ગુજરાતી ફિલ્મો અને નાટકોના પંદરેક કલાકારોએ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોઈ
28 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent‘Shastra’ Gujarati cyber thriller film: આ ફિલ્મ પ્રશાંત નામના પાત્રની આસપાસ ફરે છે, જે એક સમર્પિત સાયબર અધિકારી છે, જે કેસ સોલ્વ કરતી વખતે સાયબર ગુનેગારોના જાળામાં આવે છે. ન્યાય સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ, તે એક બિનપરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરે છે.
07 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentMa Ja Ni Wedding Video: મલ્હાર અને પૂજાના લગ્ન પહેલા મહેંદી, સંગીત અને હલ્દી સેરેમની યોજવામાં આવી હતી, જેની તસવીરો અને વીડિયોઝ ગુજરાતી મિડ-ડેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છે. અને આજે 26 નવેમ્બરે મલ્હાર અને પૂજા લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે.
26 November, 2024 05:33 IST | Ahmedabad | Viren ChhayaPuja Joshi and Malhar Thakar Wedding: #MaJaNiWedding ની એક ખાસ તસવીર પ્રોડ્યુસર જિગર ચૌહાણે પણ શૅર કરી છે જેમાં તેમણે પૂજા અને મલ્હારને તેમના હલ્દી અને મહેંદી સેરેમની માટેની શુભેચ્છા આપી છે.
24 November, 2024 06:59 IST | Ahmedabad | Gujarati Mid-day Online CorrespondentMaJa Ni Wedding: પૂજા જોષી અને મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રીન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વૅબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તેઓ 26 તારીખે પરણશે.
15 November, 2024 08:15 IST | Mumbai | Viren Chhaya#MaJa Ni Wedding: મલ્હાર ઠાકર અને પૂજા જોષી ૨૬ નવેમ્બરે ફરશે મંગળ ફેરા, કપલે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લગ્નની ડેટ જાહેર કરી
11 November, 2024 11:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુજરાતી ફિલ્મોનાં કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશી આ મહિને પરણશે
07 November, 2024 08:24 IST | Ahmedabad | Rashmin ShahMalhar Thakar – Puja Joshi Wedding: ઢોલિવૂડ સુપરસ્ટાર મલ્હાર ઠાકર અભિનેત્રી પૂજા જોષી સાથે કરશે લગ્ન, સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત
06 November, 2024 12:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ વર્ષે એટલે કે વર્ષ 2024માં આ સિતારાઓએ મંગળફેરા ફરીને પોતાના જીવનસાથીઓને સપ્તપદીનાં વચનો આપ્યા છે. પોતાના મનનાં માણીગર સાથે મંગલ પરિણયમાં બંધયા છે. જુઓ કોણે ક્યારે અને કોની સાથે કર્યા લગ્ન.
31 December, 2024 04:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચેલી છે, પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશી અને હવે આરોહી પટેલ-તત્સત મુનશી… છેલ્લા કેટલાક દિવસથી મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાં લગ્નની તસવીરોની સાથે જ આરોહી પટેલ અને તત્સત મુનશીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં છે. હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નનાં શુભ સમાચાર આપ્યા છે. આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, "प्यार दोस्ती है" અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે, જુઓ તેમની તસવીરો...
06 December, 2024 09:14 IST | Udaipur | Shilpa Bhanushaliમલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 26 નવેમ્બરે લગ્ન કર્યા બાદ એક યુગલ તરીકે પોતાના જીવનની શરૂઆત કરી છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં ઢોલિવૂડના અનેક સેલેબસે હાજરી આપી હતી, તેમ જ ગઇકાલે મજાની વેડિંગ (MaJa NI Wedding) નું રિસેપ્શન યોજાયું હતું, જેમાં પણ મલ્હાર અને પૂજાના પરિવાર, ગુજરાતી ફિલ્મ જગતના અનેક કલાકારો સહિત સેલેબસે પણ હાજરી આપી હતી. MaJa NI Wedding બાદ રિસેપ્શનની તસવીરો સામે આપી છે જેમાં અનેક સેલેબ્સ, પરિવાર અને મિત્રો ન્યૂલી વેડ્સ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મલ્હાર અને પૂજાના વેડિંગ રિસેપ્શનની તસવીરો અનેક સેલેબ્સે પોસ્ટ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
28 November, 2024 08:15 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentઢોલિવૂડ ફિલ્મોની પ્રખ્યાત ઍક્ટર બેલડી મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ આજે 26 મી નવેમ્બરે લગ્નગાંઠ બાંધી છે. આજે અભિનેતા મલ્હાર ઠાકરની બેચલર લાઈફનો છેલ્લો દિવસ હતો અને તે હવે અભિનેત્રી પૂજા જોષી સાથે તેના સુખી લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યો છે. પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતાં ન્યૂલીવેડ્સ કપલે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. તો ચાલી જાણીએ કે કેવા રહ્યા મજાની સુપરહિટ જોડી પૂજા અને મલ્હારના લગ્ન. (તસવીર: સોશિયલ મીડિયા)
26 November, 2024 08:30 IST | Ahmedabad | Viren Chhayaસિડની ઑપેરા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગુજરાતી મનોરંજન જગતના ઘણાં નામી કલાકારો અહીં પહોંચ્યાં છે. જુઓ તસવીરો.
30 June, 2024 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવર્ષ ૨૦૨૨ની વિદાયમાં માત્ર ગણતરીના કલાકો બાકી છે. ૨૦૨૨નું વર્ષ દરેકના જીવનમાં ઉતાર-ચડાવ, કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતઓથી ભરપૂર રહ્યું છે.. આપણા ઢોલિવૂડ સેલેબ્ઝના જીવનમાં પણ વર્ષ ૨૦૨૨માં અનેક યાદગાર પળ આવી. ૨૦૨૨ની યાદગાર પઠોને સમેટીને ૨૦૨૩ને વધાવવા તૈયાર છે આ સેલેબ્ઝ. ૨૦૨૨ કેવું રહ્યું અને શું છે નયૂ યર સેલિબ્રેશનના પ્લાન્સ તે જણાવે છે આપણા ઢોલિવૂડ સેલેબ્ઝ. મલ્હાર ઠાકર, પૂજા જોશી, ભૌમિક સંપટ, જીનલ બેલાણી, વિરલ શાહ અને તર્જની ભાડલા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરે છે ૨૦૨૨ની તેમની યાદગાર પળ અને ન્યૂ યર સેલિબ્રેશનના તેમના પ્લાન્સ. (તસવીરો : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
31 December, 2022 01:00 IST | Mumbai | Rachana Joshiપહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે? આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકનાં (Celeb Health Talk) સ્ટાર પૂજા જોશીને. (Puja Joshi) પૂજા જોશી એક સારી અભિનેત્રીની સાથે ફિટનેસ ફ્રીક (Fitness Freak) પણ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી રહે છે.
21 September, 2022 12:04 IST | Mumbai | Shilpa Bhanushaliદરેક છોકરી પોતાના જીવનના કોઇક ને કોઇક પડાવ પર તો એવું વિચારતી થઈ જ જાય છે કે, "હું કેમ છોકરાની જેમ મારા માતા-પિતા સાથે આજીવન ન રહી શકું?" આ વિષય સાથે બનેલી ફિલ્મ એટલે `હું તારી હીર`. હીરનું પાત્ર એવું છે જે મુક્ત વિચારો ધરાવે છે અને પોતાનું જીવન પોતાની રીતે, પોતાની મરજીથી જીવવા માગે છે. પણ કેટલાક સામાજિક દૂષણો થકી તેને જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે. પૂજા જોશી, ભરત ચાવડા અને ઓજસ રાવલ સ્ટારર ગુજરાતી ફિલ્મ `હું તારી હીર`નું ડિરેક્શન ધ્વનિ ગૌતમે કર્યું છે. આ સાથે જ ધ્વનિ ગૌતમ ફિલ્મમાં સ્પેશિયલ અપિયરન્સમાં પણ હશે. તો બિહાઇન્ડ ધ સીન્સની તસવીરો સાથે જાણો ડિરેક્ટર ધ્વનિ ગૌતમે કરેલા ખાસ ખુલાસા...
09 September, 2022 10:59 IST | Mumbaiમલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી હાસ્યના મૂડમાં છે કારણ કે તેઓ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમની ફિલ્મ `લગન સ્પેશિયલ` વિશે ચર્ચા કરે છે. તેઓ સુનિયોજિત લગ્ન માટે તેમના વિચારો શૅર કરે છે.
16 February, 2024 02:55 IST | Mumbaiમલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમની ફિલ્મ `લગન સ્પેશિયલ` વિશે ચર્ચા કરી. તેઓએ લગ્નને લઈને દિલથી વિચારો શૅર કર્યા હતા. આ સાથે જ તેઓ તેમના જીવનસાથીમાં શું શોધી રહ્યા છે તે વિશે પણ ખુલાસા સાથે વાત કરી હતી. કલાકારોએ શું ક્યારેય અન્ય કોઈના લગ્ન પ્રસંગમાં ધમાલ કરી છે? એ વિષે જાણવા તમારે રસપ્રદ ઇંટરવ્યૂ માણવો રહ્યો., ફિલ્મ વિશે ચર્ચા કરતી વખતે મલ્હાર ફક્ત એટલું જ કહે છે કે જો કોઈપણ વ્યક્તિ ફિલ્મને ક્રિટિક નજરથી જોવા માંગે છે, તો તેણે તેવું ન્ કરવું જોઈએ કારણ કે આ ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે દર્શકોનું મનોરંજન કરવું
13 February, 2024 01:22 IST | Mumbaiઢોલીવુડ અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશીને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ કેવા જીવનસાથી ઇચ્છે છે? બંનેએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. જુઓ શું કહેવું છે બંને એક્ટર્સનું.
28 June, 2023 09:29 IST | Mumbaiમલ્હાર ઠાકર (Malhar Thakar) અને પૂજા જોશી (Puja Joshi)એ વાત વાતમાંની પહેલી સિઝનમાં લૉકડાઉનમાં છૂટાં પડવાની અણીએ એવા કપલની વાર્તા માંડી. લૉકડાઉનને તેમનું છૂટા પડવાનું અટકાવ્યું પણ બીજી સિઝન વાત વાતમાં રિટર્ન્સમાં તેઓ મળે છે એકબીજાના પરિવારને... બંન્નેના પરિવારના સભ્યોના સ્વભાવ ઉત્તર-દક્ષિણ છે અને માટે હવે પરિવારને સભ્યોને "સેમ પેજ" પર લાવવાની માથાકૂટમાં પડ્યું છે આ મજાનું કપલ. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાત-ચીતમાં બંન્ને અભિનેતાઓ એક બીજાની પેટભરીને મજાક તો ઉડાડી જ પણ કેટલીક રસપ્રદ ટિપ્સ પણ શૅર કરી. શોની સેકન્ડ સિઝન શેમારુમી પર જલ્દી જ જોવા મળશે.
20 July, 2022 01:29 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT