ચીની ડૉક્ટરોનું કહેવું છે કે તેમણે આવો વિચિત્ર કેસ પહેલાં કદી જોયો નહોતો એટલે આ કેસ રૅર અને વિચિત્ર કેસની મેડિકલ જર્નલમાં ઉમેરવા માટે મોકલી આપવામાં આવ્યો છે.
28 March, 2025 06:16 IST | Beijing | Gujarati Mid-day Correspondentદુનિયાનો સૌથી મોટો ડિજિટલ કૅમેરા થયો લૉન્ચ: બ્રહ્માંડનો અભૂતપૂર્વ ટાઇમ-લૅપ્સ રેકૉર્ડ તૈયાર કરવાનો છે ઉદ્દેશ, આ કૅમેરા બનાવવા માટે અમેરિકાના નૅશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF) અને ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી (DOE) દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે.
28 March, 2025 06:10 IST | Washington | Gujarati Mid-day Correspondentસામાન્ય રીતે ઘરમાં જે સ્પ્લિટ AC બેસાડવામાં આવે છે એનું આઉટડોર યુનિટ હોય એમ બસમાં પણ અંદર ઘર જેવું AC બેસાડવામાં આવ્યું છે. ACનો આ અનોખો જુગાડ સોશ્યલ મીડિયા યુઝર્સને બહુ ગમ્યો છે.
28 March, 2025 06:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકુદરતી અને ઇકો-ફ્રેન્ડ્લી સર્વિંગનો જમાનો આવ્યો છે ત્યારથી કુલ્હડની ડિમાન્ડ વધી ગઈ છે. પહેલાં માત્ર ચા કે મૅગી જ માટીના કુલ્લડમાં વેચાતી હતી, પણ હવે પીત્ઝા પણ મળતા થઈ ગયા છે.
28 March, 2025 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદૂધની મલાઈને વલોવીને એમાંથી માખણ તારવવાનું કામ ખૂબ ધીરજ માગી લે છે. એમાંય જ્યારે સેંકડો ગાયો અને ભેંસ ધરાવતું ડેરી ફાર્મ હોય તો દરરોજ સેંકડો લીટર દૂધની મલાઈ નીકળે.
28 March, 2025 05:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondentબબલુ રાધિકા અને વિકાસને લઈ જઈને સોગંદનામું કરાવ્યું અને પછી પત્નીને તેના પ્રેમીને સોંપી દીધી. ત્યાર બાદ બન્નેનાં લગ્ન શિવ મંદિરમાં થયાં હતાં. આ લગ્નમાં ગામના લોકોએ પણ ભાગ લીધો હતો.
28 March, 2025 04:50 IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondentઇથિયોપિયાના મેકેલ ટાઉનમાં ૭૬ વર્ષનાં વોઝીરો મેડિન નામનાં બહેને એક દીકરાને જન્મ આપ્યો હોવાનું કહેવાય છે. તેમના સમાજમાં બાળકના જન્મને ૪૦ દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવે છે.
28 March, 2025 11:04 IST | Kenya | Gujarati Mid-day Correspondentડૉક્ટરોએ ના પાડી તો ફરી યુટ્યુબ પરથી જ સર્જરી કરતાં પણ શીખી લીધું અને પેટ કાપી નાખ્યું. જોકે એનાથી પીડા ઘટવાને બદલે વધી જતાં પરિવારજનોએ તેને હૉસ્પિટલભેગો કરવો પડ્યો.
28 March, 2025 11:04 IST | Lucknow | Gujarati Mid-day Correspondentઅમેરિકાના ફ્લૉરિડામાં કૅનેડિયન ફોટોગ્રાફર સ્ટીવ હૅનિંગ, મૉડલ સિયારા ઍન્ટોસ્કી તથા અમેરિકન ટેક્નિકલ ડાઇવર અને સેફ્ટી એક્સપર્ટ વેન ફ્રાઇમેન અને ટીમે સમુદ્રમાં ૪૯.૮૦ મીટર (૧૬૩.૩૮ ફુટ)ની ઊંડાઈ પર ફોટોશૂટ કરીને ‘ડીપેસ્ટ અન્ડરવૉટર ફોટોશૂટ’નો નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં સ્ટીવે ૧૩૧ ફુટની ઊંડાઈ પર ફોટોશૂટ કરી રેકૉર્ડ બનાવ્યો હતો.
06 February, 2025 06:07 IST | Florida | Gujarati Mid-day Correspondentઅહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.
22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.
17 January, 2025 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentદેશ અને દુનિયામાં કેવી અજબ-ગજબ ઘટનાઓ બને છે તે જવાણીશું અમે તમને.
04 January, 2025 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentભારતમાં ટોચના ૧૦ દાનવીરોએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં કુલ ૪૬૨૫ કરોડ રૂપિયાનું દાન કરીને એડલગિવ-હુરુન ઇન્ડિયા ફિલૅન્થ્રોપી લિસ્ટ ૨૦૨૪માં સ્થાન મેળવ્યું છે. અપાયેલા કુલ દાનમાં આ હિસ્સો ૫૩ ટકા જેટલો થાય છે. ટેક્નૉલૉજી કંપની HCL ટેક્નૉલૉજીઝ લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન શિવ નાડરે છેલ્લાં પાંચ વર્ષમાં ત્રીજી વાર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને તેમણે દરરોજ ૫.૯ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. કૃષ્ણા ચિવુકલા અને સુસ્મિતા તથા સુબ્રતો બાગચીએ ટૉપ-10માં પહેલી વાર સ્થાન મેળવ્યું છે અને તેમનો નંબર અનુક્રમે સાતમો અને નવમો રહ્યો છે.
08 November, 2024 09:30 IST | Delhi | Gujarati Mid-day Correspondentદેશ-દુનિયાના ચિત્ર-વિચિત્ર સમાચાર વાંચો અહીં...
11 September, 2024 11:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅમેરિકાના ઍરિઝોનામાં અનોખું મ્યુઝિયમ ખૂલ્યું છે, જેમાં અશ્મિભૂત મળના સૌથી મોટા કલેક્શનને રજૂ કરવામાં આવશે. જ્યૉર્જ ફ્રેન્ડ્સેન નામના માણસ પાસે વિશ્વનું સૌથી મોટું ડાઇનોસૉરના મળ અને અન્ય પ્રાચીન કચરાનું કલેક્શન છે. (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)
05 June, 2024 02:54 IST | Washington | Gujarati Mid-day Correspondentમુંબઈનું હવામાન કોલાબા૩૨.૨ ડિગ્રી ૨૪.૮ ડિગ્રી સાંતાક્રુઝ૩૩.૧ ડિગ્રી ૨૪.૪ ડિગ્રી આજની આગાહી : સિટી અને સબર્બ્સમાં સવારના મુખ્યત્વે આકાશ સાફ રહેશે તો બપોર બાદ વાદળો છવાયેલાં રહેશે. વાતાવરણમાં ગરમીની સાથે ભેજનું થોડું પ્રમાણ રહેવાની શક્યતા છે. મહત્તમ ૩૩ ડિગ્રી અને લઘુતમ ૨૫ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા અને અન્ય સમાચાર માટે જુઓ વધુ તસવીરો...
13 April, 2024 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentછેલ્લા બે દાયકામાં આધુનિક યુદ્ધની પ્રકૃતિ વિકસિત થઈ છે. એ દિવસો ગયા જ્યારે કોઈ દેશ પોતાની સીમાઓ વિસ્તારવા અને દુશ્મન દેશને તેમના પ્રદેશોમાં સામેલ કરવા ઈચ્છતો હતો. વસાલ સ્ટેટ્સ હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. પરંતુ તેઓ શું છે? વધુ જાણવા માટે સંપૂર્ણ રીલ જુઓ.
02 April, 2024 12:32 IST | Mumbaiક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે
14 February, 2024 12:22 IST | Mumbaiવિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ પાવરહાઉસ ચીન પર વારંવાર ઓછા વિકસિત દેશોને દેવાની જાળમાં ફસાવવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા, તેના વ્યૂહાત્મક સહયોગીઓમાંનું એક, હવે આવી પરિસ્થિતિમાં ફસાઈ ગયું છે. તેનું મુખ્ય ઉદાહરણ પ્રખ્યાત હમ્બનટોટા બંદર છે, જેનો હેતુ શરૂઆતમાં દરિયાઈ પરિવહનને વધારવાનો હતો પરંતુ હવે તે શ્રીલંકા માટે તણાવનું કારણ બની ગયું છે. ભારે નુકસાન વચ્ચે, શ્રીલંકાએ આ બંદર ચીનને 99 વર્ષ માટે લીઝ પર આપ્યું છે. ચીન ધીરે ધીરે તેના યુદ્ધ જહાજો પણ આ બંદરપૅર ખસેડવા લાગ્યું છે જે ભારતની સુરક્ષા માટે ખૂબઅજ ઘાતક સાબિત થઈ શકે છે.
14 February, 2024 11:47 IST | Mumbaiદેઓબ્રા રેડડેન ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ મેરી કે હોલ્થસ સમક્ષ ગંભીર શારીરિક નુકસાન સાથે હિંસાના પ્રયાસના આરોપમાં સજા કરવા માટે હાજર થયા. રેડડેન સમગ્ર સુનાવણી દરમિયાન ગુસ્સે થઈ ગયો અને હોલ્થસ પર હુમલો કરીને બેન્ચ પર કૂદી ગયો. આ ઘટના બાદ ન્યાયાધીશ મેરી કે હોલ્થસને માથામાં નાની ઈજાઓ થઈ હતી પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું. એક માર્શલ પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
05 January, 2024 09:13 IST | United States Of AmericaADVERTISEMENT