એક વર્ષની શરૂઆતની સાથે વીતેલા વર્ષનો અંત પણ થાય જ છે ને. જેમ જેમ વર્ષ પસાર થાય છે, અનેક સ્મૃતિઓ અને વાતોને પોતાની સાથે લેતો જાય છે. આમાંથી કેટલીક સારી કેટલીક ખરાબ વાતો પણ હોય છે. અને કંઇક એવા કિસ્સા હોય છે જેના પર વિવાદ પણ થતો હોય છે, જેને કૉન્ટ્રોવર્સી ઑફ ધ યરનું નામ આપવામાં આવે છે. 2022માં પણ એવા અનેક વિવાદ થયા, જેમણે દેશને વાતો વગોવવાનું કામ આપ્યું. પેન ઈન્ડિયા ફિલ્મોની સાથે સાઉથ નૉર્થની કૉમ્પિટીશન હોય કે અંગ પ્રદર્શનને લઈને છેડાયેલી ચર્ચા. 2022માં પણ એવા મુદ્દાઓ વગોવાયા, તો જાણે આ વર્ષે કયા વિવાદોને મળ્યો કૉન્ટ્રોવર્સી ઑફ ધ યર નો ખિતાબ...
24 December, 2022 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent