Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Offbeat

લેખ

પતિએ પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવ્યાં બે બાળકોની જવાબદારી પોતે ઉપાડી લીધી

પતિએ પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવ્યાં બે બાળકોની જવાબદારી પોતે ઉપાડી

બબલુ રાધિકા અને વિકાસને લઈ જઈને સોગંદનામું કરાવ્યું અને પછી પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી. ત્યાર બાદ બન્નેનાં લગ્ન શિવ મંદિરમાં થયાં હતાં. આ લગ્નમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો.

28 March, 2025 04:50 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઇથિયોપિયાના મેકેલ ટાઉનમાં ૭૬ વર્ષનાં વોઝીરો મેડિન નામનાં બહેને એક દીકરાને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે

૭૬ વર્ષની ઇથિયોપિયન મહિલાએ દીકરાને જન્મ આપ્યો, ખરેખર?

ઇથિયોપિયાના મેકેલ ટાઉનમાં ૭૬ વર્ષનાં વોઝીરો મેડિન નામનાં બહેને એક દીકરાને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે. તેમના સમાજમાં બાળકના જન્મને ૪૦ દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવે છે.

28 March, 2025 11:04 IST | Kenya | Gujarati Mid-day Correspondent
૩૨ વર્ષનો રાજાબાબુ નામનો યુવક

પેટના દુખાવાથી કંટાળીને યુવકે યુટ્યુબ જોઈને જાતે જ સર્જરી કરી નાખી

ડૉક્ટરોએ ના પાડી તો ફરી યુટ્યુબ પરથી જ સર્જરી કરતાં પણ શીખી લીધું અને પેટ કાપી નાખ્યું. જોકે એનાથી પીડા ઘટવાને બદલે વધી જતાં પરિવારજનોએ તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો.

28 March, 2025 11:04 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયામાં એક નવપરિણીત દંપતી JCB એટલે કે અર્થમૂવરમાં બેસીને ઠાઠથી એન્ટર થતું જોવા મળે

અર્થમૂવર પર સવાર થઈને દુલ્હન સાસરે પહોંચી

સોશ્યલ મીડિયામાં એક નવપરિણીત દંપતી JCB એટલે કે અર્થમૂવરમાં બેસીને ઠાઠથી એન્ટર થતું જોવા મળે છે.

28 March, 2025 11:03 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સ્પીડમાં આવતો બાઇકર હજી મૅનહોલ જોઈ શકે એ પહેલાં તો તેની બાઇક અંદર પડી જાય છે.

રસ્તાની વચ્ચોવચ ગટરનું ઢાંકણું નહોતું, બાઇક ફુલ સ્પીડમાં એની અંદર પડી

એક ભરચક રોડ પર ગટરનો મૅનહોલ ખુલ્લો પડ્યો છે. એનું ઢાંકણું દૂર-દૂર સુધી ક્યાંય દેખાતું નથી.

27 March, 2025 09:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વરમાળા લઈને આવતું ડ્રોન વરરાજા પર જ તૂટી પડ્યું

જ્યારે વરમાળા લઈને આવતું ડ્રોન વરરાજા પર જ તૂટી પડ્યું

વરરાજા બઘવાયેલા ચહેરે પહેલાં ડ્રોન-ઑપરેટરની સામે જુએ છે અને પછી ખભાની પાછળથી સરકી પડેલા ડ્રોનને ઊંચકીને તેને પાછું આપી દે છે.

27 March, 2025 09:29 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

એક દિવસમાં બે લગ્ન કર્યાંઃ સવારે કોર્ટ-મૅરેજ અને રાતે ધામધૂમથી અરેન્જ્ડ મૅરેજ

ધૂંધવાયેલી પ્રેમિકા કોર્ટ-મૅરેજનાં કાગળિયાં લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી આવી. એ પછી આરોપી યુવક અને તેના પરિવારજનો ક્યાંક ફરાર થઈ ગયા છે.

27 March, 2025 06:54 IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
હર્ષ અને મૃદુના લગ્નનો ફોટો (સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાયરલ પ્રેમ કથા: પ્રેમ સામે સમાજના અવરોધને હરાવી 64 વર્ષ પછી ફરી લીધા લગ્ન ફેરા

Gujarati Couple who Ran Away 64 Years Ago ties knot: ગુજરાતના હર્ષ અને મૃદુ નામના દંપતીએ 64 વર્ષ પછી ફરી લગ્ન કર્યા, પરંતુ આ વખતે તે એકલા નહોતા. તેમનો પરિવાર, બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો સાથ મળ્યો. આ દિલ જીતી લેનાર અને પ્રેરણાદાયી વાર્તા વિશે જાણો.

27 March, 2025 06:44 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ફોટા

‘ડીપેસ્ટ અન્ડરવૉટર ફોટોશૂટ’નો નવો વર્લ્ડ રેકૉર્ડ

સમુદ્રમાં સૌથી વધુ ઊંડે જઈને થયું આ ફોટોશૂટ

અમેરિકાના ફ્લૉરિડામાં કૅનેડિયન ફોટોગ્રાફર સ્ટીવ હૅનિંગ, મૉડલ સિયારા ઍન્ટોસ્કી તથા અમેરિકન ટેક્નિકલ ડાઇવર અને સેફ્ટી એક્સપર્ટ વેન ફ્રાઇમેન અને ટીમે સમુદ્રમાં ૪૯.૮૦ મીટર (૧૬૩.૩૮ ફુટ)ની ઊંડાઈ પર ફોટોશૂટ કરીને ‘ડીપેસ્ટ અન્ડરવૉટર ફોટોશૂટ’નો નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં સ્ટીવે ૧૩૧ ફુટની ઊંડાઈ પર ફોટોશૂટ કરી રેકૉર્ડ બનાવ્યો હતો. 

06 February, 2025 06:07 IST | Florida | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દેશ-દુનિયામાં ઘટેલી આ વિચિત્ર ઘટનાઓ છે ગજબની!

અહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.

22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દુનિયામાં ગઈકાલે ઘટેલી આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ તમે જાણો છો?

દેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.

17 January, 2025 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે લોગો

અજબગજબઃ દુનિયામાં થયેલી આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓ તમે જાણો છો?

દેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.

04 January, 2025 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ દાનવીરો પણ છે લિસ્ટમાં!

મળો ભારતના ટોચના ૧૦ દાનવીરોને

ભારતમાં ટોચના ૧૦ દાનવીરોએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં કુલ ૪૬૨૫ કરોડ રૂપિયાનું દાન કરીને એડલગિવ-હુરુન ઇન્ડિયા ફિલૅન્થ્રોપી લિસ્ટ ૨૦૨૪માં સ્થાન મેળવ્યું છે. અપાયેલા કુલ દાનમાં આ હિસ્સો ૫૩ ટકા જેટલો થાય છે. ટેક્નૉલૉજી કંપની HCL ટેક્નૉલૉજીઝ લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન શિવ નાડરે છેલ્લાં પાંચ વર્ષમાં ત્રીજી વાર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેમણે દરરોજ ૫.૯ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. કૃષ્ણા ચિવુકલા અને સુસ્મિતા તથા સુબ્રતો બાગચીએ ટૉપ-10માં પહેલી વાર સ્થાન મેળવ્યું છે અને તેમનો નંબર અનુક્રમે સાતમો અને નવમો રહ્યો છે.

08 November, 2024 09:30 IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાંચો વિગતે

અજબ ગજબ: વાંચો દેશ-દુનિયાના ચિત્ર-વિચિત્ર સમાચાર એક ક્લિકમાં

દેશ-દુનિયાના ચિત્ર-વિચિત્ર સમાચાર વાંચો અહીં...

11 September, 2024 11:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
(તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)

Photos: મળનું સૌથી મોટું કલેક્શન બતાવતું પૂઝિયમ ખૂલ્યું અમેરિકામાં

અમેરિકાના ઍરિઝોનામાં અનોખું મ્યુઝિયમ ખૂલ્યું છે, જેમાં અશ્મિભૂત મળના સૌથી મોટા કલેક્શનને રજૂ કરવામાં આવશે. જ્યૉર્જ ફ્રેન્ડ્સેન નામના માણસ પાસે વિશ્વનું સૌથી મોટું ડાઇનોસૉરના મળ અને અન્ય પ્રાચીન કચરાનું કલેક્શન છે. (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)

05 June, 2024 02:54 IST | Washington | Gujarati Mid-day Correspondent
વિશ્વના સૌથી વૃદ્ધ ગોરીલા, કમાલ કૅપ અને અન્ય તસવીરોનો કૉલાજ

મુંબઈ અને અજબ ગજબ સમાચાર તસવીરો સાથે વાંચો અહીં, એક ક્લિકમાં

મુંબઈનું હવામાન કોલાબા૩૨.૨ ડિગ્રી ૨૪.૮ ડિગ્રી સાંતાક્રુઝ૩૩.૧ ડિગ્રી ૨૪.૪ ડિગ્રી આજની આગાહી : સિટી અને સબર્બ્સમાં સવારના મુખ્યત્વે આકાશ સાફ રહેશે તો બપોર બાદ વાદળો છવાયેલાં રહેશે. વાતાવરણમાં ગરમીની સાથે ભેજનું થોડું પ્રમાણ રહેવાની શક્યતા છે. મહત્તમ ૩૩ ડિગ્રી અને લઘુતમ ૨૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા અને અન્ય સમાચાર માટે જુઓ વધુ તસવીરો...

13 April, 2024 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જાણો શું છે વસાલ રાજ્યો અને આધુનિક યુદ્ધનીતિઓ

જાણો શું છે વસાલ રાજ્યો અને આધુનિક યુદ્ધનીતિઓ

છેલ્લા બે દાયકામાં આધુનિક યુદ્ધની પ્રકૃતિ વિકસિત થઈ છે. એ દિવસો ગયા જ્યારે કોઈ દેશ પોતાની સીમાઓ વિસ્તારવા અને દુશ્મન દેશને તેમના પ્રદેશોમાં સામેલ કરવા ઈચ્છતો હતો. વસાલ સ્ટેટ્સ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. પરંતુ તેઓ શું છે? વધુ જાણવા માટે સંપૂર્ણ રીલ જુઓ.

02 April, 2024 12:32 IST | Mumbai
દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

ક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે

14 February, 2024 12:22 IST | Mumbai
હંબનથોટા બંદર: શ્રીલંકાની વિવાદાસ્પદ જમીનનું સત્ય

હંબનથોટા બંદર: શ્રીલંકાની વિવાદાસ્પદ જમીનનું સત્ય

વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પાવરહાઉસ ચીન પર વારંવાર ઓછા વિકસિત દેશોને દેવાની જાળમાં ફસાવવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા, તેના વ્યૂહાત્મક સહયોગીઓમાંનું એક, હવે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયું છે. તેનું મુખ્ય ઉદાહરણ પ્રખ્યાત હમ્બનટોટા બંદર છે, જેનો હેતુ શરૂઆતમાં દરિયાઈ પરિવહનને વધારવાનો હતો પરંતુ હવે તે શ્રીલંકા માટે તણાવનું કારણ બની ગયું છે. ભારે નુકસાન વચ્ચે, શ્રીલંકાએ આ બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું છે. ચીન ધીરે ધીરે તેના યુદ્ધ જહાજો પણ આ બંદરપૅર ખસેડવા લાગ્યું છે જે ભારતની સુરક્ષા માટે ખૂબઅજ ઘાતક સાબિત થઈ શકે છે. 

14 February, 2024 11:47 IST | Mumbai
યુએસ કોર્ટરૂમમાં જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ માણસે માર્યો જજ ઉપર કૂદકો

યુએસ કોર્ટરૂમમાં જેલની સજા સંભળાવવામાં આવ્યા બાદ માણસે માર્યો જજ ઉપર કૂદકો

દેઓબ્રા રેડડેન ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મેરી કે હોલ્થસ સમક્ષ ગંભીર શારીરિક નુકસાન સાથે હિંસાના પ્રયાસના આરોપમાં સજા કરવા માટે હાજર થયા. રેડડેન સમગ્ર સુનાવણી દરમિયાન ગુસ્સે થઈ ગયો અને હોલ્થસ પર હુમલો કરીને બેન્ચ પર કૂદી ગયો. આ ઘટના બાદ ન્યાયાધીશ મેરી કે હોલ્થસને માથામાં નાની ઈજાઓ થઈ હતી પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું. એક માર્શલ પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

05 January, 2024 09:13 IST | United States Of America

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK