કરીના કપૂર (Kareena Kapoor), જાવેદ જાફરી અને મોના સિંહ પછી 3 ઇડિયટ્સની સીક્વલને લઈને ચતુર અને વાયરસ એટલે કે ઓમી વૈદ્ય અને બોમન ઈરાનીએ (Boman Irani) પણ પોતાના રિએક્શન સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યા છે.
27 March, 2023 08:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent