Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Priyamani

લેખ

થલાપતિ વિજય ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

સાઉથ ફિલ્મ સુપરસ્ટાર થલાપતિ વિજયે એવું શું કર્યું કે મુસ્લિમ સમુદાય થયો નારાજ?

Thalapathy Vijay Iftar Party: વિજયે પવિત્ર રમઝાન માસના શરૂઆત પર એક દિવસનો રોઝા રાખ્યો અને ઈફ્તાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આ સમયે વિજયના પ્રશંસકોએ તેમની ખૂબ પ્રશંસા પણ કરી હતી. પણ હવે આજ પાર્ટીના આયોજન માટે વિજય એક વિવાદમાં ઝડપાઇ ગયો છે.

12 March, 2025 06:57 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મનું પોસ્ટર

જપાનમાં રિલીઝ થશે જવાન

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી આ બ્લૉકબસ્ટર ફિલ્મ જપાનના ચાહકો માટે રિલીઝ થઈ રહી છે એની જાહેરાત કિંગ ખાને સોશ્યલ મીડિયા પર કરી

13 September, 2024 09:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ ફૅમિલી મૅન’ની બીજી સીઝનમાં અરવિંદના રોલમાં શરદ જોવા મળ્યો હતો

મુઝે લગતા હૈ કિ અબ નયા કલેશ કરવાને વાલા બંદા તલાશ કરેંગે

ધ ફૅમિલી મૅન 3માં જોવા મળશે કે નહીં એ વિશે શરદ કેળકરે કહ્યું...

24 May, 2024 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયામણિ

મારા પર જ નહીં, મારી ફૅમિલી પર પણ એની અસર થઈ હતી

મૅરેજ પરના ટ્રોલિંગ વિશે પ્રિયામણિએ કહ્યું...

16 April, 2024 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે.

25 April, 2024 08:51 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK