Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pooja Bhatt

લેખ

પૂજા ભટ્ટ, કરિશ્મા તન્ના

સૈફ અલી ખાન પરના અટૅક વિશે પૂજા ભટ્ટ અને પાડોશી કરિશ્મા તન્નાએ કહ્યું આ...

સૈફ અલી ખાન પરના અટૅક વિશે પૂજા ભટ્ટે મુંબઈ પોલીસને સવાલ કર્યા; કરિશ્મા તન્ના કહે છે, આ ઘટના ચેતવણી સમાન

17 January, 2025 03:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી, અહાન શેટ્ટી

બૉર્ડરમાં સુનીલ શેટ્ટી હતો, બૉર્ડર 2માં જોડાયો છે તેનો દીકરો અહાન શેટ્ટી

૧૯૯૯ના કારગિલ યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં આ પહેલાં સની દેઓલ, દિલજિત દોસાંઝ અને વરુણ ધવનની એન્ટ્રી થઈ ચૂકી છે

04 October, 2024 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર શૌરી અને પૂજા ભટ્ટ તેમ જ મહેશ ભટ્ટ

પૂજા ભટ્ટ સાથેના બ્રેકઅપ પર છલકાયું રણવીરનું દર્દ

કહે છે કે મહેશ ભટ્ટે મારા વિરુદ્ધમાં ખોટી વાતો મીડિયામાં ફેલાવી હતી

19 August, 2024 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ભટ્ટ, રણવીર શૌરી

પૂજા ભટ્ટ વિશે થયેલા કયા સવાલને લીધે જર્નલિસ્ટ પર ભડકી ઊઠ્યો રણવીર શૌરી?

રણવીર અગાઉ એકરાર કરી ચૂક્યો છે કે તેનો પૂજા ભટ્ટ સાથે સંબંધ હતો.

05 August, 2024 08:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ભટ્ટ

સુનીલ શેટ્ટી સાથે ૨૭ વર્ષ બાદ ફરી કામ કરવા ઉત્સુક છે પૂજા ભટ્ટ

આ બન્નેએ છેલ્લે ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’માં કામ કર્યું હતું અને તેઓ હવે આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટમાં કામ કરશે

11 May, 2024 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન, પૂજા ભટ્ટ

સલમાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ બાદ સલામતી પર સવાલ ઊભા કર્યા પૂજા ભટ્ટે

આ ઘટના બાદ સલમાનનો પરિવાર ચિંતિત બની ગયો છે. ઘટનાની જાણ થતાં જ અરબાઝ ખાન તેની વાઇફ શૂરા ખાન સાથે સલમાનને મળવા પહોંચ્યો હતો.

15 April, 2024 06:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ભટ્ટ

મહિલાઓ માટે પુરુષ કોઈ સોલ્યુશન નથી

જો મને કોઈની જરૂર હોય તો તે મારો લાઇફમાં સાથી હોવો જોઈએ

06 April, 2024 08:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ભટ્ટ

નવાઈ લાગે છે કે મહિલાઓ વિશે અપમાનજનક કમેન્ટ કરનારો વિકી જૈન પોતાને જેન્ટલમૅન...

‘બિગ બૉસ 17’માં જોવા મળતા વિકી જૈને એક ટાસ્ક દરમ્યાન મનારા ચોપડાને લઈને અપમાનજનક કમેન્ટ કરી હતી.

19 January, 2024 11:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રાહા કપૂરના બર્થ-ડે પાર્ટીની તસવીરો (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

આલિયા-રણબીરની પ્રિન્સેસ રાહા કપૂરની બર્થ-ડે પાર્ટીની ક્યૂટ તસવીરો આવી સામે

બૉલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર 6 નવેમ્બર, બુધવારે 2 વર્ષની થઈ હતું. રણબીર અને અલિયાએ રાહાનો આ ખાસ દિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. આલિયા અને રણબીરે દીકરી રાહા માટે સ્પેશિયલ જંગલ-થીમ આધારિત બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં આલિયાના માતા-પિતા સોની રાઝદાન અને મહેશ ભટ્ટ અને રણબીરની માતા નીતુ કપૂરે પણ હાજરી આપી હતી. રાહા કપૂરની બર્થ-ડે પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

07 November, 2024 02:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`ધ આર્ચીઝ`ની સ્ક્રીનિંગમાં હાજર ખાન પરિવાર અને અન્ય સેલેબ્સ (તસવીર સૌજન્ય: સમીર માર્કંડે)

The Archies Premiere: `ધ આર્ચીઝ` પ્રીમિયરમાં ખાન પરિવારનો જલવો, આવ્યાં આ સેલેબ્સ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પરિવાર તાજેતરમાં મુંબઈમાં સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ `ધ આર્ચીઝ`ની સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચ્યો હતો. `ધ આર્ચીઝ` એ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. મંગળવારે સાંજે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. (તસવીર સૌજન્ય: સમીર માર્કંડે)

06 December, 2023 05:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહીન ભટ્ટના જન્મદિવસે શૅર કરવામાં આવેલી તસવીરોનો કૉલાજ

આલિયા અને પૂજા ભટ્ટે બહેન શાહીનને આ અંદાજમાં આપી જન્મદિવસની વધામણી, જુઓ પોસ્ટ

આલિયા ભટ્ટની મોટી બહેન શાહીન ભટ્ટનો આજે 35મો જન્મદિવસ છે ત્યારે નાની બહેન સિવાય તેને આટલી સુંદર રીતે વધામણી બીજું કોણ આપી શકે? આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ ફીડ પર શાહીન સાથે અનેક તસવીરો શૅર કરી છે. તેના બાળપણના દિવસોની પણ એવી તસવીરો છે જેમાં શાહીન પોતાની નાની બહેનના વાળમાં કાંસકી ફેરવતી જોવા મળે છે. બન્નેની તસવીર-પરફેક્ટ ફ્રેમ સિવાય, આલિયાએ શાહીન ભટ્ટની કેટલી અજીબ તસવીરો પણ શૅર કરી છે. આ સાથે પૂજા ભટ્ટ અને માતા સોની રાઝદાને પણ ખાસ અંદાજમાં શાહીન ભટ્ટને જન્મદિવસની વધામણી આપી છે જુઓ તસવીરો...

28 November, 2023 08:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

રણબીર માટે પિતા છે આઇકન અને આલિયા-રણવીર નવી સવાર

30 July, 2023 06:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ

આલિયા ભટ્ટને મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી માનવામાં આવતી

બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt Birthday)આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયાનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આજના સમયમાં આલિયા ભટ્ટનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના કારણે તે તેના ફેન્સના દિલ પર રાજ કરે છે.

21 July, 2023 12:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તૈયારી પૂરી : રણબીર કપૂરના જુહુમાં આવેલા ઘર વાસ્તુમાં લગ્નની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે. ગઈ કાલે તેના સિલ્વર બીચ એસ્ટેટ બિલ્ડિંગને લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યું હતું. (તસવીર : સતેજ શિંદે)

#RanAlia Wedding : પરિવાર અને મિત્રોની હાજરીમાં યોજાઈ મહેંદી, જુઓ તસવીરો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. ત્યારે પ્રતિષ્ઠિત કૃષ્ણ રાજ બંગલો અને લગ્ન પછી દંપતી જે ઘરમાં રહેવા જવાના છે તે વાસ્તુ બંગલો રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. ગઈકાલથી લગ્નોત્સવનો પ્રારંભ થયો હતો. વાસ્તુ બંગલામાં મહેંદી યોજવામાં આવી હતી. આ પ્રસંગે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પરિવારજનો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. ગઈકાલે યોજાયેલા પ્રી-વેડિંગ ફંક્શનમાં કોણે-કોણે હાજરી આપી તે જોઈએ તસવીરોમાં.(તસવીરો : યોગેને શાહ)

14 April, 2022 12:42 IST | Mumbai
જુઓ તસવીરો જાણો આ સુંદર પગ કોનો છે, કોણે મુકાવી છે આ મહેંદી

Ranbir Alia Wedding: મહેંદી હૈ રચને વાલી જેવાં ગીતો ગવાઇ ચૂક્યાં, આ જુઓ પુરાવો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્નને લઇને આજે માહોલમાં રોમેન્સ જ રોમેન્સ છે. કાલે રાત્રે મહેંદી થઇ અને આજે મહેંદીનો રંગ પરિવારની સ્ત્રીઓના હાથ પર ખીલેલો દેખાયો. તસવીરો કહી આપશે કે કેવી રહી મહેંદી. (તસવીરો યોગેને શાહ - સોશ્યલ મીડિયા)

14 April, 2022 10:52 IST | Mumbai
Daughters Day: શું તમે ઓળખો છો આ બોલીવુડ સ્ટાર્સની દીકરીઓને !!

Daughters Day: શું તમે ઓળખો છો આ બોલીવુડ સ્ટાર્સની દીકરીઓને !!

ફિલ્મમેકર મહેશ ભટ્ટના જન્મ દિવસે જ્યારે આલિયા ભટ્ટે પિતા મહેશ ભટ્ટ માટે ખાસ સંદેશ પોસ્ટ કર્યો છે ત્યારે સમગ્ર બોલીવુડમાં જોવા મળતી પિતા પુત્રીની જોડીઓ વિશે વધુ જાણીએ....

22 September, 2019 02:29 IST

વિડિઓઝ

બિગ બૉસની સક્સેસ પાર્ટીમાં મુનાવર ફારુકી, અંકિતા લોકાંડે, પૂજા ભટ્ટનો જલવો

બિગ બૉસની સક્સેસ પાર્ટીમાં મુનાવર ફારુકી, અંકિતા લોકાંડે, પૂજા ભટ્ટનો જલવો

ગ્લેમરસ `બિગ બોસ 17` રિયુનિયન સેલિબ્રેશન માટે દરેક જણ ઉત્સાહી હતા. જેમાં અંકિતા લોખંડે, મન્નરા ચોપરા અને મુનાવર ફારુકી પણ સામેલ હતા. સીઝનના સ્પર્ધકો ઉપરાંત, પૂજા ભટ્ટ અને અરબાઝ ખાન અને તેની પત્ની શુરા ખાન જેવા સેલેબ્સ પણ હાજર હતા.

10 February, 2024 05:51 IST | Mumbai
પૂજા ભટ્ટે શૅર કરી પોતાની ‘બિગ બોસ’ સફર, જુઓ વીડિયો

પૂજા ભટ્ટે શૅર કરી પોતાની ‘બિગ બોસ’ સફર, જુઓ વીડિયો

બિગ બોસ OTT 2 સ્પર્ધક પૂજા ભટ્ટે તેની બિગ બોસ જર્ની મીડિયા સાથે શૅર કરી હતી. મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટે તેને મળી રહેલા અભૂતપૂર્વ પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તે પોતાની જાતને વ્યક્ત કરવામાં ક્યારેય પાછી પડતી નથી. શો બાદ તે ઉત્સાહિત લાગી રહી છે. વધુ જાણવા માટે જુઓ વીડિયો

16 August, 2023 02:23 IST | Mumbai
‘મને બિગ બોસ માટે સારા પૈસા મળ્યા છે’: સની લિયોન

‘મને બિગ બોસ માટે સારા પૈસા મળ્યા છે’: સની લિયોન

સની લિયોને સ્પષ્ટપણે બિગ બોસમાં ભાગ લેવાનો અનુભવ અને તેને મળેલ પેચેક બાબતે ખુલાસો કર્યો. બિગ બોસના વિજેતાને કેટલી ચોક્કસ રકમ મળે છે તે અંગે અનિશ્ચિત હોવા છતાં,  તેને સમજાયું કે તેણે શોમાંથી કમાણી કરેલી રકમ તેના સપનાના ઘર માટે ડાઉન પેમેન્ટ તરીકે નહીં વાપરી શકે. બિગ બોસના ઘરમાં મહેશ ભટ્ટની એન્ટ્રીએ તેને અવિશ્વાસમાં મૂકી દીધી હતી. વધુમાં,  બિગ બોસ ઓટીટી પર તેના દેખાવ પહેલા પૂજા ભટ્ટને મળવાથી સનીને એવું લાગ્યું કે જીવન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે અન્ય લોકો મહેશ ભટ્ટની હાજરીથી પ્રભાવિત થયા હતા. સની માટે તે એક અલગ જ અનુભવ હતો જેણે તેની કારકિર્દીમાં નવી તકો માટે દરવાજા ખોલ્યા હતા.

25 July, 2023 12:34 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK