મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 26 નવેમ્બરે લગ્ન કર્યા બાદ એક યુગલ તરીકે પોતાના જીવનની શરૂઆત કરી છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં ઢોલિવૂડના અનેક સેલેબસે હાજરી આપી હતી, તેમ જ ગઇકાલે મજાની વેડિંગ (MaJa NI Wedding) નું રિસેપ્શન યોજાયું હતું, જેમાં પણ મલ્હાર અને પૂજાના પરિવાર, ગુજરાતી ફિલ્મ જગતના અનેક કલાકારો સહિત સેલેબસે પણ હાજરી આપી હતી. MaJa NI Wedding બાદ રિસેપ્શનની તસવીરો સામે આપી છે જેમાં અનેક સેલેબ્સ, પરિવાર અને મિત્રો ન્યૂલી વેડ્સ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મલ્હાર અને પૂજાના વેડિંગ રિસેપ્શનની તસવીરો અનેક સેલેબ્સે પોસ્ટ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)
28 November, 2024 08:15 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent