Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Obesity

લેખ

રાધિકા ગુપ્તા

ઓબેસિટી ઘટાડવી હોય તો રેસ્ટોરાંમાં હાફ પ્લેટ મળવી જોઈએ

ભારતમાં વધી રહેલી મેદસ્વિતા સામે લડત આપવા માટે એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડ્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાધિકા ગુપ્તાએ ભારતીય રેસ્ટોરાંને એક સૂચન કર્યું છે

08 April, 2025 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પેટ ભરાઈ ગયું છે એની મગજને આઠ મિનિટ પછી ખબર પડે છે?

જવાબ છે ના, ઓવરઈટિંગ અને ફટાફટ ખાઈ લેવાની આદત સાથે તમે શું ખાઓ છો એના પર નિર્ભર છે કે પેટ ફ‍ુલ થયાનો સંદેશ બ્રેઇન સુધી કેટલા સમયમાં પહોંચે છે

28 March, 2025 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બ્રિટન અને યુરોપની પૉપ્યુલર દવા માઉન્જરોને ભારતમાં અપ્રૂવલ મળી ગયું

ઝટપટ વજન ઉતારવામાં મદદ કરતી આ દવા શું કામ કરે છે અને શું આડઅસર કરે છે એ પણ જાણી લેવું જરૂરી છે. કોણે અને કેટલી માત્રામાં એ લેવી જોઈએ એની ગાઇડલાઇન તેમ જ એનો ખર્ચ શું થઈ શકે એ બધેબધું જાણી લો

21 March, 2025 11:42 IST | Delhi | Gujarati Mid-day Correspondent
ડૉ. અમોલ ચૌધરી વાશી

મોટાપણું અને મેટાબૉલિક રોગોને ટકરાવવામાં બૅરિયાટ્રિક સર્જરીની પરિવર્તક શક્તિ

મોટાપો હવે વૈશ્વિક આરોગ્ય સંકટ બની ચૂક્યો છે, જે સામાન્ય રીતે ટાઇપ-2 ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હૃદયરોગ જેવા ગંભીર મેટાબૉલિક રોગ તરફ દોરી જાય છે

22 February, 2025 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઓબેસિટી અને અસ્થમા વચ્ચેનો સંબંધ સમજીએ

અસ્થમા અને ઓબેસિટી બન્ને જિનેટિક કારણોથી થતા રોગો છે

03 December, 2024 07:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીનમાં ઠેર-ઠેર વેઇટ-લૉસ કૅમ્પ શરૂ કરવામાં આવ્યા છે

ચીને શરૂ કર્યા છે વેઇટ-લૉસ કૅમ્પ, ભારતે પણ એમાંથી શીખવા જેવું

ચીનની અડધોઅડધ વસ્તી ઓબીસ થઈ ગઈ હોવાથી ચીનમાં ઠેર-ઠેર વેઇટ-લૉસ કૅમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

05 November, 2024 01:03 IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઓબેસિટીને કારણે અસ્થમા વકરે છે એટલે જરૂરી છે કે તમે વજન ઘટાડો

આપણે અત્યારે જે યુગમાં છીએ એમાં ઓબેસિટી એક એવી સમસ્યા છે જે બધા જ રોગોનો કારક બની રહી છે અને જો કારક ન હોય તો એને કારણે રોગ વકરી રહ્યો છે. શ્વાસના રોગોમાં પણ ઓબેસિટી એટલી જ નડતરરૂપ છે. ઓબેસિટી અને અસ્થમાને સીધો સંબંધ છે

02 October, 2024 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓબેસિટી

મેદસ્વિતા મારે એ પહેલાં ચેતી જાઓ

મેદસ્વિતા મારે એ પહેલાં ચેતી જાઓ

11 October, 2019 03:43 IST | મુંબઈ | દર્શિની વશી
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK