12:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.

18 February, 2025 04:25 IST | New Delhi
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ: હનીયેહનો મૃતદેહ કતાર પહોંચ્યો

ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ: હનીયેહનો મૃતદેહ કતાર પહોંચ્યો

હમાસના વડા ઇસ્માઇલ હનીયેહનો મૃતદેહ તેમના અંતિમ સંસ્કાર અને દફનવિધિ પહેલા 1 ઓગસ્ટના રોજ કતારના દોહા ખાતે પહોંચ્યો હતો. ખાલેદ મેશાલ સહિત હમાસના સભ્યોએ દોહા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હનીયેહના નશ્વર અવશેષો પ્રાપ્ત કર્યા. સામાન્ય રીતે કતારમાં રહેતા ઈસ્માઈલ હનીયેહ, ઈરાનના તેહરાનમાં 31 જુલાઈની સવારે એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા હતા. તેઓ ઈરાનના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાનમાં હતા. જોકે હમાસના વડા ઈસ્માઈલ હનીયેહ પર સ્ટ્રાઈક ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી હોવાનું વ્યાપકપણે માનવામાં આવતું હતું. પીએમ બેન્જામિન નેતન્યાહુની સરકારે જવાબદારી સ્વીકારી ન હતી અને કહ્યું હતું કે તે હત્યા અંગે ટિપ્પણી કરશે નહીં. હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હનીયેહની હત્યા "યુદ્ધને નવા પરિમાણ પર લઈ જશે અને તેના મોટા પરિણામો આવશે". હમાસ ચીફ હનીયેહ પેલેસ્ટિનિયન જૂથની આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીનો ચહેરો હતો કારણ કે ગાઝામાં યુદ્ધ ફરી શરૂ થયું હતું. હમાસની લડાઈ ક્ષમતા વધારવામાં તેમનો મોટો હાથ હતો, અંશતઃ શિયા મુસ્લિમ ઈરાન સાથેના સંબંધોને પોષવામાં અંતિમ સંસ્કાર બાદ 02 ઓગસ્ટના રોજ કતારની રાજધાનીની ઉત્તરે આવેલા લુસેલના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવશે.

02 August, 2024 05:13 IST | Hamas
પીએમ મોદીનું દોહામાં ભવ્ય સ્વાગત, તેઓ ભારતીય સમુદાયને મળ્યા

પીએમ મોદીનું દોહામાં ભવ્ય સ્વાગત, તેઓ ભારતીય સમુદાયને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દોહામાં ભારતીય સમુદાય અને કતારના લોકો તરફથી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાય દ્વારા ‘મોદી, મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. પીએમ મોદી કતારની બે દિવસીય મુલાકાતે છે. કતાર પહોંચ્યા પછી, પીએમ મોદીએ દોહામાં વડા પ્રધાન અને કતારના વિદેશ પ્રધાન મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. પીએમ મોદી કતારની મુલાકાતે તેમને કતારના અમીર, મહામહિમ શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે પણ મળશે અને ૧૫ ફેબ્રુઆરીએ દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બેઠકો હાથ ધરશે. ઓગસ્ટ ૨૦૨૨થી લગભગ ૧૮ મહિના સુધી કતારમાં અટકાયતમાં રહેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા પછી ભારત માટે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે

15 February, 2024 01:20 IST | Abu Dhabi
ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોની મુક્તિ બાદ પાકિસ્તાની વિશ્લેષકે પીએમ મોદીનું...

ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોની મુક્તિ બાદ પાકિસ્તાની વિશ્લેષકે પીએમ મોદીનું...

૧૨ ફેબ્રુઆરીના રોજ કતારમાંથી આઠ જેટલા ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. કતાર સત્તાવાળાઓએ ભારતીય પુરુષોને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજાનો ચુકાદો જાહેર કર્યો હતો. ૧૨ ફેબ્રુઆરીના રોજ, આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોમાંથી સાત દિલ્હીમાં ઉતર્યા અને તેઓએ પીએમ મોદીના હસ્તક્ષેપની પ્રશંસા કરી. કતારમાં રાજદ્વારી જીત બદલ ભારતના વિદેશ મંત્રાલયની પ્રશંસા થઈ છે. પાકિસ્તાનના રાજકીય નિષ્ણાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કતારની મૃત્યુદંડમાંથી મુક્ત કર્યા બાદ નૌકાદળના ભૂતપૂર્વ સૈનિકોને પરત લાવવા બદલ પ્રશંસા કરી હતી. પાકિસ્તાની રાજકીય વિશ્લેષક ડૉ. કમર ચીમાએ તેમની યુટ્યુબ ચેનલ પર “Modi Magic Worked in Qatar” શીર્ષક સાથેનો એક વીડિયો અપલોડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દુબઈમાં કોપ ૨૮ સમિટ દરમિયાન કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી. કતારથી પરત આવેલા નૌકાદળના નિવૃત્ત સૈનિકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત હસ્તક્ષેપ માટે તેમની પ્રશંસા કરી હતી.

14 February, 2024 12:05 IST | New Delhi
ભારતીય નૌકાદળના વડાએ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડ પર પ્રતિક્રિયા આપી

ભારતીય નૌકાદળના વડાએ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડ પર પ્રતિક્રિયા આપી

કતારે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ સામેના તાજેતરના ચુકાદાથી ભારતને આંચકો આપ્યો છે. આઠ ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને કતારની કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 2023ના કતાર જાસૂસી કેસ પર પ્રતિક્રિયા આપતા, ભારતીય નૌકાદળના વડાએ કહ્યું કે, "સરકાર તેમને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે." ભારતે આ ચુકાદાને `ઊંડો આઘાતજનક` ગણાવ્યો હતો અને આ મામલામાં કતાર સાથે જોડાવા માટે તમામ રાજદ્વારી ચેનલો તૈનાત કરી હતી.

03 December, 2023 02:07 IST | New Delhi
અસદુદ્દીન ઓવૈસીએ ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓને કતારથી પાછા લાવવા કરી અરજી

અસદુદ્દીન ઓવૈસીએ ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓને કતારથી પાછા લાવવા કરી અરજી

કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારીઓ માટે મૃત્યુદંડનો ચુકાદો પસાર કર્યો છે જેઓ ઓક્ટોબર 2022થી કતારમાં કેદ હતા. આ ભૂતપૂર્વ અધિકારીઓ પર સબમરીન પ્રોગ્રામ પર કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે. દરમિયાન AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલાને દુર્ભાગ્યપૂર્ણ મામલો ગણાવ્યો છે અને PM મોદીને ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને ભારત પરત લાવવા વિનંતી કરી છે.

27 October, 2023 10:57 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK