Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ola

લેખ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈગરાઓ સૌથી વધુ ભૂલકણા

ઉબર દ્વારા છેલ્લાં ૯ વર્ષથી વાર્ષિક ધોરણે લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સ બહાર પડે છે. તાજેતરમાં બહાર પડેલા નવમા વાર્ષિક ઇન્ડેક્સમાં ઉબરની રાઇડમાં સૌથી વધુ ચીજો ભૂલી જનારા મુંબઈગરાઓ છે. ભૂલવાની બાબતમાં મુંબઈગરાઓ દિલ્હીવાસીઓથી આગળ નીકળી ગયા છે.

09 April, 2025 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહળ શહેરના મંદિરના સંચાલકોએ ભીમાબાઈ ચટકેની અંતિમક્રિયા કરી હતી.

નવ સંતાન હોવા છતાં વૃદ્ધા મંદિરમાં રહેવા મજબૂર, મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર ન કર્યા

શનિવારે ભીમાબાઈનું બીમારીને લીધે અવસાન થયું હતું. આથી મંદિરના સંચાલકોએ ભીમાબાઈની પુત્રીઓ અને પુત્રને જાણ કરી હતી. બધાં મંદિરમાં પહોંચ્યાં હતાં

08 April, 2025 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રો

પ્રતિસાદ નબળો છે એટલે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩ની છ ટ્રેન ધૂળ ખાઈ રહી છે

મુંબઈ મેટ્રો-૩ અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવી છે અને આરે-BKC-વરલી અને કોલાબા સુધીનો એનો રૂટ છે. હાલમાં એ આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી દોડાવવામાં આવી રહી છે. જોકે બહુ ઓછા પ્રવાસીઓ મળતા હોવાને કારણે માત્ર ૩ ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે.

02 April, 2025 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન

રાજ્યસભામાં જયા બચ્ચનની માગણી શોલે અને દીવારના માનમાં સ્ટૅમ્પ બહાર પાડવામાં આવે

૧૯૭૧માં ફિલ્મજગત સાથે સંકળાયેલા દાદાસાહેબ ફાળકે પર પહેલી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી

31 March, 2025 07:09 IST | Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર-સતેજ શિંદે

મુંબઈમાં તાપમાનનો પારો 35.1 ડિગ્રીએ, હવાની ગુણવત્તા સારી નોંધાઈ

આજે રવિવારે મુંબઈમાં તાપમાનમાં થોડો વધારો નોંધાયો હતો. જેમાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  (તમામ તસવીરો-સતેજ શિંદે)

16 March, 2025 11:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જેમ જેમ `સુપરબૉય્સ ઑફ માલેગાંવ` પ્રેક્ષકોનું મન જીતી રહી છે, અનુજ સિંહ દુહાનનું અકરમ પાત્ર લોકો ને ગમી રહ્યું છે.

Photos: બૉલિવુડના આઇકૉનિક વિલનની યાદીમાં અનુજ સિંહ દુહાનનું નામ પણ જોડાયું

બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા  છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.

04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં ભાજપના કાર્યકરોએ શરૂ કરી જોરદાર ઉજવણી (તસવીરો/અતુલ કાંબલે)

દિલ્હી ચૂંટણીમાં જીતની ઉજવણી મુંબઈમાં પણ, ભાજપના કાર્યકરોનું જોરદાર સેલિબ્રેશન

મુંબઈમાં ભાજપના કાર્યકરો પાર્ટીના કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે, મુંબઈમાં ભાજપના કાર્યકરો 26 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, તે પહેલા ઉજવણી કરતાં જોવા મળી રહ્યા છે. બપોરે ચાર વાગ્યાના આંકડા મુજબ ભાજપ પાસે બહુમત સાથે ઘણી બેઠકો પર લીડ પણ જોવા મળી રહી છે. (તસવીરો/અતુલ કાંબલે)

08 February, 2025 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિરાંતે ટ્રામમાં બેઠા છે મોરયા!

બાપ્પા આલે આણિ ટ્રામ પણ આલી! 1930નાં મુંબઈકર બનીને ટ્રામમાં બેઠા મોરયા

ગણેશ ચતુર્થીનો સરસ માહોલ જામી રહ્યો છે ત્યારે મુંબઈમાં સર્વત્ર બાપ્પાની ભક્તિમાં લોકો લીન થઈ રહ્યા છે. મોંઘવારી હોય કે મનીની માથાકૂટ આ બધુ જ વિસરી જઈ લોકો બાપ્પા સાથે મજા કરી રહ્યા છે. મુંબઈના ઘાટકોપરમાં રહેતા રાહુલ ગોકલ વરિયાએ આ વર્ષે પોતાન ઘરમાં બાપ્પા માટે મુંબઈની જૂની ટ્રામની પ્રતિકૃતિ તૈયાર કરી છે. મુંબઈમાં 9 મે, 1874ના રોજ બોમ્બે ટ્રામવે કંપની લિમિટેડ દ્વારા પ્રથમ વાર ટ્રામ સર્વિસ શરૂ કરવામાં આવી હતી એ આખું દૃશ્ય તેમણે પોતાના ઘરમાં ઊભું કર્યું છે. તો આવો મળીએ રાહુલભાઈને, તેમની આ ટ્રામને અને ક્યૂટ બાપ્પાને!

08 September, 2024 12:45 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

ભુટાનના પીએમ પછી મોરેશિયસના પીએમ નવીન રામગુલામે પીએમ નરેન્દ્ર મોદીને ભાઈ કહ્યા

ભુટાનના પીએમ પછી મોરેશિયસના પીએમ નવીન રામગુલામે પીએમ નરેન્દ્ર મોદીને ભાઈ કહ્યા

મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામે નરેન્દ્ર મોદીને ભાઈ કહ્યા. અગાઉ ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ પણ તેમને "મોટા ભાઈ" કહ્યા.

12 March, 2025 10:12 IST | Port Louis
વડાપ્રધાન મોદીએ સર સીવુસાગુર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં પુષ્પાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન મોદીએ સર સીવુસાગુર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 માર્ચે સર સીવુસાગુર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં પુષ્પાંજલિ અર્પણ કરી. આ કાર્ય મોરેશિયસના પ્રથમ વડા પ્રધાન સર સીવુસાગુર રામગુલામના વારસાને સન્માનિત કરે છે, જે ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.

11 March, 2025 08:55 IST | Port Louis
ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

વસઈમાં લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઝવેરીને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે વસઈના કૌલ હેરિટેજ સિટીના અગ્રવાલ અને દોસ્તી કોમ્પ્લેક્સમાં સ્થિત મયંક જ્વેલર્સમાંથી ચોરોએ આશરે 40 લાખ રુપિયાનું 50 તોલા સોનું લૂંટી લીધું હતું. દુકાનના માલિક, રતનલાલજી સંઘવી, સ્ટોર બંધ કરીને લોકરમાં દાગીના મેળવવાની તૈયારીમાં હતા ત્યારે મોટરસાયકલ પર બે માણસો આવ્યા. આ ઘટના વિશે વાત કરતા, રતનલાલજીના નાના પુત્ર, અભિલેશ સંઘવીએ કહ્યું, "અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઝડપી ઉકેલ આવવાની આશા રાખીએ છીએ."

11 January, 2025 03:03 IST | Mumbai
કોંગ્રેસ, SPના સાંસદોએ બંધારણના ઉલ્લંઘન માટે

કોંગ્રેસ, SPના સાંસદોએ બંધારણના ઉલ્લંઘન માટે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" બિલની નિંદા

17 ડિસેમ્બરના રોજ, કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" માટે લોકસભામાં બંધારણીય સુધારો બિલ રજૂ કર્યું. જવાબમાં, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આ ખરડાનો વિરોધ કર્યો અને દલીલ કરી કે તે ભારતીય બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે બંધારણના સંઘવાદ અને લોકશાહી માળખાને આવા સુધારાઓ દ્વારા બદલી શકાશે નહીં, કારણ કે તે સંસદની કાયદાકીય સત્તાની બહાર છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ આ બિલનો વિરોધ કર્યો હતો, અને તે અંગે મૂંઝવણ વ્યક્ત કરી હતી કે કેવી રીતે સરકાર તેને બચાવવાનો દાવો કર્યા પછી બંધારણમાં સુધારો કરવા ઝડપથી આગળ વધી. તેમણે તિવારીના દૃષ્ટિકોણને ટેકો આપ્યો અને બંધારણના ઘડવૈયાઓની શાણપણ પર ભાર મૂક્યો, તેના મૂળ સિદ્ધાંતોને નબળી પાડતા કોઈપણ ફેરફારોનો વિરોધ કર્યો.

17 December, 2024 06:11 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK