Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Prithvi Theatre

લેખ

બાળપણમાં ગોલુમોલુ દેખાતા રાજ કપૂર (ડાબે), પત્ની કૃષ્ણા સાથે રાજ કપૂર (જમણે).

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની જન્મશતાબ્દી પર તેમની સફર પર એક નજર

14 December, 2024 06:19 IST | Mumbai | Rajani Mehta
ચાર દાયકાથી પૃથ્વી થિએટર ફેસ્ટિવલ નાટક, સંગીત, નૃત્ય અને રચનાત્મક સંવાદનો ઉત્સવ બની રહ્યો છે- તસવીર સૌજન્ય PR

Prithvi Theatre Festival 2024: નાટક, સંગીત, નૃત્ય અને સંવાદોનો કલાઉત્સવ

3જી નવેમ્બરે શરૂ થયેલો પૃથ્વી થિએટર ફેસ્ટિવલ 18મી નવેમ્બર સુધી ચાલશે અને કલાત્મક અભિવ્યક્તિના વારસાને જીવંત રાખતો માહોલ સર્જશે

06 November, 2024 05:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય ગોરડિયા

મુંબઈની ઑથેન્ટિક ભેળપૂરીનો આસ્વાદ માણવો હોય તો ક્યાં જવું?

જુહુ તારા રોડ પર આવેલા આ ભેળવાળાને ત્યાં જવું હોય તો તમારે પૃથ્વી થિયેટર જવું પડશે. અદ્ભુત સ્વાદ અને નાનામાં નાની બાબતમાં તે જે ચીવટ રાખે છે એ સુપર્બ છે

22 June, 2024 07:30 IST | Mumbai | Sanjay Goradia
પ્રતીક ગાંધી

થિયેટર નમ્ર બનાવી રાખે છે પ્રતીક ગાંધીને

તે ઘણા વખતથી ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલો છે અને ભવિષ્યમાં પણ થિયેટરમાં કામ કરતો રહે એવી તેની ઇચ્છા છે

07 June, 2024 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આ નાટકો તમે જોઈ શકશો પૃથ્વી થિયેટરમાં...

3 દિવસમાં જુઓ આ 9 ગુજરાતી નાટકો, અહીં મળશે નાટકની ટિકિટ્સ, જાણો વિગતે

આઇડિયાઝ અનલિમિટેડ તમારી માટે લાવી રહ્યું છે 3 દિવસમાં 9 ગુજરાતી નાટકોની સિરીઝ. આ 9 નાટકોમાં કયા કયા નામ સામેલ છે, આ નાટકો તમે ક્યાં અને ક્યારે જોઈ શકશો તેની વિગતો જાણો અહીં.

05 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`કોશેટો` નાટકનની અદભૂત ક્ષણોની ઝલક

વ્યક્તિની માનસિક ધારણાના `કોશેટા`ને ખોલતું નાટક ભજવાયું પૃથ્વી થિયેટરમાં, માણો..

તાજેતરમાં જ ૩૧મી જુલાઇએ પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` પૃથ્વી થિયેટરમાં ભજવાયું. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને વખાણ્યું. આવો, આ નાટકના પૃથ્વી થિયેટરમાં થયેલા શૉની અદભૂત ઝલક માણીએ.

02 August, 2024 01:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૃથ્વી થિયેટરના મહોત્સવની ઝલક દર્શાવતી તસવીરોનો કૉલાજ

3થી 13 નવેમ્બર દરમિયાન પૃથ્વી થિયેટરમાં પૃથ્વી ઉત્સવ 2023નું જબરજસ્ત આયોજન

3 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવની 38મી સિઝનની તૈયારીમાં, આ વર્ષે પૃથ્વી થિયેટરમાં શુભા મુદ્ગલના પ્રદર્શનની સાથે એક ભવ્ય ઉદ્ઘાટનની રાત હશે. ફેસ્ટિવલ (3જી - 13મી નવેમ્બર) નવા પ્રોડક્શન્સ સાથે સંગીત અને થિયેટર પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે અને થિયેટર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ સાથે - સ્ટેજ પર, બેકસ્ટેજ પર અને પ્રેક્ષકોની સાથે નવજીવન, ઉત્સાહિત અને અનુભવો શેર કરવાની તક મળશે.

31 October, 2023 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચેન્જ અનિવાર્ય

વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વસંધ્યાએ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આ વાત સ્વીકારતાં એકમતે કહે છે કે જો ચેન્જ લાવવાનું કામ સ્વબળે ન થયું તો એક દિવસ ખરેખર એવો આવશે કે આપણે આ દિવસની ઉજવણી નહીં કરી શકીએ. અગમચેતી દર્શાવતી આ વાતને વિગતે વાંચો, હવે... એકસરખી વાર્તા, કૉમેડી, એકસરખા સેટ અને એકસરખી વેશભૂષા વચ્ચે આજની રંગભૂમિ બહુ બધી રીતે બીબાઢાળ બની ગઈ છે.  ‘જો એક વાત તો ક્લિયર છે કે આમ જ ચાલતું રહેશે તો એક સમય એવો આવીને ઊભો રહેશે જ્યારે દુનિયાભરમાં વિશ્વ રંગભૂમિ દિવસ તો ઊજવાતો હશે, પણ તમારી પાસે એની ઉજવણી માટે કારણ નહીં હોય, કારણ કે નાટકો નહીં રહ્યાં હોય.’

27 March, 2023 05:06 IST | Mumbai | Rashmin Shah
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK