સુનીલ શેટ્ટી એ બોલિવૂડ જગતનું જાણીતું નામ છે. ખાસ કરીને તો આ સ્ટાર હિન્દી ફિલ્મોમાં પોતાની ધમાકેદાર એક્ટિંગને કારણે વખણાયો છે. 1992માં ફિલ્મ `બલવાન`થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુનિલે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. એક્શન ફિલ્મો સાથે અનેક કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે તેના બર્થ-ડે પર તેની બેસ્ટ કૉમેડી ફિલ્મો સાથે માહિતગાર થઈએ.
11 August, 2023 11:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent