Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pooja Jhaveri

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

પૂજા ઝવેરીના લગ્નની તસવીરો (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Pooja Jhaveri Wedding : મલ્હારની હિરોઇન પરણી ગઈ મનના માણીગરને, જશે સાત સમંદર પાર

મલ્હાર ઠાકર (Malhar Thakar)ની ફિલ્મ ‘ગજબ થઈ ગયો’ (Gajab Thai Gayo!)માં દમદાર પર્ફોમન્સ દ્વારા લોકોના દિલમાં વસનાર ગુજરાતી અભિનેત્રી પૂજા ઝવેરી (Pooja Jhaveri)એ તાજેતરમાં તેના મનના માણીગર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. ગુજરાતી, કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી પૂજા ઝવેરીએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા #justmarried થયા હોવાનું જણાવ્યું છે. સાથે જ લગ્નની કેટલીક સુંદર તસવીરો શૅર કરી છે. (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

14 December, 2023 01:15 IST | Mumbai | Rachana Joshi
Friendship Day 2023: સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ

Happy Friendship Day: આ સેલેબ્ઝે શૅર કરી દોસ્તીની પોતાની વ્યાખ્યા અને ક્ષણો

ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ સેલેબ્ઝે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનાં મિત્રોની તસવીરો શૅર કરી આપ્યા વિશેષ સંદેશા. દોસ્તીની કોઇ મર્યાદા નથી હોતી અને જે દોસ્તીમાં ક્યારેય ખુલાસા ન આપવા પડે એ જ ખરી દોસ્તી હોય છે. જુઓ આ Exclusive તસવીર અને સંદેશ.

28 July, 2023 08:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૂજા ઝવેરીઃ વલસાડથી ટોલીવુડ વાયા મુંબઇ અને હવે ઢોલીવુડમાં ઝળકશે

પૂજા ઝવેરીઃ વલસાડથી ટોલીવુડ વાયા મુંબઇ અને હવે ઢોલીવુડમાં ઝળકશે

પૂજા ઝવેરીને કોણ નથી ઓળખતું? સાઉથની ફિલ્મોમાં પછી તે કન્નડ હોય, તામિલ હોય કે પછી તેલુગુ ફિલ્મો હોય, પૂજાએ આ ફિલ્મોમાં પોતાના અભિનય, ગ્રેસ અને ગ્લેમરનાં અજવાળા પાથર્યા છે. તેની તેલુગુ ફિલ્મ 47 Days જે ઝી ફાઇવ પર રિલીઝ થવાની છે તેને લઇને લોકોમાં બહુ એક્સાઇટમેન્ટ છે. પૂજાની જર્ની બહુ રસપ્રદ છે, ચાલો તેની તસવીરો થકી જાણીએ તેના વિશે. તસવીરો ઇન્સ્ટાગ્રામ

24 June, 2020 03:05 IST
Happy Father's Day: આ સેલિબ્રિટીઝે મિડ-ડે સાથે શેર કર્યા પિતા માટે ખાસ સંદેશ

Happy Father's Day: આ સેલિબ્રિટીઝે મિડ-ડે સાથે શેર કર્યા પિતા માટે ખાસ સંદેશ

પિતાએ એક એવી વ્યક્તિ છે જે રસ્તો બતાડે છે... તે શીખવે છે કે જિંદગીમાં બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય છે, કાં તો અઘરે રસ્તે જાવ અને શીખો, કાંટા સાથે લડો અને કાં તો સરળ રસ્તે જાવ જ્યાં જે દેખાય છે તેવું નથી હોતું..દરેક સંતાન જેણે અઘરો રસ્તો પસંદ કર્યો છે તેણે કંઇક મેળવ્યું છે... સિદ્ધિના માર્ગે આગળ ધપી રહેલા આ સેલિબ્રિટીઝે ગુજરાતી મિડ-ડેના માધ્યમથી પોતાના પિતાને ફાધર્સ ડેનું હેત વરસાવવાનો નિર્ણય લીધો છે...જુઓ તસવીરોમાં...

21 June, 2020 07:10 IST

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK