BMC sends notice to Property Tax Defaulters: આ નોટિસનું પાલન કરવામાં નિષ્ફળતા જપ્તીની નોટિસમાં પરિણમશે અને ત્યારબાદ જપ્ત કરેલી પ્રોપર્ટીની હરાજી માટેની નોટિસ આ ડિફોલ્ટરોને મોકલવામાં આવશે. જો ડિફોલ્ટરો બાકી રકમ નહીં ચૂકવે તો મિલકત જપ્ત કરવામાં આવશે.
૨૦૨૩માં બૉલીવુડમાં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી, પરંતુ એવી કેટલીક ફિલ્મો છે જે ધાર્યો બિઝનેસ નથી કરી શકી. આ લિસ્ટમાં એવી ફિલ્મોનો સમાવેશ થાય છે જે બિગ બજેટ હતી અને એમની પાસેથી કેટલીક આશાઓ રાખવામાં આવી રહી હતી.
બૉલીવુડમાં આ વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, ઘણા રેકૉર્ડ તૂટ્યા છે તો ઘણી ફિલ્મો પટકાઈ પણ ગઈ છે. જોકે આ ફિલ્મોમાં ઘણી ફિલ્મો એવી પણ છે જેમાં હટકે જોડી જોવા મળી છે. આ જોડી એવી છે જેમની કદી કોઈએ કલ્પના પણ નહોતી કરી. આવી જ કેટલીક જોડી વિશે જોઈએ.
યામી ગૌતમે ઘણી સારી-સારી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેનું કહેવું છે કે ઍક્ટરનું કામ હંમેશાં બોલતું હોય છે. અનન્યા પાંડે અને કરિશ્મા કપૂરે હાલમાં તેમના વેકેશનનો ફોટો શૅર કર્યો છે. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં
કરીના કપૂર, તબુ અને ક્રિતી સૅનન સાથે હંસલ મેહતાની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’ની રીલીઝ ડેટ થઈ જાહેર તો વરુણ ધવન દેખાશે આ ઍકશન ફિલ્મમાં. કાર્તિક અને કિયારાની ફિલ્મનો બૉક્સ ઑફિસ પર કમાલ જોવા મળી રહ્યો છે, આ સિવાય બૉલિવૂડના અન્ય સમાચાર વાંચો તસવીરો સાથે...
સાઉથ ફિલ્મના બાહુબલી સુપરસ્ટાર એટલે પ્રભાસ આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમનો જન્મ 1979ના રોજ ચેન્નઈમાં થયો હતો. બહુ જ ઓછા લોકો જાણે છે બધા એમને ડાર્લિંગ નામથી ઓળખે છે. તો આજે આપણે એમની ફિલ્મ કરિયર અને સુંદર તસવીરો પર કરીએ એક નજર
તસવીર સૌજન્ય- પ્રભાસ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
ગઈ રાત્રે, `કલ્કી 2898 એડી` ના કલાકારો નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મની સ્પેશિયલ પ્રિ-રિલીઝ ઇવેન્ટ માટે એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન હાજર રહ્યાં હતાં, જેનું સંચાલન રાણા દગ્ગુબાતીએ કર્યું હતું. સાંજની શરૂઆત દરેક અભિનેતાઓ વારાફરતી મંચ પર આવતા સાયફાય એપિક પર તેમના વિચારો શેર કરીને કરી હતી. જ્યારે દીપિકા પાદુકોણ સ્ટેજ પરથી જઈ રહી હતી ત્યારે બિગ બી અને પ્રભાસ તેની મદદ માટે દોડતા જોવા મળ્યા હતા. આ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ દરમિયાન શું બન્યું તે જોવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ.
બુધવારે, પ્રભાસનું પાત્ર બુજ્જી સૌપ્રથમ હૈદરાબાદમાં કલ્કીના નિર્માતાઓ દ્વારા એક કાર્યક્રમમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રભાસે તાજેતરમાં એક રહસ્યમય પોસ્ટ કરી હતી કે કોઈ વ્યક્તિ તેની સાથે હંમેશા હાજર રહે છે અને છેવટે અભિનેતાએ તેના ચાહકોને તે કોણ હતું તે જાહેર કર્યું.
આદિપુરુષ વિવાદ વચ્ચે, ડાયલૉગ રાઈટર મનોજ મુંતશિર જણાવ્યું હતું કે પ્રતિભાવ પ્રાપ્ત કરતી ફિલ્મની વિવાદાસ્પદ પંક્તિઓ બદલવામાં આવશે. તેમણે કહ્યું કે સનાતનના સાચા હીરોને યુવા પેઢી સમક્ષ રજૂ કરવાનો ઉદ્દેશ્ય છે અને જો સંવાદો સામે વાંધો હશે તો તેને બદલવામાં આવશે. પૌરાણિક ડ્રામાએ ભારતમાં દર્શકોના એક વર્ગે તેના VFX અને સંવાદોની ટીકા કરીને નવી ચર્ચા જગાવી છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન છે.
આદિપુરુષ વિવાદ ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યો છે અને આ વખતે તેનું કારણ ફિલ્મનો નબળો પ્રતિસાદ છે. પૌરાણિક ડ્રામાએ ભારતમાં નવી ચર્ચા જગાવી છે. ફિલ્મના "પડેસ્ટ્રિયન ડાયલોગ્સ"ને ટાંકીને શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી જાહેર માફી માંગી. દરમિયાન, આદિપુરુષના ‘અયોગ્ય’ સંવાદો અને ‘નબળા’ વિઝ્યુઅલ ઇફેક્ટ્સે ટ્વિટર પર મેમ ફેસ્ટ શરૂ કર્યો છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે.
ક્રિતી સૅનન સફેદ અને ગોલ્ડન રંગની સાડીમાં એકદમ અદભૂત દેખાઈ રહી છે. `આદિપુરુષ`ના ટ્રેલર લોન્ચ વખતે કૃતિ સેનન ભાવુક થઈ ગઈ હતી. તેણીએ કહ્યું કે "જાનકી તરીકે મારામાં વિશ્વાસ કરવા બદલ હું ઓમનો આભાર માનવા માંગુ છું. તમને મારામાં વિશ્વાસ હતો કે હું આ ભૂમિકા ભજવી શકીશ કારણ કે એવા ઘણા ઓછા કલાકારો છે જેમને તેમના જીવનકાળમાં આવી ભૂમિકા મળે છે. હું ખૂબ જ ધન્ય અનુભવું છું." વધુ જાણવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!
10 May, 2023 07:56 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK