રાકેશ રોશન અને આદિત્ય ચોપડા મળીને આ મેગા બજેટ ફિલ્મનું નિર્માણ કરશે
02 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentNora Fatehi in Bukhar: નોરા ફતેહીએ `બુખાર` ગીત પર અરૂબ ખાન સાથે ડાન્સ કર્યો. તેના ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ અને જબરજસ્ત એનર્જીએ માત્ર થોડા જ દિવસોમાં મ્યુઝિક વીડિયોને લાખો વ્યૂઝ મળતા ગીતને ટ્રેન્ડિંગ સેન્સેશન બનાવી દીધું.
16 February, 2025 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઑસ્કર નૉમિનેશનના વોટિંગની ડેડલાઇન પણ હવે ૧૨ જાન્યુઆરીને બદલે ૧૪ જાન્યુઆરી કરી દેવામાં આવી છે.
10 January, 2025 07:02 IST | California | Gujarati Mid-day Correspondentતે પોતાની ટીમના મેમ્બર અનુપ સુર્વેનાં લગ્નમાં હાજરી આપવા દાદરથી રત્નાગિરી ગઈ હતી
28 December, 2024 11:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઝીનત અમાન, ઈશાન ખટ્ટર, ભૂમિ પેડણેકર, નોરા ફતેહી, સાક્ષી તનવર, ડિનો મોરિયા, મિલિન્દ સોમણ, ચંકી પાંડે...
15 August, 2024 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઘણી સેલિબ્રિટીઝ વોટિંગ નથી કરી શકી, કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી
22 May, 2024 10:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondentનોરાએ એક શોમાં કહ્યું હતું, ‘હું નારીવાદ પર વિશ્વાસ નથી કરતી. ફેમિનિઝમને કારણે સમાજ પર ખરાબ અસર પડી રહી છે.
29 April, 2024 06:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુજરાતીઓની જેમ પૈસાને લઈને ખૂબ જ ચોક્કસ છે એવી અક્ષયકુમારની કમેન્ટ વિશે નોરા ફતેહીએ કહ્યું...
09 April, 2024 05:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજાનકી બોડીવાલાને શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન
11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondentબૉલિવૂડમાં આજના સમયમાં તમન્ના ભાટિયા, જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી ટોચની અભિનેત્રીઓમાંની એક છે. બૉલિવૂડની આ હસીનાઓની તેમના બાળપણની એકદમ રૅર તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ અભિનેત્રીઓના બાળપણની તસવીરોએ તેમના ફૅન્સને ઉત્સાહિત કરી દીધા છે. તો ચાલો જોઈએ આ સેલિબ્રિટીઝના બાળપણની તસવીરો અને તમે કોઈને ઓળખી શકો છો કે નહીં. (તસવીરો: મિડ-ડે)
15 September, 2024 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબૉલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી અને ડાન્સિંગ દિવા નોરા ફતેહી (Nora Fatehi)નો આજે જન્મદિવસ છે. છ ફેબ્રુઆરીના રોજ ડાન્સિંગ દિવા પોતાનો જન્મદિવસ ઉજવે છે. અત્યારે તે કરોડો ચાહકોના દિલો પર રાજ કરે છે. જોકે, લોકોના દિલમાં આ જગ્યા બનાવવા માટે નોરા ફતેહીએ બહુ મહેનત અને સાથે જ સંઘર્ષ પણ કર્યો છે. આજે તેના જન્મદિવસે જાણીએ જીવનની કેટલીક જાણી-અજાણી વાતો… (તસવીર સૌજન્ય : નોરા ફતેહીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
06 February, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનોરા ફતેહીએ આગામી ફિલ્મ ‘ક્રૅક : જીતેગા તો જિયેગા’ માટે ડાન્સ નંબરનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મમાં તે અગત્યના રોલમાં દેખાવાની છે. તેમ જ સિંગર કિંજલ દવે હાલમાં અમેરિકામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. જાણો આ સાથે બૉલિવુડ જગતના અન્ય સમાચાર
22 September, 2023 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent‘બિકિની ખોવાઈ ગઈ’ની પોસ્ટ દિશા પાટણીએ ડિલીટ કેમ કરી?, અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે નીકળી ફેમિલી કૉફી ડેટ પર અને નોરા ફતેહી કરશે નવા ડાન્સ શૉને જજ, જુઓ તસવીરો સાથે બૉલિવૂડ સિતારાઓના સમાચાર
11 July, 2023 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી અને ડાન્સિંગ દિવા નોરા ફતેહી (Nora Fatehi)નો આજે જન્મદિવસ છે. બોલિવૂડ, ટેલિવિઝન અને રિયાલિટી શોમાં હંમેશા છવાયેલી રહેતી નોરા ફતેહીનો આજે જન્મદિવસ છે. તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો. (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
06 February, 2023 12:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસુહાના ખાને તેની મમ્મી ગૌરી ખાન અને ફ્રેન્ડ્સ સાથે ન્યુ યરનું સ્વાગત કર્યું હતું. સુહાનાએ ગ્રે ડ્રેસ અને ગૌરીએ બ્લ્યુ શૉર્ટ્સ પહેર્યાં હતાં.
01 January, 2023 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆર્જેન્ટિના અને ફ્રાન્સ FIFA વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022) ટ્રોફી માટે લડ્યા હતા. ફૂટબોલના શોખીનો માટે આ મેચ ખૂબ જ આકર્ષક હતી. ફાઇનલ લાઇવ જોવા માટે કતારના સ્ટેડિયમમાં અનેક ભારતીય સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા હતા. બૉલિવૂડ સેલેબ્સ ઉપરાંત મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ (Mohanlal) અને મામૂટી (Mammootty) પણ હતા.
19 December, 2022 09:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅભિષેક બચ્ચન અભિનીત આગામી ફિલ્મ `બી હેપ્પી`નું સ્ટાર-સ્ટડેડ સ્ક્રીનિંગ 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થાય તે પહેલાં થયું હતું. રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક સિંગલ પિતા અને તેની પુત્રીની ભાવનાત્મક વાર્તા કહે છે જે એક લોકપ્રિય ડાન્સ શોમાં પરફોર્મ કરવાનું સ્વપ્ન જુએ છે. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ હતી, જેમાં નોરા ફતેહી, મલાઈકા અરોરા, ટાઈગર શ્રૉફ અને ધનશ્રી વર્મા જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. રેમોના નજીકના મિત્રો અને સહયોગીઓ, જેમાં ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસનો સમાવેશ થાય છે, તેમણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
13 March, 2025 07:12 IST | Mumbaiતાજેતરમાં મુંબઈમાં એક એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ફિલ્મ, ફૅશન, સંસ્કૃતિ અને રમતગમતની દુનિયાના ટ્રેલબ્લેઝર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમણે પાછલા વર્ષમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ઈવેન્ટમાં કાર્તિક આર્યન, વરુણ ધવન, વિકી કૌશલ, અર્જુન કપૂર, રાજકુમાર રાવ અને ઈમ્તિયાઝ અલી સહિત બૉલિવૂડની સૌથી પ્રિય વ્યક્તિઓ દર્શાવતી સ્ટાર-સ્ટડેડ રેડ કાર્પેટ જોવા મળી હતી, જે તમામને ઈવેન્ટમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ઓળખવામાં આવ્યા હતા. બૉલિવૂડ અભિનેત્રી દિવા શ્રદ્ધા કપૂર, તૃપ્તિ ડિમરી, નોરા ફતેહી, કરિશ્મા તન્ના, પલક તિવારી અને રિયાલિટી શો સ્ટાર શાલિની પાસીની આકર્ષક હાજરી દ્વારા આ પ્રસંગને વધુ ઉત્કૃષ્ટ કરવામાં આવ્યો હતો, જેમણે સાંજે સ્ટેટમેન્ટ-મેકિંગ આઉટફિટ્સ, લાવણ્યનો સ્પર્શ ઉમેરી લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું.
30 November, 2024 05:44 IST | Mumbaiએક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ તેની ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ`ની સફળતા માટે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, `મારો અનુભવ સારો હતો. આ ફિલ્મ દ્વારા મને જે કંઈ પણ સમર્થન મળી રહ્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું. હું મારા કામને કારણે જીવિત છું, મારા મગજમાં માત્ર કામ જ ફરે છે. હું આ સ્થાન મેળવીને ભાગ્યશાળી માનું છું.` તે સિવાય તેણે અપકમિંગ પ્રોજેક્ટ્સની પણ વાત કરી હતી. અભિનેત્રીએ તેના મનપસંદ ફૂડ અને ફિફાની ક્લોસિંગ સેરેમનીમાં પર્ફોમ કરવાના તેના અનુભવ વિશે પણ વાત કરી હતી.
07 April, 2024 07:30 IST | Mumbaiઅભિનેતા કુણાલ ખેમુએ ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ના દિગ્દર્શનમાં પોતાની ખુશી શેર કરી અને કહ્યું કે આ મસ્તી કરવામાં તેને ખૂબ મજા આવી. કુણાલ ખેમુએ કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ ફિલ્મનું નિર્દેશન કરીશ.... મને લખવું ગમતું હતું એટલે જ્યારે મેં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી ત્યારે મેં વિચાર્યું કે હું તેમાં અભિનય જ કરીશ...જેણે સ્ક્રિપ્ટ વાંચી હતી તેઓએ કહ્યું કે મેં ફિલ્મ અલગ રીતે લખી છે અને મારે જાતે જ બનાવવી જોઈએ. આગામી ફિલ્મ `મડગાંવ એક્સપ્રેસ` માટે તેના સાથીદારો કુણાલ ખેમુ અને દિવ્યેન્દુ શર્મા સાથે કામ કરવા પર, અભિનેતા નોરા ફતેહીએ કહ્યું, “મને ખૂબ મજા આવી. સેટ પર અમારી કેમેસ્ટ્રી ખરેખર સારી હતી. `મડગાંવ એક્સપ્રેસ` ૨૨ માર્ચે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
06 March, 2024 12:12 IST | Mumbaiબહુ-અપેક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ ‘Crakk - Jeetegaa Toh Jiyegaa`નું ટ્રેલર આજે રિલીઝ થયું હોવાથી કલાકારોએ ANI સાથે એક વિશિષ્ટ ઇન્ટરવ્યુ યોજ્યો હતો. અભિનેતા વિદ્યુત જામવાલે કહ્યું, “મને ખૂબ સારું લાગે છે કે મને એવા લોકો સાથે કામ કરવા મળ્યું જે મને પ્રેરણા આપે છે."
10 February, 2024 04:35 IST | Mumbaiહિપ-હોપ ઈન્ડિયા શો 21 જુલાઈ, 2023ના રોજ Amazon MiniTV પર તે પ્રીમિયર થઈ રહ્યો છે. આ ડાન્સ રિયાલિટી શો ડાન્સના શોખીનોને માટેનો ઉત્તમ શો છે. આ વખતના શોની જજિંગ પેનલમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને પ્રભાવશાળી ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી છે. શોનું હોસ્ટિંગ હિપ-હોપ કલાકાર વિક્ડ સની કરશે. જે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.
31 July, 2023 06:41 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT