૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં એનો કિસ્સો ચર્ચામાં છે
29 March, 2025 12:36 IST | Lucknow | Gujarati Mid-day Correspondentગોબરના લીંપણને કારણે અંદરની હીટિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. ડૉ. રામ હરિ કદમે ૧૫ લાખ રૂપિયાની કીમતી મહિન્દ્ર XUV 300 કારને ગોબર-કોટ કરી છે.
29 March, 2025 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondentલેડી કન્ડક્ટર સીટોના હૅન્ડલ પર પગ મૂકી બૅલૅન્સ જાળવીને બસના ખૂણે-ખૂણે જઈને ટિકિટ આપતી હોવાનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ સરાહના પામ્યો છે
29 March, 2025 12:27 IST | Jaipur | Gujarati Mid-day Correspondentધાતુ કાપવાના મશીનને કારણે આગની ચિનગારીઓ નીકળતી હતી એટલે સાથે-સાથે પાણી પણ રેડવામાં આવતું હતું જેથી ચામડી દાઝી જાય નહીં
29 March, 2025 12:23 IST | Kerala | Gujarati Mid-day Correspondent૪૬ વર્ષની દીકરી અને ૩૬ વર્ષનો દીકરો છે જે પોતાના સંસારમાં વ્યસ્ત છે. આ સંતાનો મોટાં થઈ ગયાં એ પછી ઍલેક્ઝાન્ડ્રાએ બીજાં લગ્ન કર્યાં
29 March, 2025 12:14 IST | Berlin | Gujarati Mid-day Correspondentકેટલીક ઍરલાઇન્સના એક્સ્ટ્રા બૅગેજની ફી ખૂબ જ વધુપડતી હોય છે અને એ ઘણી વાર ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ કરતી હોય છે.
29 March, 2025 12:11 IST | London | Gujarati Mid-day Correspondentબન્ને યુવતીઓ લગ્ન કરીને તેની સાથે રહેવા તૈયાર થઈ જતાં આદિવાસી પરંપરા મુજબ એક જ માંડવે દુલ્હાનાં બે દુલ્હન સાથે લગ્ન થઈ ગયાં હતાં.
29 March, 2025 12:09 IST | Hyderabad | Gujarati Mid-day CorrespondentGhibli Art Trend: AI દ્વારા સર્જાયેલ ઇમેજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને, સ્ટુડિયો ગીબલી (Studio Ghibli) ઇમેજ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. AIની મદદથી બનેલી આ કલાત્મક તસવીરોમાં હાયાઓ મિયાઝાકીની પ્રખ્યાત ફિલ્મોની ઝલક જોવા મળે છે.
29 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅમેરિકાના ફ્લૉરિડામાં કૅનેડિયન ફોટોગ્રાફર સ્ટીવ હૅનિંગ, મૉડલ સિયારા ઍન્ટોસ્કી તથા અમેરિકન ટેક્નિકલ ડાઇવર અને સેફ્ટી એક્સપર્ટ વેન ફ્રાઇમેન અને ટીમે સમુદ્રમાં ૪૯.૮૦ મીટર (૧૬૩.૩૮ ફુટ)ની ઊંડાઈ પર ફોટોશૂટ કરીને ‘ડીપેસ્ટ અન્ડરવૉટર ફોટોશૂટ’નો નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં સ્ટીવે ૧૩૧ ફુટની ઊંડાઈ પર ફોટોશૂટ કરી રેકૉર્ડ બનાવ્યો હતો.
06 February, 2025 06:07 IST | Florida | Gujarati Mid-day Correspondentઅહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.
22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.
17 January, 2025 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentદેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.
04 January, 2025 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentભારતમાં ટોચના ૧૦ દાનવીરોએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં કુલ ૪૬૨૫ કરોડ રૂપિયાનું દાન કરીને એડલગિવ-હુરુન ઇન્ડિયા ફિલૅન્થ્રોપી લિસ્ટ ૨૦૨૪માં સ્થાન મેળવ્યું છે. અપાયેલા કુલ દાનમાં આ હિસ્સો ૫૩ ટકા જેટલો થાય છે. ટેક્નૉલૉજી કંપની HCL ટેક્નૉલૉજીઝ લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન શિવ નાડરે છેલ્લાં પાંચ વર્ષમાં ત્રીજી વાર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેમણે દરરોજ ૫.૯ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. કૃષ્ણા ચિવુકલા અને સુસ્મિતા તથા સુબ્રતો બાગચીએ ટૉપ-10માં પહેલી વાર સ્થાન મેળવ્યું છે અને તેમનો નંબર અનુક્રમે સાતમો અને નવમો રહ્યો છે.
08 November, 2024 09:30 IST | Delhi | Gujarati Mid-day Correspondentદેશ-દુનિયાના ચિત્ર-વિચિત્ર સમાચાર વાંચો અહીં...
11 September, 2024 11:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅમેરિકાના ઍરિઝોનામાં અનોખું મ્યુઝિયમ ખૂલ્યું છે, જેમાં અશ્મિભૂત મળના સૌથી મોટા કલેક્શનને રજૂ કરવામાં આવશે. જ્યૉર્જ ફ્રેન્ડ્સેન નામના માણસ પાસે વિશ્વનું સૌથી મોટું ડાઇનોસૉરના મળ અને અન્ય પ્રાચીન કચરાનું કલેક્શન છે. (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)
05 June, 2024 02:54 IST | Washington | Gujarati Mid-day Correspondentમુંબઈનું હવામાન કોલાબા૩૨.૨ ડિગ્રી ૨૪.૮ ડિગ્રી સાંતાક્રુઝ૩૩.૧ ડિગ્રી ૨૪.૪ ડિગ્રી આજની આગાહી : સિટી અને સબર્બ્સમાં સવારના મુખ્યત્વે આકાશ સાફ રહેશે તો બપોર બાદ વાદળો છવાયેલાં રહેશે. વાતાવરણમાં ગરમીની સાથે ભેજનું થોડું પ્રમાણ રહેવાની શક્યતા છે. મહત્તમ ૩૩ ડિગ્રી અને લઘુતમ ૨૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા અને અન્ય સમાચાર માટે જુઓ વધુ તસવીરો...
13 April, 2024 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentછેલ્લા બે દાયકામાં આધુનિક યુદ્ધની પ્રકૃતિ વિકસિત થઈ છે. એ દિવસો ગયા જ્યારે કોઈ દેશ પોતાની સીમાઓ વિસ્તારવા અને દુશ્મન દેશને તેમના પ્રદેશોમાં સામેલ કરવા ઈચ્છતો હતો. વસાલ સ્ટેટ્સ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. પરંતુ તેઓ શું છે? વધુ જાણવા માટે સંપૂર્ણ રીલ જુઓ.
02 April, 2024 12:32 IST | Mumbaiક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે
14 February, 2024 12:22 IST | Mumbaiવિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પાવરહાઉસ ચીન પર વારંવાર ઓછા વિકસિત દેશોને દેવાની જાળમાં ફસાવવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા, તેના વ્યૂહાત્મક સહયોગીઓમાંનું એક, હવે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયું છે. તેનું મુખ્ય ઉદાહરણ પ્રખ્યાત હમ્બનટોટા બંદર છે, જેનો હેતુ શરૂઆતમાં દરિયાઈ પરિવહનને વધારવાનો હતો પરંતુ હવે તે શ્રીલંકા માટે તણાવનું કારણ બની ગયું છે. ભારે નુકસાન વચ્ચે, શ્રીલંકાએ આ બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું છે. ચીન ધીરે ધીરે તેના યુદ્ધ જહાજો પણ આ બંદરપૅર ખસેડવા લાગ્યું છે જે ભારતની સુરક્ષા માટે ખૂબઅજ ઘાતક સાબિત થઈ શકે છે.
14 February, 2024 11:47 IST | Mumbaiદેઓબ્રા રેડડેન ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મેરી કે હોલ્થસ સમક્ષ ગંભીર શારીરિક નુકસાન સાથે હિંસાના પ્રયાસના આરોપમાં સજા કરવા માટે હાજર થયા. રેડડેન સમગ્ર સુનાવણી દરમિયાન ગુસ્સે થઈ ગયો અને હોલ્થસ પર હુમલો કરીને બેન્ચ પર કૂદી ગયો. આ ઘટના બાદ ન્યાયાધીશ મેરી કે હોલ્થસને માથામાં નાની ઈજાઓ થઈ હતી પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું. એક માર્શલ પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
05 January, 2024 09:13 IST | United States Of AmericaADVERTISEMENT