Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Parineeti Chopra

લેખ

કૅટરિના કૈફ

મહાકુંભમાં સ્નાન વખતે કૅટરિના કૈફને ઘેરી લીધી અર્ધનગ્ન પુરુષોના ટોળાએ

આ પુરુષોએ તેમના ફોન પર કૅટરિનાનો વિડિયો રેકૉર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો

28 February, 2025 07:01 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડા

પરિણીતિ ચોપડા પણ આવી રહી છે OTT પર

આ સિરીઝનું શૂટિંગ ગયા અઠવાડિયાથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે અને એ આવતા વર્ષની શરૂઆતમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે એવી ધારણા છે. 

26 February, 2025 05:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડા

પરિણીતિ ચોપડા ઘણા સમય પછી જોવા મળી ગ્લૅમરસ અવતારમાં

તાજેતરમાં જ પરિણીતિએ ઑફ-શોલ્ડર શૉર્ટ બ્લૅક ડ્રેસમાં ગ્લૅમરસ ફોટોશૂટ કરાવ્યું છે

17 February, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં પ્રદૂષણ સામેની લડતના ભાગરૂપે ઍન્ટિ-સ્મૉગ ગનથી વૉટર-ડ્રૉપ્સનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો.

પાટનગરમાં કૃત્રિમ વરસાદ પાડવા દેવાની માગણી

દિલ્હીવાસીઓ દરરોજ ૨૦૦ સિગારેટ પીવા જેટલો ઝેરી વાયુ ફેફસાંમાં ઠાલવી રહ્યાનો સંસદસભ્ય મનોજ તિવારીનો આરોપ : હવાની ગુણવત્તાનો ઇન્ડેક્સ ૫૦૦ને પાર

20 November, 2024 10:56 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

બૉલિવૂડ સેલેબ્સે પરિવાર સાથે દિવાળી ઉજવી (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડના સલેબ્સે પરંપરાગત રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

સોશિયલ મીડિયા પર દિવાળીની ઉજવણી કરવાની અનેક તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. હાલમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું આ સાથે ગઇકાલે શ્રદ્ધા કપૂરથી લઈએ સારા અલી ખાન અને કરણ જોહરથી લઈને ક્રિકેટર કે એલ રાહુલે પરિવાર સાથે પરંપરાગત દિવાળીની ઉજવણી કરી હતી જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. તો ચાલી જોઈએ આ સ્ટાર્સે કેવી રીતે કરી દિવાળીની ઉજવણી. (તસવીર: સોશિયલ મીડિયા)

01 November, 2024 04:49 IST | Mumbai | Viren Chhaya
સેલેબ્સે આપી દિવાળીની શુભેચ્છાઓ (તસવીરો/ઈન્સ્ટાગ્રામ)

Diwali 2024: પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા, શાલિની અને અન્યનો જુઓ ટ્રેડિશનલ અવતાર

આખો દેશ દિવાળીની ઉજવણી કરે છે ત્યારે બી-ટાઉન સેલેબ્સ કેવી રીતે પાછળ રહી જાય, બૉલિવૂડ સેલેબ્સ ઉત્સવને ઉજવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા જોનાસ, માધુરી દીક્ષિત નેનેથી લઈને શાલિની પાસી સુધી, જુઓ કેવી રીતે સેલેબ્સ ઉત્સવની સિઝનની શરૂઆત કરવા માટે તેમના બેસ્ટ ટ્રેડિશનલ લૂક્સ કેરી કરે છે, જુઓ તસવીરો

31 October, 2024 09:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરવા ચૌથ સેલિબ્રેટ કરતી અભિનેત્રીઓ

Karwa Chauth 2024: બૉલિવૂડની સુંદરીઓના સેલિબ્રેશનની તસવીરો જોઈ તમે?

આજે દેશભરમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચૌથ એટલે વિવાહિત સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત હિન્દુ તહેવાર. જ્યાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા અને સુખી આયુષ્ય માટે ઉપવાસ કરે છે. એ પહેલા મહેંદી લગાડે, વહેલી સવારે સરગી કરે અને પછી સાંજે ચાંદ જોઈને ઉપવાસ તોડે. બૉલિવૂડની અભિનેત્રીઓ પણ કરવા ચૌથની ધુમધામથી અને રિતી-રિવાજ સાથે ઉજવણી કરે છે. ચાલો જોઈએ કેવી છે આ વર્ષની તેમની ઉજવણી… (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

20 October, 2024 03:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ કપલ

કપલ્સવાલી દિવાલી

બૉલીવુડની સેલિબ્રિટીએ દિવાળી સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા છે. જોકે કેટલાંક કપલ્સ દ્વારા શૅર કરવામાં આવેલા ફોટો ચાહકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. બૉલીવુડનાં ઘણાં કપલ્સે હાલમાં જ લગ્ન કર્યાં છે તો કેટલાંકનાં લગ્નને થોડાં જ વર્ષ થયાં છે. આ કપલ્સમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ, વિકી કૌશલ-કૅટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, પરિણીતી ચોપડા-રાઘવ ચઢ્ઢા અને શાહિદ કપૂર-મીરા રાજપૂતનો સમાવેશ થાય છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

14 November, 2023 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

`ચમકીલા`નું શૂટિંગ એક સ્વપ્ન જેવું હતું: પરિણીતી ચોપરા

`ચમકીલા`નું શૂટિંગ એક સ્વપ્ન જેવું હતું: પરિણીતી ચોપરા

ઇમ્તિયાઝ અલીની દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપરા અભિનીત ગાયક અમર સિંહ ચમકીલા પરની બાયોપિક `ચમકિલા` 12 એપ્રિલે નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની છે. આ નેટફ્લિઝ મૂવી ગાયકના જીવન પર આધારિત છે, જેની 27 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. એક પ્રેસ મીટમાં બાયોપિક વિશે વાત કરતાં, દિલજીતે જણાવ્યું હતું કે, તે શરૂઆતમાં અચરજમાં હતો કે આ ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવશે. જ્યારે પરિણિતી ચોપરાએ ઉલ્લેખ કર્યો હતો કે અમરજોત કૌરનું પાત્ર ભજવવા માટે તેણે સખત મહેનત કરવી પડી હતી, પરંતુ સેટ પર દિલજીત દોસાંજ તેના શિક્ષક જેવા હતા.

01 March, 2024 06:14 IST | Mumbai
Karwa Chauth 2023: પરિણીતી ચોપરાથી લઈ કિયારા અડવાણીએ ઊજવી કરવા ચોથ!

Karwa Chauth 2023: પરિણીતી ચોપરાથી લઈ કિયારા અડવાણીએ ઊજવી કરવા ચોથ!

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા અને કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા નવદંપતીઓથી લઈને અનિલ કપૂર-સુનીતા કપૂર જેવા વરિષ્ઠ યુગલો સુધી સૌ બોલિવૂડ સેલેબ્સે પ્રેમ અને આનંદ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર જેઓ તેમના ઘરે કરાવવા ચોથ પર સૌને આમંત્રે છે. તેમણે આ વર્ષે પણ બધાને સાથે મળીને ઉજવણી કરવા આમંત્રણ આપ્યું હતું.

02 November, 2023 02:44 IST | Mumbai
Mission Raniganj: ફિલ્મના શૂટિંગ વિશે આવું કહ્યું રવિ કિશને

Mission Raniganj: ફિલ્મના શૂટિંગ વિશે આવું કહ્યું રવિ કિશને

એક ખાસ ઇન્ટરવ્યૂમાં આગામી સર્વાઇવલ ડ્રામા `મિશન રાણીગંજ`ની સ્ટાર કાસ્ટ રવિ કિશન, પવન મલ્હોત્રા અને જમીલ ખાને તેમની ભૂમિકાઓ અને ફિલ્મના શૂટિંગના અનુભવ વિશે ખુલાસો કર્યો હતો. અભિનેતા રવિ કિશન, જેઓ ભોલા નામના ખાણિયોનું પાત્ર ભજવી રહ્યા છે, શૂટિંગ દરમિયાન પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે, “મેં અનુભવ્યું અને સમજાયું કે ખાણિયો મૃત્યુને કેવી રીતે નજીકથી જુએ છે. આ વાર્તા તે ખાણિયાઓની છે, જેઓ 1989માં ફસાયા હતા અને તેમની આસપાસના લોકોને લાગતું હતું કે તેઓ બચી શકશે નહીં. હું ખાણિયો ભોલાનું પાત્ર ભજવી રહ્યો છું. મેં મારી કારકિર્દીમાં આવો રોલ ક્યારેય કર્યો નથી. અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મ 6 ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ સ્વર્ગસ્થ જસવંત સિંહ ગિલના જીવનની સાચી ઘટના પર આધારિત છે, જેમણે ભારતના પ્રથમ સફળ કોલસા ખાણ બચાવ મિશનનું નેતૃત્વ કર્યું હતું."

02 October, 2023 05:38 IST | Mumbai
પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્ન બાદ પવન સચદેવા કહી આ વાત

પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્ન બાદ પવન સચદેવા કહી આ વાત

પરિણીતી-રાઘવ વેડિંગ: નવપરિણીત યુગલ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા 25 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચ્યા હતા. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેતા પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બરે તેમના પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના દિલ્હીમાં આગમન પહેલા, રાઘવ ચઢ્ઢાના કાકા પવન સચદેવા 25 સપ્ટેમ્બરે કહ્યું કે અમારા જીવનમાં એક નવો આનંદ આવ્યો છે. વીડિયોમાં જુઓ આ વિશે વધુ...

26 September, 2023 12:09 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK