Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Oscar Award

લેખ

સિદ્ધાંત ગઢિયાએ અસિસ્ટન્ટ સિનેમૅટોગ્રાફર તરીકે શૂટ કરેલી શૉર્ટ ફિલ્મ અનુજા ઑસ્કર અવૉર્ડ્‍સમાં એની કૅટેગરીમાં ટૉપ ફાઇવમાં પહોંચી હતી

ગર્વ કરો આ ગુજરાતી પર

કાંદિવલીમાં રહેતા સિદ્ધાંત ગઢિયાએ અસિસ્ટન્ટ સિનેમૅટોગ્રાફર તરીકે શૂટ કરેલી શૉર્ટ ફિલ્મ અનુજા ઑસ્કર અવૉર્ડ્‍સમાં એની કૅટેગરીમાં ટૉપ ફાઇવમાં પહોંચી હતી

16 April, 2025 02:14 IST | Mumbai | Darshini Vashi
`લાપતા લેડીઝ’ અને ‘બુરખા સિટી’

લાપતા લેડીઝ જોઈ બુરખા સિટીના ડિરેક્ટર પણ ચોંકી ગયા કહ્યું સીન એકદમ મારી ફિલ્મ

Laapataa Ladies Copy Row: ફેબ્રિસે કહ્યું, "સૌ પ્રથમ, ફિલ્મ જોતા પહેલા જ, મને આશ્ચર્ય થયું કે ફિલ્મની પિચ મારી શોર્ટ ફિલ્મ સાથે કેટલી સમાન હતી. પછી મેં ફિલ્મ જોઈ, અને મને એ જોઈને આશ્ચર્ય થયું કે, વાર્તા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે,

07 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિ કિશન અને આમિર ખાન

Video: `લાપતા લેડીઝ` માટે આમિર ખાને પણ આપ્યું હતું ઓડિશન પણ તે રોલ આખરે...

Aamir Khan auditioned for Laapataa Ladies: લાપતા લેડીઝમાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરની ભૂમિકા માટે આમિર ખાનને પણ ઓડિશન આપ્યું હતું જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમિર ખાન ટોકીઝે તેને તેની કાસ્ટિંગ ડાયરીઝ હેઠળ રજૂ કર્યું છે.

30 March, 2025 08:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ (ફાઇલ તસવીર)

દીપિકા પાદુકોણે કર્યો સવાલ: ઑસ્કર માટે ભારતીય ફિલ્મોને કેમ નકારવામાં આવે છે?

Deepika Padukone on Oscar Awards: જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે ભારતીય ફિલ્મોની હાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્મ ઑસ્કરના રેસમાંથી બહાર થઇ છે. તેણે કહ્યું કે ભારતીય સિનેમા સાથે અન્યાય થઈ રહ્યો છે.

25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ફિલ્મના પ્રોડ્યુસર ગુનીત મોંગાએ ઑસ્કર ગ્રહણ કરી વ્યકત કરી ખુશી

Oscar 2023:ઑસ્કર વિજેતા ડૉક્યુમેન્ટરીની શું છે વાર્તા?જેનાથી વિદેશીઓ ઈમ્પ્રેસ...

આ વર્ષે લોસ એન્જલસ (Los Angeles)માં 95મો એકેડેમી એવોર્ડ યોજાયો છે. બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) આ એવોર્ડ ફંક્શન માટે પ્રેઝન્ટર તરીકે ત્યાં પહોંચી. તે જ સમયે ભારતમાંથી તેલુગુ ફિલ્મ RRR નોમિનેટ કરવામાં આવી હતી, તેની સાથે બે ડૉક્યુમેન્ટ્રી ફિલ્મો પણ નોમિનેટ કરવામાં આવી હતી, જેમાંથી The Elephant Whispers એ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જીત મેળવી છે. આ ફિલ્મે ઑસ્કર એવોર્ડ જીત્યો છે. ફિલ્મના નિર્માતા ગુનીત મોંગા છે. તમને થતું હશે કે એવી તો વળી શું છે ફિલ્મની સ્ટોરી...? તમારા આ સવાલનો જવાબ અહીં મળશે...જાણો ફિલ્મની સ્ટોરી વિશે..

13 March, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એમએમ કીરવાની પ્રિયંકા ચોપરા અને એસએસ રાજામૌલી સાથે

Oscar 2023: નાટુ નાટુની ઑસ્કર સિદ્ધિ પાછળ કોનો છે મોટો હાથ? જાણો તમામ માહિતી

ઑસ્કર 2023 (Oscar 2023)માં RRR ફિલ્મના નાટુ નાટુ (Naatu Naatu)ગીતે બેસ્ટ ઑરિજિનલ સોન્ગની કેટેગરીમાં એવૉર્ડ હાંસિલ કર્યો છે.  તાળીઓના ગડગડાટ વચ્ચે સંગીતકારે એવૉર્ડ ગ્રહણ કર્યો હતો અને ગીત ગાઈ સ્પીચ આપી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ વિશ્વ સ્તર પર નાટુ નાટુ ગીતે ગોલ્ડન ગ્લોબ જીતી ભારતનો ડંકો વગાડ્યો હતો. આ સિદ્ધિ પાછળ જો કોઈનો સિંહફાળો હોય તો તે છે એમ.એમ. કીરવાની. તો ચાલો જાણીએ એમ. એમ કીરવાની વિશે...

13 March, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ, મિશેલ અને રિહાન્ના

Oscar 2023:વિશ્વ સ્તર પર ગ્લેમરની ઝળહતી સંધ્યાએ જુઓ દીપિકા, રામ ચરણનો હટકે અંદાજ

ઑસ્કર 2023(Oscar 2023)વિજેતાઓની ઘોષણાની સાથે સિનેમાની ઉજવણીની આ સૌથી મોટી નાઈટ છે એ કલાકારો માટે, જેમણે ગયા વર્ષે તેમના કાર્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હોય. ગ્લેમરથી ઝળહળની આ સમારોહ નાઈટમાં સેલિબ્રિટીઓએ પોતાની ફેશન સેન્સનું પણ અદુ્ભૂત પ્રદર્શન કર્યુ હતું.  રિહાનાથી લઈને દીપિકા પાદુકોણ(Deepika Padukone)થી લઈને રિઝ અહેમદ સુધી, સેલિબ્રિટીઓએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં પોતાની સ્ટાઈલ અને અંદાજથી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. (તમામ ફોટા/એએફપી અને ટ્વિટર)  

13 March, 2023 03:08 IST | Los | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

લાપતા લેડીઝ` અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવ ફિલ્મની ઓસ્કારએન્ટ્રીથી ખુશ

લાપતા લેડીઝ` અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવ ફિલ્મની ઓસ્કારએન્ટ્રીથી ખુશ

કિરણ રાવની લાપતા લેડીઝને ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ સોમવારે જાહેરાત કરી. હવે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવે આ સમાચાર વિશે પોતાની ઉત્તેજના શેર કરી છે. તેમનો આનંદ સમગ્ર ટીમ દ્વારા અનુભવાયેલ ગર્વને પ્રતિબિંબિત કરે છે કારણ કે ફિલ્મને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વૈશ્વિક સિનેમામાં ભારતના વધતા પ્રભાવને વધુ પ્રકાશિત કરે છે. આ મોટી સિદ્ધિ વિશે સ્પર્શનું શું કહેવું છે તે જાણવા માટે આખો વીડિયો જુઓ!

25 September, 2024 02:16 IST | Mumbai
Oscar 2023 : ‘ઑસ્કાર’માં વાગ્યો ભાતરનો ડંકો

Oscar 2023 : ‘ઑસ્કાર’માં વાગ્યો ભાતરનો ડંકો

આ વર્ષના ઑસ્કારની રાત ભારત માટે બહુ ખાસ રહી હતી. શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ `ધ એલિફન્ટ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ`એ બેસ્ટ ડૉકયુમેન્ટ્રીનો એવૉર્ડ અને આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં એવૉર્ડ સિદ્ધ કર્યો છે. આ સમયે બોલિવૂડ અભિનેત્રી દિપિકા પાદુકોણ ત્યાં હાજર હતી. 

14 March, 2023 12:36 IST | Mumbai
Oscars 2023 : `RRR`ના `Naatu Naatu`ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં મારી બાજી

Oscars 2023 : `RRR`ના `Naatu Naatu`ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં મારી બાજી

ઑસ્કર 2023 (Oscar 20230)માં ભારતનો ડંકો વાગ્યો છે. `આરઆરઆર` (RRR) ફિલ્મના નાટુ નાટુ (Naatu Naatu) ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં એવૉર્ડ જીતી લીધો છે.

13 March, 2023 12:42 IST | Mumbai
ઓસ્કારમાં પહોંચેલી ફિલ્મ છેલ્લો શોના ડાયરેક્ટર પાન નલિન માટે સિનેમા એટલે બીજી મા

ઓસ્કારમાં પહોંચેલી ફિલ્મ છેલ્લો શોના ડાયરેક્ટર પાન નલિન માટે સિનેમા એટલે બીજી મા

છેલ્લો શો (The Last Film Show) એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ઑસ્કાર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થઇ છે. જ્યારે આ ફિલ્મ ઑસ્કારમાં પહોંચી ત્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે તેના ડાયરેક્ટર પાન નલિન (Pan Nalin) જે મૂળ અમરેલીના છે તથા પ્રોડ્યુસર ધીર મોમાયા (Dheer Momaya) અને રોય કપૂર ફિલ્મ્સના સિદ્ધાર્થ રોય કપુર (Siddharth Roy Kapur) સાથે ખાસ વાતચીત કરી, આ મુલકાતામાં હાજર હતો ભાવિન રબારી જેણે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી જીવ રેડ્યો છે. જાણો આ ફિલ્મને ફૂડ સાથે શું કનેક્શન છે અને સિદ્ધાર્થ રોય કપુર માટે શોલે કેમ ખાસ છે તો વળી ભાવિનની ગાયે શા માટે એને શિંગડામાં ભરેવી ધક્કો મારી દીધો હતો?

06 October, 2022 11:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK