લોઅર પરેલ (Lower Parel)માં કમલા અંકીબાઈ ઘમંડીરામ ગોવાની ટ્રસ્ટ (Kamala Ankibai Ghamandiram Gowani Trust) દ્વારા પ્રભુ શ્રી રામ આગમન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ શહેર માટે દ્રશ્ય ખુબ અદ્ભુત હતું. શનિવારે આયોજીત આ પ્રદર્શનનો હેતુ ભગવાન રામ (Ayodhya Ram Mandir) પ્રત્યેની મહાન ભક્તિ દર્શાવવા, સાંપ્રદાયિક એકતાને પ્રોત્સાહન આપવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નું સન્માન કરવાનો હતો.
(તસવીરો : શાદાબ ખાન)
20 January, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent