Mumbai Transgender Salon: ઝૈનબ નામની એક ટ્રાન્સજેન્ડરે મુંબઈમાં એક ટ્રાન્સજેન્ડર સલોન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે એક મહત્વપૂર્ણ પગલું છે, જેથી કિન્નર સમુદાયના લોકોને હિંમત મળશે. ટ્રાન્સજેન્ડર કે `કિન્નર` સમુદાયના લોકોને આજે પણ ખૂબ જ ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમણે પોતાના અસ્તિત્વ અને સમાન અધિકાર માટે સતત સંઘર્ષ કર્યા બાદ પણ તે પોતાના લક્ષ્યને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી શક્યા નથી. જો કે, તેમાંથી કેટલાકે પોતાની ક્ષમતા સાબિત કરીને તે કાંચનો છજ્જો તોડી રહ્યા છે. (તસવીર સૌજન્ય: શાદાબ ખાન)
26 March, 2023 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent