Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pushpa

લેખ

અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુનને નેક્સ્ટ ફિલ્મ માટે મળી રેકૉર્ડ ફી

ચર્ચા છે કે ફિલ્મમેકર ઍટલીની આગામી ફિલ્મ માટે પુષ્પા 2ના સ્ટારને ૧૭૫ કરોડ રૂપિયા મળશે

25 March, 2025 06:59 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન

૨૦૨૮માં રિલીઝ થવાની છે પુષ્પા 3

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલ ‘પુષ્પા 2 : ધ રૂલ’ની વૈશ્વિક સફળતા બાદ હવે ‘પુષ્પા 3’ની જાહેરાત થઈ છે.

22 March, 2025 07:45 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
નવ વર્ષનો શ્રીતેજ નામનો છોકરો ઘટનાના ત્રણ મહિના બાદ પણ હજી તેના પરિવારના સભ્યોને ઓળખી શકતો નથી

પુષ્પા 2 પ્રીમિયર વખતે નાસભાગમાં ઘાયલ થયેલો છોકરો હજી પરિવારને ઓળખી શકતો નથી

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ૨૦૨૪ની ૪ ડિસેમ્બરે ‘પુષ્પા 2 : ધ રૂલ’ના પ્રીમિયર વખતે નાસભાગમાં ૩૯ વર્ષની રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

12 March, 2025 10:56 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
રવિન્દ્ર જાડેજાનો પુષ્પા અવતાર

રવિન્દ્ર જાડેજાને લાગ્યો પુષ્પરાજનો રંગ, અલ્લુ અર્જુનનો સ્વૅગ ક્રિકેટમાં દેખાયો

Ravindra Jadeja Pushpa Style: પોતાની કારમાં જબરદસ્ત એન્ટ્રી કરીને જાડેજાએ અલ્લુ અર્જુનની પુષ્પાની પ્રખ્યાત દાઢી પર હાથ ફેરવવાવાળી સ્ટાઈલમાં પોઝ આપ્યો અને પછી ફિલ્મથી પ્રેરિત એક શક્તિશાળી સંવાદ બોલ્યો.

12 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ભક્તિ રાઠોડ

બહાર જમવા માટે કંપની શા માટે જોઈએ! એકલા જમવાનો આનંદ જ અલગ હોયઃ ભક્તિ રાઠોડ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ટેલિવિઝનમાં બાળપણમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી ભક્તિ રાઠોડ (Bhakti Rathod)ને તમે ટીવી સ્ક્રિન પર, સિલ્વર સ્ક્રિન પર અને રંગભૂમિ પર અભિનય કરતા જોયા છે. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલ દ્વારા બાળ કલાકાર તરીકે ડેબ્યુ કરનાર અભિનેત્રી ભક્તિ રાઠોડ અત્યારે સબ ટીવીની ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં અભિનયના ઓજસ પાથરી રહ્યાં છે. તેઓ ફૂડ પ્રેમી છે. ભક્તિ રાઠોડ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

16 November, 2024 10:01 IST | Mumbai | Rachana Joshi
ભુલ ભુલૈયા 3, સિંઘમ અગેઇન અને કંગુવા સાથે 2024નો અંત; પુષ્પા 2, બેબી જ્હોન અને અન્ય મોટી રીલીઝ રાહ જોઈ રહ્યા છે!

2024-25માં બૉક્સ ઑફિસના અનેક રેકોર્ડ્સ તોડવા આવી રહી છે બૉલિવૂડની આ ફિલ્મો!

2024નું વર્ષ બૉલિવૂડ ફિલ્મ જગત માટે ખૂબ જ ફળ્યું છે. આ વર્ષે અનેક મોટી ફિલ્મો રિલીઝ થઈ છે જેણે દર્શકોને મોટી સંખ્યામાં થિયેટરોમાં આકર્ષ્યા છે. આ વર્ષના અંત સુધી હજી કેટલીક મોટી ફિલ્મો રિલીઝ થવાની છે જે દર્શકોને થિયેટરના જબરદસ્ત અનુભવ સાથે બૉક્સ ઑફિસ પર પણ જોરદાર કલેક્શન કરવામાં સફળ રહી શકે છે. આપણે હવે વર્ષના અંતિમ તબક્કામાં હોવાથી, ચાલો જાણીએ કેટલીક એવી ફિલ્મો વિશે જે આ દિવાળી અને વર્ષના અંતને વધુ યાદગાર બનાવશે.

17 October, 2024 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમંથા રૂથ પ્રભુના અંગત જીવનની તસવીરોનો કોલાજ

પુષ્પાથી લઈને ફેમિલી મેન 2 સુધી, સમંથાના આ પાત્રોએ ચાહકોના દિલ જીતી લીધા

સમંથા રૂથ પ્રભુ દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. સામંથાની ફિલ્મો `મેરસલ` અને `રંગસ્થલમ`એ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, અભિનેત્રી તેના પતિ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા માટે સમાચારમાં હતી. લગ્નના 4 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. સામંથા ટોલીવૂડ ફિલ્મોમાં તેના અભિનય માટે જાણીતી છે. (તમામ ફોટા/સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

28 April, 2022 06:31 IST | Mumbai

વિડિઓઝ

અલ્લુ અર્જુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે વાત કરી

અલ્લુ અર્જુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે વાત કરી

4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં `પુષ્પા 2: ધ રૂલ` ફિલ્મના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેલંગાણા હાઈકોર્ટે ગઈકાલે તેને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા બાદ તેને આજે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પછી અલ્લુ અર્જુન હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના તેના નિવાસસ્થાને પહોંચ્યો

14 December, 2024 02:58 IST | Hyderabad
સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુન પહોંચ્યો હૈદરાબાદ પોલીસ સ્ટેશન

સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુન પહોંચ્યો હૈદરાબાદ પોલીસ સ્ટેશન

એક્ટર અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નાસભાગને કારણે મહિલાઓનું મોત થયું હતું.

13 December, 2024 05:17 IST | Hyderabad
Nepal Earthquake: નેપાળના PM પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

Nepal Earthquake: નેપાળના PM પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

ભૂકંપને કારણે નેપાળમાં ભારે જાનહાની અને સંપત્તિનું નુકસાન થયું છે. આપત્તિના પગલે નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિનું આકલન કર્યા બાદ પીએમ દહલે તાત્કાલિક આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની કેબિનેટ બેઠક બોલાવી હતી.

05 November, 2023 12:37 IST | Nepal

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK