BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)
મહાશિવરાત્રિના શુભ અને પાવન અવસરે ભગવાન શિવની ભક્તિ કરવા માટે મુંબઈના પવઈ સ્થિત શ્રી સુવર્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. (તસવીરો: અનુરાગ આહિરે)
અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર પવઈ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિર ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મુંબઈમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો. તસવીરોમાં જુઓ આ ઉજવણીની ઝલક...
23 January, 2024 05:10 IST | Mumbai | Shilpa Bhanushali
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK