વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટમાં ભાગ લેવા પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી. બ્રિટિશ વડાપ્રધાન બન્યા પછી ઋષિ સુનક સાથે વડાપ્રધાન મોદીની આ પહેલી મુલાકાત છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટેનમાં થયેલી રાજનૈતિક અસ્થિરતા અને લિઝ ટ્રસના રાજીનામાં બાદ ઑક્ટોબરમાં કન્ઝરવેટિવ પાર્ટીના પ્રમુખ અને યૂકેના વડાપ્રધાન બન્યા છે.
15 November, 2022 03:05 IST | Bali | Shilpa Bhanushali