Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Prime Minister Narendra Modi

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

મૉરિશ્યસની યાત્રા પર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૉરિશ્યસના પ્રેસિડન્ટ (હમણાંની તસવીર), મોદીજીની (પહેલાંની તસવીર)

મૉરિશ્યસના પ્રેસિડન્ટ અને તેમનાં પત્નીને વડા પ્રધાન મોદીએ ગિફ્ટમાં શું આપ્યું?

મહાકુંભનું જળ, સુપરફૂડ મખાના, ગણેશજીની મૂર્તિ અને સાદેલી બૉક્સમાં પૅક કરેલી બ્લુ રંગની બનારસી સિલ્ક સાડી બે દિવસની મૉરિશ્યસની યાત્રા પર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૉરિશ્યસના પ્રેસિડન્ટ ધર્મબીર ગોખૂલ અને ફર્સ્ટ લેડી વૃંદા ગોખૂલે ગઈ કાલે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ખાસ ચીજો ગિફ્ટ આપી હતી અને એની વિશેષતા પણ ગણાવી હતી. વીસથી વધુ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટનવડા પ્રધાન મોદીએ મૉરિશ્યસમાં ૨૦ જેટલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન કર્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે ભંડોળ ભારતે ફાળવ્યું છે.

13 March, 2025 06:59 IST | Port Louis | Gujarati Mid-day Correspondent
ગુજરાતના નવસારીમાં `લખપતિ દીદીઓ` સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાતચીત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદીઓ સાથે કર્યો ખાસ સંવાદ, જુઓ તસવીરો

ગુજરાતના નવસારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડરૂમ શૈલીમાં લખપતિ દીદીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ જાણે પીએમ મોદી કંપનીના સીઇઓ સાથે વાતચીત કરતા હોય તેવો છે. દરેકના હાથમાં નોટપેડ અને પેન્સિલ રાખીને તેમણે ચર્ચા દરમિયાન મહત્ત્વના મુદ્દાઓને ટાંક્યા હતા.

11 March, 2025 07:00 IST | Navsari | Gujarati Mid-day Online Correspondent
ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને પીએમ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ બુમરાહના દીકરા અંગદને ઉપાડી લીધો, પણ T20 વર્લ્ડ કપ ન ઉપાડ્યો

ITC મૌર્ય હોટેલમાં ફ્રેશ થયા બાદ રોહિત ઍન્ડ કંપની નવી ચૅમ્પિયન્સ જર્સી પહેરીને ૪.૭ કિલોમીટરના અંતરે આવેલા ૭, લોક કલ્યાણ માર્ગસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી હતી. જુઓ તસવીરો

05 July, 2024 10:41 IST | Delhi | Gujarati Mid-day Correspondent
અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ સૌથી જૂની પાર્ટી પર વંશવાદની રાજનીતિને પ્રોત્સાહન આપવાનો અને લોકસભાની બેઠકોને `પૂર્વજોની સંપત્તિ

રાહુલ ગાંધી માઓવાદી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છેઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે `શેહઝાદા`ની માઓવાદી ભાષાને કારણે કોઈ પણ ઉદ્યોગપતિ પાર્ટી શાસિત રાજ્યોમાં રોકાણ કરતા પહેલા 50 વખત વિચારશે. (તસવીરો/પીટીઆઈ)

19 May, 2024 05:26 IST | Jamshedpur | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા

કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.

18 February, 2025 04:25 IST | New Delhi
ઐતિહાસિક ફ્રાન્સ-અમેરિકાની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત પાછા ફર્યા

ઐતિહાસિક ફ્રાન્સ-અમેરિકાની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત પાછા ફર્યા

14 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક ફ્રાન્સ-અમેરિકાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પાછા ફર્યા. પીએમ મોદીની બે દેશોની દ્વિપક્ષીય મુલાકાતથી ફ્રાન્સ અને અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધોમાં વિકાસ થયો.

15 February, 2025 08:42 IST | New Delhi
પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કિવમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કિવમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઑગસ્ટે યુક્રેનના કિવમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઑગસ્ટે પોલેન્ડથી કિવ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે યુક્રેનની એક દિવસીય મુલાકાત શરૂ કરી હતી. વર્ષ 1991માં સોવિયત યુનિયનથી સ્વતંત્ર થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.

24 August, 2024 03:57 IST | Kyiv
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગર, J&Kમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રના સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. તમણે તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કાર્યક્રમમાં (SKICC ખાતે યોગ સત્ર) વરસાદને કારણે થોડો વિલંબ થયો... જ્યારે યોગ કુદરતી રીતે જીવનનો ભાગ બની જાય છે, ત્યારે તેનો દરેક ક્ષણે ફાયદો થાય છે."

21 June, 2024 04:41 IST | Jammu And Kashmir

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK