Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nilam Panchal

લેખ

નીલમ પંચાલ, મિહિર રાજડા અને બહેનોની મમ્મી સાથેની તસવીરોનો કૉલાજ

નીલમ પંચાલના માતા વસંતીબાનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

આજે સવારે નીલમ પંચાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માઁ એવું લખીને બાજુમાં રડતું ઈમોજી મૂક્યું છે અને સાથે ઓમ શાંતિ એવું લખીને 12/05/1951 થી 11/03/2025ની તારીખ લખી છે જેના પરથી સમજી શકાય છે કે નીલમ પંચાલનાં માતાનું નિધન થઈ ગયું છે.

12 March, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વશ - શૈતાન

અજય દેવગનની શૈતાન જે ફિલ્મ પરથી બની, એ `વશ` શેમારૂ પર આવશે?

બૉલિવૂડ સતત રીમેકને કારણે ચર્ચામાં રહે છે, બલિવૂડને પોતાની રીમેક ગમે છે, અને તે ફિલ્મોમાં પૉપકૉર્નની જેમ જ સામાન્ય છે.

15 April, 2024 05:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘નાસૂર’નું પોસ્ટર

‘Nasoor’ Review : નવા વિષયની સરળ રજૂઆતમાં દમદાર અભિનયે મારી બાજી

‘Nasoor’ Review : નીલમ પંચાલ અને હિતુ કનોડિયા સ્ટારર ફિલ્મમાં એવા વિષયની વાત કરવામાં આવી છે જેના વિશે ભાગ્યે જ વાત થતી હોય છે

24 February, 2024 02:01 IST | Mumbai | Rachana Joshi
નાસૂર પોસ્ટર

Nasoor Trailer: જીવનથી હારી ગયેલા બિઝનેસમેનની આંધળી દોટ ક્યાં સુધી? ટ્રેલર જોઈ..

Nasoor Trailer: એક સફળ બિઝનેસમેનની એવી વાર્તા, જેમાં તેની પાસે પૈસા, પાવર અને સુખી પરિવાર હોવા છતાં તે મોતને વ્હાલું કરવાના પ્રયાસોમાં છે.

12 February, 2024 07:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

(તસવીર: સોશિયલ મીડિયા)

મલ્હાર ઠાકર-પૂજા જોષીનાં વેડિંગ રિસેપ્શનમાં ઉમટ્યાં સેલેબ્સ મજા સાથે લીધી સેલ્ફી

મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 26 નવેમ્બરે લગ્ન કર્યા બાદ એક યુગલ તરીકે પોતાના જીવનની શરૂઆત કરી છે. મલ્હાર અને પૂજાના લગ્નમાં ઢોલિવૂડના અનેક સેલેબસે હાજરી આપી હતી, તેમ જ ગઇકાલે મજાની વેડિંગ (MaJa NI Wedding) નું રિસેપ્શન યોજાયું હતું, જેમાં પણ મલ્હાર અને પૂજાના પરિવાર, ગુજરાતી ફિલ્મ જગતના અનેક કલાકારો સહિત સેલેબસે પણ હાજરી આપી હતી. MaJa NI Wedding બાદ રિસેપ્શનની તસવીરો સામે આપી છે જેમાં અનેક સેલેબ્સ, પરિવાર અને મિત્રો ન્યૂલી વેડ્સ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મલ્હાર અને પૂજાના વેડિંગ રિસેપ્શનની તસવીરો અનેક સેલેબ્સે પોસ્ટ કરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

28 November, 2024 08:15 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
નીલમ પંચાલ

અમદાવાદમાં જમવાની જે મોજ છે તેવી મુંબઈમાં નથીઃ નીલમ પંચાલ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. નેશનલ ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ (Hellaro) અને ‘૨૧મું ટિફિન’ (21mu Tiffin) ફેમ અભિનેત્રી નીલમ પંચાલ (Niilam Paanchal) ભલે ફુડી નથી પણ ફૂડ પ્રત્યે તેમને પ્રેમ બહુ છે. અભિનેત્રી નીલમ પંચાલ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

01 June, 2024 12:00 IST | Mumbai | Rachana Joshi
આર્યા વોરાના લગ્નની તસવીર (ડાબે), નીલમ પંચાલ બેસ્ટ ફ્રેન્ડ આર્યા વોરા સાથે

બરફની વચ્ચે આ ગુજરાતી ક્રિએટરે કર્યા લગ્ન, નીલમ પંચાલે શેર કરી તસવીરો

Aarya Vora Wedding In Spiti Valley : સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં એક કપલ બરફની વચ્ચે હિન્દુ રિતી-રિવાજથી લગ્નની વિધિ કરી રહ્યું હોય તે જોવા મળે છે. આ વીડિયો બીજા કોઈના લગ્નનો નહીં પણ ગુજરાતી યુટ્યુબર, ક્રિએટર આર્યા વોરાના લગ્નનો છે. આર્યા વોરાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશના કાઝામાં આવેલી સ્પીતિ વેલીમાં ૧૩ વર્ષ જૂના તેના પ્રેમ સાથે બરફવર્ષાની વચ્ચે લગ્ન કર્યા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી અને આર્યા વોરાની બેસ્ટ ફ્રેન્ડ નીલમ પંચાલે પણ હાજરી આપી હતી.

28 February, 2024 06:30 IST | Mumbai | Rachana Joshi
નીલમ પંચાલ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

HBD નિલમ પાંચાલ : વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન સાડીમાં મન મોહી લે છે અભિનેત્રી

નેશનલ ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ (Hellaro) અને ‘૨૧મું ટિફિન’ (21mu Tiffin) ફેમ અભિનેત્રી નીલમ પંચાલ (Niilam Paanchal)નો આજે એટલે કે ૨૪ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. સોશ્યલ મીડિયા પર હંમેશા સુપર એક્ટિવ રહેતા અભિનેત્રી તેમના જીવનની રોજ-બરોજની હલચલ પોસ્ટ કરતા જ રહે છે. અભિનેત્રી કિચન ટિપ્સથી લઈને ફેશન ટિપ્સ સુધી બધું જ અપડેટ કરે છે. અભેનત્રી તેમના આઉટફિટની તસવીરો પણ હંમેશા શૅર કરે છે. આજે અભિનેત્રીના જન્મદિવસે જોઈએ તેમના સાડી લૂક્સ… (તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

24 November, 2023 11:30 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

નીલમ પંચાલ અને દેવન ભોજાણી કામ દરમિયાન એકબીજા પાસેથી શું શીખ્યા?

નીલમ પંચાલ અને દેવન ભોજાણી કામ દરમિયાન એકબીજા પાસેથી શું શીખ્યા?

શેમારૂમી ઓટીટી પ્લેટફોર્મ પર Shemaroome દેવેન ભોજાણી (Deven Bhojani) અને નીલમ પંચાલ (Nilam Panchal) અભિનીત વેબ શો યમરાજ કૉલિંગ (Yamraj Calling Season 2) રિલીઝ થવામાં છે ત્યારે બંન્ને લીડ એક્ટર્સે કઇ રીતે આ બીજી સિઝનમાં સંવેદનાઓ વ્યક્ત કરવાની પ્રોસેસ અનુસરી તેની ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વિગતે વાત કરી.

23 November, 2022 04:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK