Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Prayagraj

લેખ

બાળહનુમાનને અંજનીમાતાના વહાલના આ દૃશ્યએ ભક્તજનોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી.

સાળંગપુરમાં હનુમાનદાદાના શરણે સાતથી ૧૦ લાખ ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક નમાવ્યું શીશ

સવારે અંજનીમાતા સાથે બાળહનુમાનના ફોટોએ સૌનાં દિલ જીતી લીધાં

13 April, 2025 12:55 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

મૌર્યવંશી અશોક સમ્રાટની જન્મતિથિની અશોક સ્તંભ સાથે અનોખી ઉજવણી

અશોક અષ્ટમી સાથે બીજી પણ એક લોકવાયકા સંકળાયેલી છે. અશોકનો મતલબ થાય છે દુઃખોનો અંત કરનારું

06 April, 2025 01:31 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે

પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે

૨૫૦ મિલીલીટરની સાઇઝ ધરાવતી ૧૦૦૦ કાચની બૉટલોમાં પૅક કરવામાં આવેલું આ શિપમેન્ટ પ્રયાગરાજથી જર્મની મોકલવામાં આવ્યું છે.

06 April, 2025 01:02 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
સનોજ મિશ્રા, પ્રયાગરાજના મહાકુંભના મેળામાં માળા વેચતી વખતે વાઇરલ થયેલી મોનાલિસા

મોનાલિસાને ફિલ્મ ઑફર કરનારા ડિરેક્ટર સનોજ મિશ્રાની બળાત્કારના કેસમાં ધરપકડ

સનોજ પર આરોપ છે કે તેણે ઝાંસીની એક યુવતીને ફિલ્મમાં કામ આપવાની લાલચે શારીરિક શોષણ કર્યું અને ધમકી આપી ચૂપ રહેવા કહ્યું હતું.

02 April, 2025 06:54 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અલાહાબાદ સુપ્રીમ કોર્ટ

સ્તન પકડવાં એ બળાત્કારનો પ્રયાસ ન કહેવાય એવા અલાહાબાદ HCના ચુકાદા પર SCનો સ્ટે

ચાર મહિના અનામત રાખ્યા પછી આપવામાં આવ્યો હતો, આમ એમાં માઇન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે ઉપરોક્ત પૅરેગ્રાફમાં આપવામાં આવેલા અવલોકનોને સ્ટે આપીએ છીએ.

27 March, 2025 10:27 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં નાસભાગ

મહાકુંભમાં નાસભાગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા ઘાયલ થયા?

આ સવાલનો ગૃહરાજ્યપ્રધાને જવાબ આપતાં કહ્યું કે આવો ડેટા કેન્દ્રીય સ્તરે રાખવામાં આવતો નથી

19 March, 2025 03:18 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે લોકસભામાં બોલતા નરેન્દ્ર મોદી.

૧૮૫૭નો સ્વાતંયસંગ્રામ, ભગત સિંહની શહાદત, નેતાજીનું ચલો દિલ્લી .. મહાકુંભ

મહાકુંભને દેશના ઘડતરમાં આવેલા અનેક પડાવો સાથે સરખાવીને નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે મહાકુંભ ભારતીય ઇતિહાસનો માઇલસ્ટોન, દુનિયાએ દેશના વિરાટ રૂપને જોયું, આ સબકા પ્રયાસનું સાક્ષાત્ સ્વરૂપ હતું

19 March, 2025 03:15 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કેદારનાથ ધામનાં કપાટ આ વર્ષે બીજી મેએ સવારે સાત વાગ્યે ખૂલવાનાં છે.

હવે કેદારનાથધામમાં મુસ્લિમોને નો એન્ટ્રી?

મહાકુંભ અને વ્રજની હોળી બાદ ચારધામમાં બિનહિન્દુઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂઃ સ્થાનિકોની ફરિયાદ બાદ કેદારનાથનાં BJPનાં વિધાનસભ્યે આપ્યો સંકેત

18 March, 2025 06:57 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં જ મહાકુંભનો આનંદ માણ્યો ભક્તોએ (તસવીરો: નિમેશ દવે)

Photos: મહાશિવરાત્રિ પર મુંબઈ પહોંચ્યું ગંગા જળ, ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

પ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)

27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કુંભમેળાની મુલાકાતે ગયેલાં નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી- જુઓ આ તસવીરો

કુંભમેળામાં મહાનુભાવો પવિત્ર સ્નાન કરવા જઇ રહ્યાં છે ત્યાં હવે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પણ સંગમસ્થાને પહોંચ્યાં હતાં. તેઓએ સંગમસ્થાને ડૂબકી લગાડીને આરતીમાં પણ ભાગ લીધો હતો. (તસવીરો- એક્સ)

21 February, 2025 07:10 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદનાં આશીર્વાદ લેતો ઓબેરોય પરિવાર (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)

ઓબેરોય પરિવારે સંગમ સ્નાન, ગંગા આરતીનો દિવ્ય લ્હાવો લીધો- જુઓ તસવીરો

મહાકુંભમાં ડૂબકી લગાડવા સૌ કોઈ જઇ રહ્યાં છે ત્યારે સેલેબ્સ પણ તેમાં બાકાત નથી રહ્યાં. તાજેતરમાં જ વિવેક ઓબેરોયે પણ પરિવાર સહ કુંભ મેળાની પવિત્રતાનો લ્હાવો લીધો હતો. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)

15 February, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ રહ્યાં એ પુણ્યશાળી મુંબૈયાં ગુજરાતીઓ

મુંબઈગરા ગુજરાતીઓનો માઘ પૂર્ણિમાએ સંગમસ્નાન કરવાનો અનુભવ કેવો રહ્યો?

છેલ્લા થોડા દિવસથી મહાકુંભમાં જબરદસ્ત ભીડ જોવા મળી રહી હતી, પ્રયાગરાજ તરફ જતા બધા રસ્તા પર ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો અને એવી દહેશત નિર્માણ થવા લાગી હતી કે માઘ પૂર્ણિમાના સ્નાન વખતે ફરીથી કંઈક થશે તો નહીં ને. આવા માહોલમાં મંુબઈથી પણ ઘણા ગુજરાતીઓ ગઈ કાલના આ પવિત્ર સ્નાન માટે મહાકુંભ પહોંચ્યા હતા. ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી

14 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
(તસવીરો- મિડ-ડે)

મહાકુંભના ત્રિવેણી સંગમમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યું પવિત્ર સ્નાન, જુઓ તસવીરો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભ 2025 દરમિયાન પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. ધાર્મિક સ્નાન પછી, તેમણે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર પ્રાર્થના કરી. (તસવીરો- મિડ-ડે)

11 February, 2025 06:59 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
સિતારાઓએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

આ સિતારાઓએ પણ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

મહાકુંભ દરમિયાન સેલેબ્રિટીઓની હાજરી જોવા મળી. અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી, નૌકાવિહાર કર્યો અને પંખીઓને ખોરાક આપ્યો. લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારી પણ તેમના પતિ પૃથ્વી રબારી અને પરિવારજનો સાથે સંગમમાં ડૂબકી લગાવી. બોલ્ડ ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ સંન્યાસી લૂકમાં મહાકુંભમાં હાજરી આપી અને ગુરુજીના ચરણોમાં બેસી દર્શન કર્યા. અભિનેતા સંજય મિશ્રા અને નીના ગુપ્તાએ તેમની આગામી ફિલ્મ `વધ 2` ની સફળતા માટે આશીર્વાદ માંગવા મહાકુંભની મુલાકાત લીધી અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.

08 February, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા, ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યું.

ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા પ્રયાગરાજ કુંભ મેળામાં, કર્યું સંગમમાં સ્નાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.

08 February, 2025 11:26 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની સફળતાની પ્રશંસા કરી

મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની સફળતાની પ્રશંસા કરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભની સફળતા પર પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે 45 દિવસના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી 66 કરોડથી વધુ લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેમણે ભાર મૂક્યો કે મુલાકાતીઓમાંથી અડધા મહિલા યાત્રાળુઓ હતા, અને મોટી ભીડ હોવા છતાં, ઉત્પીડન, ચોરી, અપહરણ અથવા હત્યાના કોઈ અહેવાલ નથી. મુખ્યમંત્રી આદિત્યનાથે એમ પણ ઉલ્લેખ કર્યો કે મુલાકાતીઓની સંખ્યા અપેક્ષાઓ કરતાં વધી ગઈ હતી, અને પવિત્ર ડૂબકીમાં ભાગ લેનારાઓ ખૂબ જ ભાવુક થઈને પાછા ફર્યા હતા. તેમણે નોંધ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

04 March, 2025 07:21 IST | Prayagraj
મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025ની ભવ્ય 45 દિવસની આધ્યાત્મિક યાત્રા મહાશિવરાત્રી પર પૂર્ણ થઈ. તે આસ્થા, એકતા અને પરંપરાનું અદભૂત પ્રદર્શન રહ્યું. 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં પ્રયાગરાજ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું.  આ ડ્રોન દૃશ્યોએ આ મેળાની ભવ્યતાને દર્શાવી છે. જેમાં જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકોના એકત્રીકરણનું પ્રદર્શન છે. વડાપ્રધાન મોદીએ મહાકુંભને "એકતાના મહા યજ્ઞ" તરીકે બિરદાવ્યો ને લોકોને એકજૂથ કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

28 February, 2025 02:03 IST | Uttar Pradesh
યોગીએ પ્રયાગરાજ ને ભારતની છબીને કલંકિત કરવા માટે સપા અને કોંગ્રેસને દોષી ઠેરવ્યા

યોગીએ પ્રયાગરાજ ને ભારતની છબીને કલંકિત કરવા માટે સપા અને કોંગ્રેસને દોષી ઠેરવ્યા

યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસની પ્રયાગરાજ અને ભારત બંનેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ કરવા બદલ ટીકા કરી. તેમણે દાવો કર્યો કે આ પક્ષોએ પ્રયાગરાજની છબીને કલંકિત કરવાના તેમના પ્રયાસોમાં કોઈ કસર છોડી નથી. યોગીએ એમ પણ કહ્યું કે ભાજપ સાથેની તેમની રાજકીય દુશ્મનાવટમાં, સપા અને કોંગ્રેસ દેશને બદનામ કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, રાષ્ટ્રીય હિતોને બદલે તેમના વ્યક્તિગત ઝઘડાઓને આગળ રાખે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના મતે, તેમના કાર્યો ફક્ત તેમના પક્ષ પર નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર પર હુમલો છે.

27 February, 2025 02:41 IST | Delhi
અખિલેશના કુંભ પર શાબ્દિક હુમલા કર્યા પછી તેના પર વલણ બદલવા યોગીએ પ્રહાર કર્યા

અખિલેશના કુંભ પર શાબ્દિક હુમલા કર્યા પછી તેના પર વલણ બદલવા યોગીએ પ્રહાર કર્યા

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમજાવ્યું કે દરેક મોટું કાર્ય ત્રણ તબક્કામાંથી પસાર થાય છે: પ્રથમ, મજાક, પછી વિરોધ, અને અંતે, સ્વીકૃતિ. તેમણે આ મુદ્દાને સમજાવવા માટે સપા નેતા અખિલેશ યાદવનું ઉદાહરણ આપ્યું. યોગીએ ધ્યાન દોર્યું કે અખિલેશે શરૂઆતથી જ મહાકુંભ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. જો કે, અગાઉના વિરોધ છતાં, અખિલેશે શાંતિથી કુંભમાં જઈને પવિત્ર સ્નાન કર્યું. યોગીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાગીદારીના આ કાર્યથી જાણવા મળ્યું કે કેવી રીતે અખિલેશે, જે એક સમયે આ કાર્યક્રમનો વિરોધ કરતા હતા, તેમણે આખરે તેને સ્વીકારી લીધું, મહત્વપૂર્ણ બાબતોમાં પ્રતિકારથી સ્વીકૃતિ તરફ પરિવર્તનની કુદરતી પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો.

19 February, 2025 05:51 IST | Prayagraj
આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ, તેમના પરિવાર સાથે, 18 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં પવિત્ર ડૂબકી મારવાની પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ શુભ અવસર દરમિયાન આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના પણ કરી હતી, જે દેશભરના લાખો ભક્તો માટે અત્યંત આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

19 February, 2025 02:36 IST | Prayagraj
મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ માટે ભારે ભીડના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક જામ

મહાકુંભ સ્થળ તરફ જતી ભીડના અચાનક ઉમટવાથી પ્રયાગરાજમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ અને ટ્રાફિકમાં વિલંબ થયો.

18 February, 2025 04:25 IST | Prayagraj
NDLS નાસભાગ: ઉત્તરી રેલવેના CPRO એ દુર્ઘટના પાછળનું સાચું કારણ જાહેર કર્યું

NDLS નાસભાગ: ઉત્તરી રેલવેના CPRO એ દુર્ઘટના પાછળનું સાચું કારણ જાહેર કર્યું

ઉત્તરી રેલવેના PRO, હિમાંશુ શેખર ઉપાધ્યાયે, ટ્રેન રદ કરવા અને પ્લેટફોર્મ બદલવાના આરોપોને નકારી કાઢ્યા. ભાગદોડના કારણને સંબોધતા, તેમણે સ્પષ્ટતા કરી કે ફૂટ ઓવરબ્રિજ પાર કરતી વખતે એક વ્યક્તિ લપસી ગયો ત્યારે આ ઘટના બની હતી. તે સમયે, પટના જતી મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ 14 પર હતી, અને જમ્મુ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ પ્લેટફોર્મ 15 પર હતી. મુસાફરના પડી જવાથી ચેઇન રિએક્શન થયું, જેના કારણે અન્ય લોકો ભટકાયા અને આ દુ:ખદ ઘટના બની. ઉપાધ્યાયે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનાની ઉચ્ચ-સ્તરીય સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે. તેમણે પુષ્ટિ આપી કે કોઈ ટ્રેન રદ કરવામાં આવી નથી અથવા પ્લેટફોર્મ બદલવામાં આવી નથી, અને બધી સેવાઓ સમયપત્રક મુજબ ચાલી રહી છે. સ્ટેશન પર પરિસ્થિતિ હવે સામાન્ય છે.

16 February, 2025 04:49 IST | New Delhi
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્નીએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું

દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી મારવા માટે એકઠા થઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પણ જોડાયાં હતાં., જેમણે 14 ફેબ્રુઆરીના રોજ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. ફડણવીસે આ આયોજનને દરેક માટે મહત્વપૂર્ણ તહેવાર ગણાવ્યો હતો.

15 February, 2025 08:26 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK