Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Palak Tiwari

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ઈબ્રાહીમ અલી ખાન અને પલક તિવારી

પલક તિવારી અને ઇબ્રાહીમ અલી ખાન ડેટ કરી રહ્યાં હોવાનું કન્ફર્મ? જુઓ આ તસવીરો

પલક તિવારી અને ઇબ્રાહીમ અલી ખાન અત્યારે સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળી રહ્યાં છે. એ પાછળનું કારણ તેઓએ શેર કરેલી માલદીવ્સ વેકેશનની તસવીરો છે. ફેન્સ જગતમાં તો આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાત પણ ચગી છે. આવો, તેઓએ શેર કરેલી બ્યુટીફુલ તસવીરો એન્જોય કરીએ

16 November, 2024 01:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા-રાહા અને શ્વેતા-પલકની તસવીરોનો કૉલાજ (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

Mother`s Day 2024: આલિયા-રાહા હોય કે શ્વેતા-પલક બૉલિવૂડ મોમ્સની ક્યૂટ મોમેન્ટ્સ

આલિયા ભટ્ટ અને રાહા કપૂરથી માંડીને શ્વેતા તિવારી અને પલક તિવારી સુધી, આઇકોનિક માતા-બાળકની ક્ષણોની સૌથી સુંદર તસવીરો છે જે તમારે મિસ ન કરવી જોઈએ. જુઓ તસવીરો

12 May, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશ ચતુર્થીના અવસર પર વિવિધ બૉલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે

Ganesh Chaturthi 2023: અર્જુન બિજલાનીથી લઈને પલક તિવારીના ઘરે આવ્યા દુંદાળા દેવ!

Ganesh Chaturthi 2023: સોમવારે રાત્રે અનેક બૉલિવૂડ સ્ટાર્સના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું હતું. આજે મંગળવારે તો સ્થાપનાનું શુભ મુહૂર્ત હોવાથી સૌ કોઈ ગઇકાલે જ બાપ્પાને ધામધૂમથી લાવતાં જોવા મળ્યા હતા.

19 September, 2023 11:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલીવુડ સેલેબ્સને ટક્કર આપે છે આ સ્ટાર કિડ, જુઓ એના ગ્લેમરસ ફોટોઝ

બૉલીવુડ સેલેબ્સને ટક્કર આપે છે આ સ્ટાર કિડ, જુઓ એના ગ્લેમરસ ફોટોઝ

‘કસૌટી જિંદગી કી’થી ફેમ મેળવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ટીવી પડદાથી દૂર છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે શ્વેતાની દીકરી પલક તિવારી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. હાલમાં શ્વેતાની દીકરી પલકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. તસવીરોમાં પલક તિવારી બિલકુલ તેની મોમની જેમ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. કરો એના ગ્લેમરસ ફોટોઝ પર એક નજર

07 August, 2020 11:03 IST

વિડિઓઝ

ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ સ્ક્રીનિંગમાં સેલેબ્સ

ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ સ્ક્રીનિંગમાં સેલેબ્સ

ગુરુવારે મુંબઈમાં `ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ`ની સ્ટાર્સ સ્ટડેડ સ્ક્રીનિંગ યોજાઈ હતી. ફિલ્મના કલાકારોમાં રોહિત સરાફ, પશ્મિના રોશન, જિબ્રાન ખાન અને નેહા ગ્રેવાલનો સમાવેશ થાય છે. સ્ક્રીનિંગમાં હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ, સાકિબ સલીમ, દર્શન રાવલ, વરુણ શર્મા, જોનીતા ગાંધી, પલક તિવારી, આકાંક્ષા રંજન કપૂર, અનુષ્કા રંજન કપૂર સાથે આદિત્ય સીલ અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ જેવા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.

21 June, 2024 08:13 IST | Mumbai
કરણ મહેતાની બર્થડે પાર્ટીમાં હાજરી આપતા પહોંચ્યા પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન

કરણ મહેતાની બર્થડે પાર્ટીમાં હાજરી આપતા પહોંચ્યા પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન

ઇબ્રાહિમ અલી ખાન ડેનિમ્સ સાથે બ્લેક શર્ટમાં ડૅપર દેખાતો હતો, જ્યારે પલકએ થોડો બ્લેક ડ્રેસ પસંદ કર્યો હતો. અફવા ફેલાતા કપલ બ્લેક રંગમાં ટ્વિન કરતાં જોવા મળ્યાં હતાં. વધુ જાણવા જુઓ વીડિયો!

22 June, 2023 09:33 IST | Mumbai
અલાના પાન્ડેની સંગીત સંધ્યામાં બોલિવૂડ સેલેબ્ઝનો જમાવડો

અલાના પાન્ડેની સંગીત સંધ્યામાં બોલિવૂડ સેલેબ્ઝનો જમાવડો

ચંકી પાન્ડેની દીકરી અલાના પાન્ડે તેના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે પહેલાં મુંબઈમાં પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાના પાન્ડેની સંગીત સૅરેમનીમાં બોલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી અપાી હતી.

21 March, 2023 02:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK