Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Noel Tata

લેખ

તાતા ટ્રસ્ટના ચૅરમૅન નોએલ તાતાએ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી

News in Shorts : નોએલ તાતાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી

તાતા ટ્રસ્ટના ચૅરમૅન નોએલ તાતાએ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી

05 January, 2025 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનોના શપથવિધિ સમારંભમાં પધારેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ મેદાનમાં ઉપસ્થિત જનતાનું નમન કરીને અભિવાદન કર્યું હતું. (તસવીર: રાણે આશિષ)

દેવાભાઉના રાજ્યાભિષેકમાં NDAનું મહાશક્તિપ્રદર્શન

આ શપથવિધિનો કાર્યક્રમ માત્ર પંદર જ મિનિટમાં પૂરો થઈ ગયો હતો. ત્યાર બાદ સ્ટેજ પર હાજર રહેલા NDAના તમામ નેતાઓનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિવાદન કર્યું હતું

06 December, 2024 08:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાયખલાના રુસ્તમબાગમાં પારસી સમુદાયના લોકોએ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખેલી સભામાં નોએલ તાતાની બન્ને પુત્રીઓ લેહ અને માયા હાજર રહી હતી. (તસવીરો: અતુલ કાંબળે)

રતન તાતા સાવકા ભાઈ નોએલ તાતા વિશે શું માનતા હતા એનો થયો ખુલાસો

અત્યારે નોએલ તાતાને તાતા ટ્રસ્ટના ચૅરમૅનપદે નિયુક્ત કરાયા છે, પણ રતન તાતા એવું માનતા હતા કે તેમની પાસે વધારે અનુભવ હોવો જોઈતો હતો

28 October, 2024 11:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 નોએલ તાતા

તાતા ગ્રુપની નાવના નવા ખલાસી નોએલ

આયરિશ નાગરિકત્વ ધરાવતા અને રતન તાતાના સાવકા ભાઈ નોએલ હવે તાતા ગ્રુપની ધુરા સંભાળવાના છે ત્યારે જાણીએ ૬૭ વર્ષના આ સજ્જનની કૉર્પોરેટ સફર વિશે

20 October, 2024 11:05 IST | Mumbai | Aashutosh Desai
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK