Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Neha Dhupia

લેખ

ટ્રેલર રિલીઝ  સેલિબ્રેશન

સોહા-કરીનાનો સન્ડે બન્યો ફન-ડે

સોહા અલી ખાનની આગામી ફિલ્મ છે ‘છોરી 2’. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં સોહાએ મિત્રો અને પરિવારજનો સાથે રવિવારે અનોખું સેલિબ્રેશન કર્યું હતું.

08 April, 2025 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેરહેન ટેસ્ફે, જૉયસ ચેપકેમોઈ ટેલી, અનિશ થાપા

મેન્સ કૅટેગરીમાં ઇરિટ્રિયાના અને વિમેન્સ કૅટેગરીમાં કેન્યાની ઍ​થ્લીટે બાજી મારી

બન્નેને મળ્યું ૪૩-૪૩ લાખ રૂપિયાનું ઇનામઃ પહેલી વાર ઇરિટ્રિયાનો ઍથ્લીટ મુંબઈ મૅરથૉન જીત્યોઃ ભારતીયોમાં પુરુષોમાં અનિશ થાપા અને મહિલાઓમાં નિરમા ઠાકોર બન્યાં વિજેતા

20 January, 2025 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેહા ધુપિયા

ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ મળે એ માટે બાવીસ વર્ષથી વલખાં મારી રહી છે નેહા ધુપિયા

નેહા ધુપિયા કહે છે કે તે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બાવીસ વર્ષથી છે પરંતુ સારી ફિલ્મ હજી સુધી નથી મળી

23 July, 2024 12:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટર્સ સાથે સિંઘમ

ટોટલ ટાઈમપાસ : લંડનમાં ક્રિકેટર્સને મળ્યો સિંઘમ

અજય દેવગન સાથે તેમના નેવ્યુ અમાન અને દાનિશ પણ છે

05 July, 2024 09:16 IST | London | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર (ફાઈલ તસવીર)

એક નહીં બે જાણીતી અભિનેત્રીઓના પ્રેમમાં મળ્યો શાહિદ કપૂરને દગો, જાણો નામ

શાહિદ કપૂર આ દગા બાદ વિખેરાઈ ગયો હતો. મુશ્કેલથી તેણે પોતાની સંભાળ્યો અને મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા.

05 May, 2024 05:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નેહા ધૂપિયા , મહેશ ભટ્ટ

સ્માર્ટફોનની દુનિયામાં સેક્સનું મહત્ત્વ નથી રહ્યું

નેહા ધુપિયાની વાતનું ખંડન કરતાં મહેશ ભટ્ટે કહ્યું...

26 April, 2024 05:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હુમા કુરેશી

ટોટલ ટાઇમ પાસ : અમદાવાદમાં ગુલાબીનું શૂટિંગ શરૂ કર્યું હુમાએ અને વધુ સમાચાર

આ ફિલ્મમાં તે રિક્ષા-ડ્રાઇવરના રોલમાં દેખાવાની છે.

16 April, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન

રિલેશનશિપ માટે તૈયાર છે કાર્તિક

‘ચંદુ ચૅમ્પિયન’ની તૈયારી માટે બે વર્ષ લાગ્યાં હોવાથી તેની પાસે સમય નહોતો, પરંતુ હવે તે પાર્ટનર શોધી રહ્યો છે

11 April, 2024 06:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બોલિવૂડ કલાકારો જે સ્વસ્થ અને ફિટ રહેવા માટે વિવિધ પ્રકારની રમતોમાં વ્યસ્ત રહે છે

વર્લ્ડ હેલ્થ ડે 2025: આ બૉલિવૂડ કલાકારો ફિટ રહેવા દરરોજ કરે છે ખાસ એક્ટિવિટી

ફિટનેસ વજન ઉપાડવાની સાથે શિસ્ત, દ્રઢતા અને હલનચલનને અપનાવતી જીવનશૈલી વિશે છે. ઘણા બૉલિવૂડ કલાકારો તેમની મનપસંદ પ્રવૃત્તિઓના માનસિક અને શારીરિક લાભોનો આનંદ માણવાની સાથે સાથે ફિટ રહેવા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ કરતાં રહે છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ પર, ચાલો જાણીએ કેટલાક એવા કલાકારો વિશે જેઓ રમતગમત દ્વારા ફિટ રહે છે.

08 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંગદ બેદી

HBD અંગદ બેદી : લગ્ન પહેલા ૭૫ છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે એક્ટર

બોલિવૂડ એક્ટર અંગદ બેદી (Angad Bedi) આજે ટલે કે ૬ ફેબ્રુઆરીના રોજ ૪૧મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. અભિનેતા બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા (Neha Dhupia) સાથે સુખી લગ્નજીવન માણી રહ્યો છે. પણ લગ્ન પહેલાં તે ૭૫ છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે. આજે અંગદ બેદીના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ વાતો. (તસવીર સૌજન્ય : અભિનેતાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 February, 2024 08:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અલ્લુ અર્જુન અને નેહા ધૂપિયા

ટોટલ ટાઇમપાસ : દુબઈના મૅડમ ટુસૉમાં લાગશે અલ્લુ અર્જુનનું વૅક્સનું સ્ટૅચ્યુ

અલ્લુ અર્જુનની પૉપ્યુલારિટી દેશ-વિદેશમાં ફેલાયેલી છે. હવે દુબઈના મૅડમ ટુસૉમાં તેનું વૅક્સનું સ્ટૅચ્યુ રાખવામાં આવશે. રણવીર સિંહ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો હતો. બન્ને એકમેકને મળીને ખુશ થયા હતા. એનો ફોટો રણવીરે શૅર કર્યો હતો. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

06 October, 2023 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલિબ્રિટીઝ મેટરનિટી ફોટોશૂટ દરમિયાનના ફોટોઝનો કૉલાજ

સેલિબ્રિટીઝના મેટરનિટી ફોટોશૂટ જે લોકો માટે બન્યા આઇકૉનિક

બૉલિવૂડમાં સેલિબ્રિટિઝના મેટરનિટી ફોટોશૂટનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અનેક બૉલિવૂડ અભિનેત્રીઓએ પોતાના ફોટોશૂટ દ્વારા લોકો સામે કેટલાક એવા ઉદાહરણ રજૂ કર્યા. અમુક સેલિબ્રિટીઝ આ દરમિયાન ખૂબ વખણાઈ તો અમુક વખોડાઈ એટલે કે ટ્રોલ પણ થઈ. તો જાણો આ ફોટોશૂટમાં કેવા ફોટોઝ લીધા સેલિબ્રિટીઝે...

17 July, 2023 03:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

15 February, 2021 10:03 IST
શું તમને ખબર છે કે નેહા ધુપિયાને બોલીવુડમાં આવતાં પહેલા બનવું હતું IAS ઑફિસર?

શું તમને ખબર છે કે નેહા ધુપિયાને બોલીવુડમાં આવતાં પહેલા બનવું હતું IAS ઑફિસર?

બોલીવુડની 40 પ્લસ અભિનેત્રી નેહા ધુપિયા આજે પણ પોતાની સુંદરતા અને સ્ટાઇલથી આજે પણ લોકોના મન પર રાજ કરે છે. ત્યારે જાણો તેના વિશેની કેટલીક અજાણી વાતો...

30 August, 2020 08:57 IST
સુઝૈન, નેહા ધૂપિયા, નોરા ફતેહી સહિત બોલીવુડ સ્ટાર્સે સાફ કર્યો મુંબઈનો બીચ

સુઝૈન, નેહા ધૂપિયા, નોરા ફતેહી સહિત બોલીવુડ સ્ટાર્સે સાફ કર્યો મુંબઈનો બીચ

શનિવાર સવારે ઘણા બોલીવુડ સેલેબ્સે મુંબઈના બીચની સાફ સફાઈની જવાબદારી ઉપાડી હતી. નોરા ફતેહીથી લઈને સુઝૈન ખાન સહિતના અનેક સ્ટાર્સે મુબઈના બીચ પર સફાઈ અભિયાનમાં ભાગ લીધો

31 August, 2019 04:12 IST
Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

Neha Dhupia: પતિ સાથે આવી રીતે સમય પસાર કરી રહી છે નેહા ધુપિયા

બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધુપિયા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પતિન અંગદ બેદી સાથે માલદીવ્સમાં ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહી છે. જુઓ તેમની બોલ્ડ અને સુંદ તસવીરો તસવીર સૌજન્ય- નેહા ધુપિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

25 August, 2019 05:22 IST

વિડિઓઝ

નિકિતા પોરવાલ મિસ ઈન્ડિયા 2024 જીતી, સંગીતા બિજલાનીએ આકર્ષક પ્રદર્શન આપ્યું

નિકિતા પોરવાલ મિસ ઈન્ડિયા 2024 જીતી, સંગીતા બિજલાનીએ આકર્ષક પ્રદર્શન આપ્યું

મિસ ઈન્ડિયા 2024: મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને આ વર્ષની મિસ ઈન્ડિયા સ્પર્ધાની વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી રેખા પાંડેયે બીજું સ્થાન મેળવ્યું હતું.ગ્રાન્ડ ફિનાલે મુંબઈમાં એક આકર્ષક ઈવેન્ટમાં યોજાઈ હતી જેમાં સંગીતા બિજલાનીનું અદભૂત પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું, જેમણે માત્ર પ્રેક્ષકોનું જ મનોરંજન કર્યું ન હતું પણ લાવણ્ય સાથે રેમ્પ પર પણ ચાલ્યું હતું. રેડ કાર્પેટ ગ્લેમરથી ભરેલું હતું, જેમાં ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી નેહા ધૂપિયા, લોકપ્રિય હોસ્ટ રાઘવ જુયાલ સાથે, રાતને સ્ટાર પાવર ઉમેરતી હતી. અનુષા દાંડેકરે જ્યુરીના ભાગ રૂપે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

17 October, 2024 05:24 IST | Mumbai
નેહા ધૂપિયા-અંગદ બેદીની પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જોહર, અનન્યા પાંડે

નેહા ધૂપિયા-અંગદ બેદીની પાર્ટીમાં કાર્તિક આર્યન, કરણ જોહર, અનન્યા પાંડે

રવિવારે રાત્રે સેલેબ દંપતી નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી દ્વારા આયોજિત હાઉસવોર્મિંગ પાર્ટીમાં હાજરી આપવા માટે બોલિવૂડ સેલેબ્સ એક છત નીચે ભેગા થયા હતા. દંપતીના મિત્રો પાર્ટીના સ્થળે પ્રવેશતા પહેલા બહાર ઊભા રહેલા શટરબગ્સ માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. મહેમાનોની યાદીમાં અભિનેતાઓ, ફિલ્મ નિર્માતાઓ અને ક્રિકેટરો પણ સામેલ હતા. અનન્યા પાંડે, કાર્તિક આર્યનથી લઈને કરણ જોહર અને યુવરાજ સિંહ સુધી, નેહાની પાર્ટીમાં સામેલ હતા. 

12 February, 2024 01:16 IST | Mumbai
પેરેન્ટિંગમાં કંઈ સાચું કે ખોટું હોતું જ નથી : નેહા ધૂપિયા

પેરેન્ટિંગમાં કંઈ સાચું કે ખોટું હોતું જ નથી : નેહા ધૂપિયા

અભિનેત્રી નેહા ધૂપિયા જે બાળકોની માતાની જવાબદારી પણ સુપેરે નિભાવે છે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમની પેરેન્ટિંગ સ્ટાઇલ વિશે દિલ ખોલીને વાત કરી છે.

27 March, 2023 02:36 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK