આપણે ત્યાં માતા-પિતાને પૂજવા માટે કે તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી પણ તેમ છતાં આ દિવસ એટલે કે 18 જૂન 2023, જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડેની ઊજવણી માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે તૈયારીઓ પણ પૂરજોશમાં થઈ રહી છે. આજે લગભગ દરેક વ્યક્તિ આ દિવસને ઊજવવા માટે તત્પર છે. પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસની આતુરતાથી રાહ જોવાતી હોય છે. ત્યારે શું તમે જાણો છો કે અનેકેય વાર સાંભળેલા આ જાણીતાં લોકો- નામોના પિતા વિશે? આજે ગુજરાતી મિડ-ડે તમારી માટે લાવ્યું છે આ ખાસ તક...
14 June, 2023 03:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent