Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Patralekha

લેખ

પ્રતીક ગાંધી અને પત્રલેખા અભિનીત ફિલ્મ ‘ફુલે’

ફુલેની રિલીઝ ઠેલાઈ : વિવાદ કે પછી જાટનો ડર?

બ્રાહ્મણ મહાસંઘના પ્રમુખે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. પહેલાં આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી, પણ હવે એને પાછળ ઠેલવામાં આવી છે અને હવે એને પચીસ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

11 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ અને પત્રલેખા

પત્રલેખા રસોઈ કરે તો હું વાસણ ઘસી નાખું છું

રાજકુમાર રાવ કહે છે કે અમે માનીએ છીએ કે આ પ્રકારના નાનકડા પ્રયાસથી ઇક્વલિટીની શરૂઆત થતી હોય છે

15 February, 2025 07:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ

મમ્મીના અવસાન પછી એક જ દિવસમાં પાછો કામે લાગી ગયો હતો રાજકુમાર રાવ

તેને એમ કે તે કામ કરી શકશે, પણ સેટ પર સતત રડ્યા કરતો હતો

17 October, 2024 11:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ અને પત્રલેખા ડૉગી ગાગા સાથે

મમ્મી-પાપા તને સૌથી વધુ મિસ કરશે પ્લીઝ અમને દરેક જન્મમાં મળજે

રાજકુમાર રાવ અને પત્રલેખા પોતાની ડૉગીની વિદાયથી થયાં ગમગીન

08 October, 2024 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પત્રલેખા અને રાજકુમાર રાવ

પત્રલેખાને છોડી દેવાની સલાહ કેમ મળેલી રાજકુમાર રાવને?

જોકે તેણે એમ કર્યું નહીં અને ૧૧ વર્ષના ડેટિંગ પછી ૨૦૨૧માં તેઓ પરણી ગયાં

16 September, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ટોટલ ટાઇમપાસ: પહેલાંના સમયને યાદ કરીને કરિશ્માએ કહ્યું…એ સુવર્ણકાળ હતો

રાજકુમાર રાવ વાઇફ પત્રલેખા સાથે કાશી વિશ્વનાથ પહોંચ્યો;

13 June, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ `ફૂલે`માંથી ફર્સ્ટ લૂક

પ્રતિક ગાંધી-પત્રલેખા સ્ટારર ‘ફુલે’નો ફર્સ્ટ લૂક આઉટ, પૂરું થયું શૂટિંગ

આ ફિલ્મમાંથી પ્રતિક ગાંધીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતીક ગાંધી અને પત્રલેખા સ્ટારર આ ફિલ્મને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

09 August, 2023 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પત્રલેખા

પત્રલેખા ‘ફુલે’નું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરશે

‘ભારતમાં મહિલાઓના અભ્યાસ માટે સાવિત્રીબાઈ ફુલેએ ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું. વિમેન એમ્પાવરમેન્ટ માટે ટેક્સબુકમાં તેમની લાઇફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

25 March, 2023 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કરીના કપૂર ખાન, મીરા રાજપૂત

ગ્લોબલ ફૅશન બ્રૅન્ડના શોમાં એક છત નીચે ભેગાં થઈ ગયાં કરીના અને મીરા

જાહેરમાં શાહિદ અને બેબોની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત ઍક્ટરની એક્સ અને પત્નીનો સામનો થયો જાણીતી ગ્લૉબલ ફૅશન બ્રૅન્ડ વિવિયેન વેસ્ટવુડ દ્વારા મુંબઈમાં એનો પહેલો શો યોજવામાં આવ્યો હતો. આ શોમાં કરીના કપૂર ખાન, મીરા રાજપૂત, આદિત્ય રૉય કપૂર, પત્રલેખા, વાણી કપૂર, માનુષી છિલ્લર અને જાહ‌્નવી કપૂર જેવી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ શોમાં એક જ છત નીચે કરીના અને મીરા ભેગાં થઈ ગયાં હતાં, પણ તેમણે એકબીજાંનો સામનો કરવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલાં જાહેરમાં શાહિદ અને કરીનાની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત શાહિદની એક્સ અને પત્નીનો સામનો થયો હતો.

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિતારાઓએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

આ સિતારાઓએ પણ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

મહાકુંભ દરમિયાન સેલેબ્રિટીઓની હાજરી જોવા મળી. અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી, નૌકાવિહાર કર્યો અને પંખીઓને ખોરાક આપ્યો. લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારી પણ તેમના પતિ પૃથ્વી રબારી અને પરિવારજનો સાથે સંગમમાં ડૂબકી લગાવી. બોલ્ડ ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ સંન્યાસી લૂકમાં મહાકુંભમાં હાજરી આપી અને ગુરુજીના ચરણોમાં બેસી દર્શન કર્યા. અભિનેતા સંજય મિશ્રા અને નીના ગુપ્તાએ તેમની આગામી ફિલ્મ `વધ 2` ની સફળતા માટે આશીર્વાદ માંગવા મહાકુંભની મુલાકાત લીધી અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.

08 February, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ

રાજસ્થાનના પૅલૅસમાં અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ, જુઓ ઉજવણીની તસવીરો

ન્યૂલી વેડ્સ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા હતા. રાજસ્થાનમાં તેમના આ લગ્નના ભવ્ય સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. બૉલિવૂડના નવા કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમના ચાહકો માટે તેમના વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સાથે તેમના લગ્ન સમારોહમાં અનેક બૉલિવૂડ સ્ટાર્સ પણ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

03 December, 2024 02:54 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજર રહેલા બૉલિવૂડ સેલેબ્ઝ

Ambani’s Ganeshotsav: એન્ટિલિયામાં ઉમટ્યું બૉલિવૂડ, ટ્રેડિશનલ અવતારમાં સેલેબ્ઝ

અંબાણી હાઉસ એન્ટિલિયા (Antilia)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપ્પા (Ambani’s Ganeshotsav)ની પધરામણી કરવામાં આવી છે. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) માટે આ ગણેશ ચતુર્થી ૨૦૨૪ (Ganesh Chaturthi 2024) વધુ ખાસ છે કારણકે તેમના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નાં લગ્ન પછી આ પ્રથમ તહેવાર છે. અંબાણી પરિવારની આ ખુશીઓમાં બૉલિવૂડ સેલેબ્ઝ પણ સામેલ થયા હતા. ચાલો જોઈએ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બૉલિવૂડ સેલેબ્ઝનો ઠાઠ.

08 September, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

શાહરૂખથી લઈ ભૂમિ પેડનેકર સુધી, આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો

પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિતની પુત્રી એશ પંડિતની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપતા જોવા મળ્યાં હતાં. ગઈકાલે રાત્રે નિર્માતા આનંદ પંડિતે મુંબઈમાં સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

12 April, 2024 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર સ્ટડેડ સેલિબ્રેશન જિયો

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાનની ‘બકિંગહમ મર્ડર્સ’ આ ઇવેન્ટની ઓપનિંગ નાઇટ ફિલ્મ હતી. કરીના બ્લૅક આઉટફિટમાં પહોંચી હતી. કરીનાએ હસબન્ડ સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે સાથે એન્ટ્રી કરી હતી. આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અમેરિકાથી મુંબઈ આવી છે. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ગ્રીન આઉટફિટમાં પહોંચી હતી. રાજકુમાર રાવ તેની વાઇફ પત્રલેખા સાથે, રિચા ચઢ્ઢા તેના હસબન્ડ અલી ફઝલ સાથે પહોંચ્યાં હતાં. શર્વરી વાઘ તેના લાઇટ પર્પલ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેની સાથે કરણ જોહરે પણ પોઝ આપ્યો હતો. સોનમ કપૂર આહુજા, કરિશ્મા તન્ના, અદિતિ રાવ હૈદરી, શબાના આઝમી અને તારા સુતરિયાએ પણ આ ફેસ્ટિવલમાં હાજર રહીને એની શોભા વધારી હતી.  સમીર માર્કન્ડે અને પી.ટી.આઈ.

29 October, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમામ તસવીરો/ઈન્સ્ટાગ્રામ

National Siblings Day: આ છે બી-ટાઉનની ફેશનેબલ સ્ટાર સિબ્લિંગ્સની જોડી

દર વર્ષે 10 એપ્રિલના રોજ નેશનલ સિબ્લિંગ્સ ડે (National Siblings Day) તરીકે ઊજવવામાં આવે છે. તો ચાલો આ ખાસ દિવસે નજર કરીએ બોલીવુડની સૌથી ફેશનેબલ સિબ્લિંગ્સની જોડી પર, જે હંમેશા પોતાની આકર્ષક સ્ટાઈલ માટે ચર્ચામાં રહે છે.

10 April, 2023 07:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમામ તસવીરો: યોગેન શાહ

DIWALI 2022: ભૂમિ પેડનેકરની દિવાળી પાર્ટીમાં થયો સેલેબ્સનો જમાવડો, જુઓ તસવીરો

મનીષ મલ્હોત્રા અને કૃતિ સેનન બાદ, અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ દિવાળીની પાર્ટી હોસ્ટ કરવાની તક ઝડપી હતી. આ ચમકદાર પાર્ટીમાં રકુલ પ્રીત સિંહ, જેકી ભગનાની, રાજકુમાર રાવ, પત્રલેખા, ન્યાસા દેવગણ અને અન્ય ઘણા બૉલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. 

22 October, 2022 02:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

પતિ રાજકુમાર રાવ અને પોતાની આગામી ફિલ્મ `ફૂલે` પર પત્રલેખાની ખાસ વાતચીત

પતિ રાજકુમાર રાવ અને પોતાની આગામી ફિલ્મ `ફૂલે` પર પત્રલેખાની ખાસ વાતચીત

અભિનેતા પત્રલેખા અને રાજકુમાર રાવ 15 નવેમ્બર, 2021 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. પત્રલેખા mid-day.com સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતે એક અનુભવી અભિનેતા હોવા છતાં રાજકુમારની ગર્લફ્રેન્ડ તરીકે સંબોધવા વિશે તેને કેવું લાગ્યું? અને પ્રતિક ગાંધી સાથે તેની આગામી ફિલ્મ `ફૂલે` પર પણ પ્રકાશ પાડ્યો, જ્યાં તે સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકામાં જોવા મળશે. વધુ માટે વીડિયો જુઓ.

15 November, 2024 04:44 IST | Mumbai
પત્રલેખાએ IC 814: The Kandahar Hijack માટે શૂટિંગ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો

પત્રલેખાએ IC 814: The Kandahar Hijack માટે શૂટિંગ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો

અનુભવ સિન્હાની વેબ સિરીઝ IC 814: ધ કંદહાર હાઇજેકમાં એર હોસ્ટેસની ભૂમિકા ભજવતી અભિનેત્રી પત્રલેખા, સો અન્ય લોકો વચ્ચે એક તંગીવાળી જગ્યામાં શૂટિંગ કરવાના તેના અનુભવ વિશે mid-day.com સાથે વિશેષ રીતે વાત કરે છે. તેણીને વાઇરલ ઇન્ફેક્શન પકડવાનું, થપ્પડ મારવા જેવા મુશ્કેલ દ્રશ્યો કર્યા અને યુનિફોર્મ પહેરવાથી તેણીને કેવી ફરજની ભાવના મળી તે યાદ કરે છે. વધુ માટે વિડિયો જુઓ.

27 September, 2024 12:51 IST | Mumbai
ચિક ફ્લિકના ગ્રાન્ડ પ્રીમિયરમાં જીતેન્દ્ર અને અનિલ કપૂર, જુઓ વીડિયો

ચિક ફ્લિકના ગ્રાન્ડ પ્રીમિયરમાં જીતેન્દ્ર અને અનિલ કપૂર, જુઓ વીડિયો

કરણ બુલાની દિગ્દર્શિત ચિક ફ્લિકનું પ્રીમિયર 3 ઓક્ટોબરના રોજ મુંબઈમાં યોજાયું હતું. ફિલ્મના કલાકારો ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, કુશા કપિલા, ડોલી સિંહ અને શિબાની બેદી સહિત નિર્માતા રિયા કપૂર, અનિલ સાથે સ્ક્રીનિંગમાં હાજર હતા.

04 October, 2023 05:23 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK