Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Neena Gupta

લેખ

આઈફા એવોર્ડ 2025 (તસવીર સૌજન્ય: આઈફા ઇન્સ્ટાગ્રામ)

IIFA 2025માં TVFનો દબદબો; વેબ સિરીઝ કેટેગરીના બધા મોટા એવોર્ડ્સ જીત્યા

IIFA Awards 2025: TVFએ ફરી એક વાર સાબિત કરી દીધું કે તેઓ ડિજિટલ મનોરંજનની દુનિયાના બાદશાહ છે! IIFA ડિજિટલ એવોર્ડ્સ 2025માં TVFની વિવિધ વેબ સિરીઝે વિજય મેળવ્યો છે. પંચાયત 3 અને કોટા ફેક્ટરી 3 જેવી લોકપ્રિય સિરીઝે એવોર્ડ્સ જીત્યા હતા.

12 March, 2025 06:55 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
નીના ગુપ્તા અને પ્રિતીશ નંદી

પ્રિતીશ નંદીના અવસાનની પોસ્ટ પર નીના ગુપ્તાએ કરી વિવાદાસ્પદ કમેન્ટ, ગાળો પણ આપી

Neena Gupta on Pritish Nandy: અનુપમ ખેરથી લઈને અનિલ કપૂર સુધી, ઘણા સ્ટાર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કરતી પોસ્ટ કરી છે. એક તરફ તેમના મૃત્યુથી લોકોને ખૂબ જ આઘાત લાગ્યો છે, તો બીજી તરફ, બૉલિવૂડ `અભિનેત્રી નીના ગુપ્તાની એક ટિપ્પણીથી હંગામો થયો છે.

09 January, 2025 03:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

સોનેરી આંખો, લીલો ચહેરો, માથા પર નથી વાળ, આ અભિનેત્રીએ ઉઠાવ્યું જોખમ!

‘Ganji Chudail’ Neena Gupta: ૬૫ વર્ષની ઉંમરે `ગંજી ચૂડેલ` બની અભિનેત્રી નીના ગુપ્તા, સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, ફેન્સની ચોંકાવનારી કમેન્ટ્સ

02 December, 2024 11:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીના ગુપ્તા વહાલથી તેમની દીકરીની દીકરીને લઈને ઊભેલાં જોવા મળે છે

નીના ગુપ્તા બની ગયાં છે

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્‍સની દીકરી મસાબા ગુપ્તા મમ્મી બની ગઈ છે. ૧૧ ઑક્ટોબરે તેણે દીકરીને જન્મ આપ્યો છે. નીના ગુપ્તાએ નાની બનવાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે.

16 October, 2024 11:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મસાબા ગુપ્તાને ઘરે મા દુર્ગાનું આગમન, અષ્ટમીએ કપલે આપ્યો દીકરીને જન્મ

Masaba Gupta - Satyadeep Misra welcomes Baby Girl: દશેરાના શુભ અવસરે દીકરી જન્મ્યાની ખુશખબરી આપી મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ

13 October, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીના ગુપ્તા

શરૂઆતમાં નાના રોલથી સમાધાન કરવાને કારણે સપોર્ટિંગ ઍક્ટરનું લેબલ લાગી ગયું

ભૂતકાળમાં કરેલી ભૂલોનો વસવસો છે નીના ગુપ્તાને

20 August, 2024 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા

ઊંચાઈ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જાહેર થયા પછી નીના ગુપ્તા...

આ અવૉર્ડ હું મારી જાતને સમર્પિત કરું છું, કારણ કે મહેનત તો મેં જ કરી છે

18 August, 2024 08:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા

ફ્રેન્ડ્સને રોલ મળે ત્યારે ઈર્ષા થતી હતી નીના ગુપ્તાને

એનું કારણ છે કે એ બન્નેએ એક જ રોલ માટે ઑડિશન આપ્યું હતું અને એ રોલ સુનીતાને મળ્યો હતો

01 June, 2024 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સિતારાઓએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

આ સિતારાઓએ પણ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

મહાકુંભ દરમિયાન સેલેબ્રિટીઓની હાજરી જોવા મળી. અભિનેતા રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી, નૌકાવિહાર કર્યો અને પંખીઓને ખોરાક આપ્યો. લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારી પણ તેમના પતિ પૃથ્વી રબારી અને પરિવારજનો સાથે સંગમમાં ડૂબકી લગાવી. બોલ્ડ ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ સંન્યાસી લૂકમાં મહાકુંભમાં હાજરી આપી અને ગુરુજીના ચરણોમાં બેસી દર્શન કર્યા. અભિનેતા સંજય મિશ્રા અને નીના ગુપ્તાએ તેમની આગામી ફિલ્મ `વધ 2` ની સફળતા માટે આશીર્વાદ માંગવા મહાકુંભની મુલાકાત લીધી અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.

08 February, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા

આયા ઝમાના ગ્લૅમરસ દાદી-નાની કા

અભિનેત્રી નીના ગુપ્તા નાની બન્યાં તો ઇન્સ્ટાગ્રામ અને ટ‍્વિટર પર લોકોએ અભિનંદનની સાથે મોસ્ટ ગ્લૅમરસ નાની, ઍક્ટિવ નાની, ગૉર્જિયસ નાની જેવી કમેન્ટ્સ કરી હતી. દાદી-નાનીઓનું વિશ્વ હવે ખરેખર બદલાઈ રહ્યું છે ત્યારે મળીએ મુંબઈની કેટલીક ગ્લૅમરસ, ઍક્ટિવ અને ગૉર્જિયસ ગુજરાતી દાદી-નાનીઓને એક સમય હતો જ્યારે દાદી-નાનીની ભૂમિકા જીવનમાં તેમનાં સંતાનોનાં સંતાનોને ઘરે સાચવવાની હતી. પરંતુ આજનાં દાદી-નાનીઓ યુવાનોને શરમાવે એટલી એનર્જીથી ભરપૂર અને સક્રિય હોય છે. થોડા સમય પહેલાં ૬૫ વર્ષનાં અભિનેત્રી નીના ગુપ્તાએ પોતે નાની બન્યાની ખુશી સોશ્યલ મીડિયા પર શૅર કરી ત્યારે તેમના પર કૉન્ગ્રેચ્યુલેશન્સની પોસ્ટનો વરસાદ થયો. પોસ્ટની કમેન્ટમાં કેટલાયે એવું પણ લખ્યું હતું કે મોસ્ટ ગ્લૅમરસ નાની, લવલી નાની, નીના નાની, નાની નીના... વગેરે. હવે તો જમાનો એટલો મૉડર્ન થઈ ગયો છે કે આપણી આસપાસ પણ આવાં લવલી દાદી-નાની હોય છે કે જેમને જોઈને લાગે જ નહીં કે તેઓ ગ્રૅન્ડમધર છે. આજનાં દાદી-નાનીઓમાં ફૅશન, ફિટનેસ અને સિન્ગિંગ-ડાન્સિંગનું પૅશન જોઈને આપણને ઈર્ષ્યા થઈ આવતી હોય છે. એ જ તેમનાં પૌત્ર-પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓ સાથે બૉન્ડિંગનું સૌથી મોટું કારણ બની જતું હોય છે. તો મળીએ મુંબઈના આવાં જ ગ્રૅન્ડમધર્સને જેઓ ૭૦ના મૅજિકલ એજને પાર કરી ગયા પછી પણ તેમનાં ગ્રૅન્ડચિલ્ડ્રન જેટલાં સક્રિય અને વ્યસ્ત હોય છે.

20 November, 2024 05:17 IST | Mumbai | Laxmi Vanita
સતીશ કૌશિક (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ)

માત્ર એક્ટિંગ જ નહીં આ કામમાં પણ પાવરધા હતા સતીશ કૌશિક, જાણો કેટલાક તથ્યો

બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટર તથા સ્ક્રીન રાઈટર રહી ચૂકેલા સતીશ કૌશિક(Satish Kaushik Dies)એ દુનિયાને અલવિદા કહી દીધું છે. 66 વર્ષની વયે હાર્ટ એટેકેથી તેમનું નિધન થયું છે. તેમના નિધન પર પરમમિત્ર અનુપમ ખેર આઘાતમાં છે. તેમજ બૉલીવૂડની હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે. સતીશ કૌશિક ઈન્ડસ્ટ્રીની શાન હતા, ભલે તે જૂનિયર રોલ્સ પ્લે કરતા હતાં, પણ તે વિશેષ હતા. તેમના જીવનની કેટલીક અજાણી વાતોથી તમને રુબરૂ કરાવીએ. 

09 March, 2023 09:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
(તસવીરો સૌજન્યઃ યોગેન શાહ/પલ્લવ પાલીવાલ)

મસાબા ગુપ્તા-સત્યદીપ મિશ્રાના સ્ટારસ્ટડેડ રિસેપ્શનમાં આ ખાસ મહેમનોએ આપી હાજરી

એક્ટર-ડિઝાઇનર મસાબા ગુપ્તા (Masaba Gupta)એ શુક્રવારે એક્ટર સત્યદીપ મિશ્રા (Satyadeep Mishra) સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. દંપતીએ તેમના લગ્ન સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી તેમના લગ્નની જાહેરાત કરી હતી. લગ્ન કર્યા બાદ તરત જ, દંપતીએ તેમના પરિવારો અને તેમના સંબંધિત ઉદ્યોગોના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શન રાખ્યું હતું. ખૂબસૂરત કન્યા મસાબા, જે પીઢ બોલિવૂડ અભિનેતા નીના ગુપ્તાની પુત્રી છે, તે તેના પિતા, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સ સાથે હાજર હતી. રિસેપ્શનમાં સોનમ કપૂર, દિયા મિર્ઝા અને સોની રઝાદાન જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

28 January, 2023 07:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૃથ્વી ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યાં અનેક મહાન કલાકારો

Prithvi Festival:રંગમંચના પર્વને વધુ રંગીન બનાવ્યો બૉલિવૂડના આ અનેક દિગ્ગજોએ

દેશભરના કલાકારોને એક મંચ પર અને એક છત નીચે લાવવા માટે પ્રતિબદ્ધ મુંબઈ(Mumbai)ના પૃથ્વી થિયેટર (Prithvi Theater)તેના અસ્તિત્વના ચાર દાયકામાં પર્ફોર્મિંગ આર્ટ્સના વાર્ષિક ઉત્સવ (Prithvi Festival)નું આયોજન કરવાનું ક્યારેય ચુક્યું નથી. પરંતુ કોરોના મહામારીએ શહેરના લોકપ્રિય રંગમંચીય ધરોહરમાંથી એક એવા પૃથ્વી થિયેટરના પીળા પ્રકાશને ઝાંખો કરી દીધો હતો. ત્યારે આ વર્ષે ફરી પૃથ્વી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલના શુભારંભ સમારોહમાં અભિનય ક્ષેત્રની અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી હતી. મહેશ ભટ્ટ, નીના ગુપ્તા, થિયેટરના ડિરેક્ટર કુણાલ કપૂર, દિયા મિર્જા, લારા દત્તા, પૂજા ભટ્ટ સહિત અનેક કલાકારો રંગભૂમિના રંગોને માણવા પહોંચ્યા હતાં. (તસવીર સૌજન્ય: પ્રતિક સુરેકા)

09 November, 2022 01:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

PHOTOS: જુઓ નીના ગુપ્તાની આ સુંદર તસવીરો, સોશિયલ મીડિયા પર છે ફૅમસ

દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા સ્ક્રીન પર જેટલી સુંદર એક્ટિંગ કરે છે, રિયલ લાઈફમાં તે એટલી જ બિન્દાસ છે. નીના ગુપ્તા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે અને ચાહકનું મનોરંજન કરતી રહે છે. આજે નીના ગુપ્તાનો જન્મદિવસ છે. એમનો બર્થ-ડે 4 જૂલાઈ 1959એ થયો હતો. 61 વર્ષે પણ નીના ગુપ્તા ગ્લેમરસ દેખાઈ રહ્યા છે. તો આવી જ બીજી બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર કરીએ. તસવીર સૌજન્ય- નીના ગુપ્તા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

04 July, 2020 11:11 IST
Neena Gupta: કરો સ્ટાઈલિશ 'મૉમ'ની ફિલ્મી કરિયર પર એક નજર

Neena Gupta: કરો સ્ટાઈલિશ 'મૉમ'ની ફિલ્મી કરિયર પર એક નજર

નીના ગુપ્તા ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમારની માતાનું પાત્ર ભજવવા માટે પૂરી રીતે તૈયાર છે. નીના ગુપ્તા 36 વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ત્યારે આજે નીના ગુપ્તા પોતાનો 61મો બર્થ-ડે ઉજવી રહી છે. તમનો જન્મ 4 જૂન 1959એ થયો હતો. આવો નજર કરીએ નીના ગુપ્તાના અત્યાર સુધીના ફિલ્મી સફર પર (All pics/Neena Gupta's Instagram account)

05 June, 2020 08:50 IST
Happy Birthday: 61 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

Happy Birthday: 61 વર્ષે પણ નીના ગુપ્તા લાગે છે આટલી ગ્લેમરસ અને બ્યૂટિફૂલ

બોલીવુડમાં ઘણાં પ્રતિભાશાળી કલાકારોની કારર્કિદીમાં ઘણા ચડાવ-ઉતાર આવતા હોય છે. નીના ગુપ્તા એવી જ પ્રતિભાશાળી અભિનેત્રી છે. એક તબક્કે હિન્દી ફિલ્મો, ટેલિવિઝન અને નાટકોમાં નાના-મોટાં મહત્વનાં પાત્રો ભજવનારી નીના ગુપ્તા થોડા સમય માટે નાની નાની ભૂમિકાઓ ભજવતી હતી. બોલીવુડ નીનાને લગભગ ભૂલી ગયું હતું. ત્યારે 59 વર્ષે પણ નીના ગુપ્તાનું ગજબનું હોટનેસ છે તો જુઓ તસવીરોમાં તેમની એક ઝલક

04 June, 2020 04:04 IST

વિડિઓઝ

`પંચાયત` સીઝન 3ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં હાજર રહ્યાં સેલેબ્સ

`પંચાયત` સીઝન 3ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં હાજર રહ્યાં સેલેબ્સ

`પંચાયત`ની ત્રીજી સીઝન માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તે રાહ પૂરી થઈ ગઈ છે! ઉત્સાહ સાથે નવો સીઝન હવે સ્ટ્રીમ થઈ રહ્યો છે અને તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ લોન્ચને ઉજવવા માટે નિર્માતાઓએ સોમવાર રાત્રે સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજ્યું, જેમાં શોની કાસ્ટ અને ક્રૂ સાથે અન્ય ખ્યાતનામ સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી. જેમાં સર્ગુન મહેતા, નીના ગુપ્તા, ડિરેક્ટર દીપક મિશ્રા, ભુવન બામ, જાકિર ખાન, ચંદન રોય, સુમિત વ્યાસ, રવિ દુબે, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને ડો. વિકાસ દિવ્યકીર્તિનો સમાવેશ થાય છે.

28 May, 2024 06:15 IST | Mumbai
પંચાયત સિઝન 3: ગામડામાં રહેવાને લઈને નીના ગુપ્તાએ કર્યા રસપ્રદ ખુલાસા

પંચાયત સિઝન 3: ગામડામાં રહેવાને લઈને નીના ગુપ્તાએ કર્યા રસપ્રદ ખુલાસા

પીઢ અભિનેત્રી નીના ગુપ્તા `પંચાયત`ની ત્રીજી સીઝનમાં મંજુ દેવીની ભૂમિકા સાથે કમબેક કરી રહી છે. `પંચાયત 3`ની રિલીઝની તૈયારીમાં છે, ત્યારે નીના ગુપ્તાએ મેમરી લેન પર લટાર મારી અને સૌથી લોકપ્રિય વેબ શોમાંના એક માટેના શૂટિંગના દિવસોને યાદ કર્યા. નીના ગુપ્તાએ કહ્યું કે, "જ્યારે દિગ્દર્શક દીપક કુમાર મારી પાસે આવ્યા અને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે હું ખૂબ પ્રભાવિત થયો હતો. મને સ્ક્રિપ્ટ ખરેખર ગમી હતી. વાસ્તવમાં, મને સંવાદો ખૂબ જ રસપ્રદ લાગ્યાં. હું પણ મારા રોલના પ્રેમમાં પડી ગઈ." તેમણે `પંચાયત`ના શૂટિંગ દરમિયાન પડકારોનો સામનો કરવાનો પણ સ્વીકાર કર્યો, જેનું શૂટિંગ મધ્ય પ્રદેશના મહોડિયા ગામમાં થયું હતું. નીના ગુપ્તાએ ઉમેર્યું કે, "પંચાયતમાં કામ કરવું પડકારજનક હતું કારણ કે મારે મારી ભાષા પર કામ કરવાનું હતું."

23 May, 2024 05:10 IST | Mumbai
જ્યારે સતીશ કૌશિકે નીના ગુપ્તાને કહ્યું, લોકોને કહેજે કે આ બાળક મારું છે

જ્યારે સતીશ કૌશિકે નીના ગુપ્તાને કહ્યું, લોકોને કહેજે કે આ બાળક મારું છે

ગઈકાલે બૉલિવૂડના પીઢ અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકની જન્મજયંતી નિમિત્તે તેમના નજીકના મિત્રોએ કરેલી ઉજવણીમાં નીના ગુપ્તાએ પોતાના દિલની વાત કહી હતી. જેમાં તેમણે, તેઓ ગર્ભાવસ્થ હતા ત્યારે સતિશ કૌશિકે તેમને પ્રપોઝ કરેલો તે વાતને યાદ કરી હતી.

14 April, 2023 03:29 IST | Mumbai
રુઢિવાદી માનસિકતા સામે લડ્યાં છે નીના ગુપ્તા

રુઢિવાદી માનસિકતા સામે લડ્યાં છે નીના ગુપ્તા

અભિનેત્રી કહે છે કે, બધાએ નીના ગુપ્તાને જોઈ છે પણ તેની લડાઈઓ વિશે બહુ ઓછાને ખબર છે.

08 February, 2023 02:00 IST | Mumbai
નીના ગુપ્તા અને સોની રાઝદાન છે ‘BFF’

નીના ગુપ્તા અને સોની રાઝદાન છે ‘BFF’

ઇન્ડસ્ટ્રીમાં નીના ગુપ્તાની બેસ્ટ ફ્રેન્ડ્સમાંની એક છે સોની રાઝદાન. નીના અને સોની ‘BFF’નું પર્ફેક્ટ ઉદાહરણ છે.

08 February, 2023 01:51 IST | Mumbai
વધતી વયે સેક્સમાંથી મહિલાઓને રસ ઉડી જાય છે? નીના ગુપ્તાએ આપ્યો સણસણતો જવાબ

વધતી વયે સેક્સમાંથી મહિલાઓને રસ ઉડી જાય છે? નીના ગુપ્તાએ આપ્યો સણસણતો જવાબ

લગ્નજીવનમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ સામાન્ય રીતે એવું કહેવાય છે કે સ્ત્રીઓને તેમના પતિ સાથે સેક્સ્યુઅલી એક્ટિવ રહેવામાં રસ નથી હોતો. મહિલાઓની જેમ જેમ ઉંમર થતી જાય તેમ તેમના પતિ પ્રત્યેની રુચિ કેમ ઓછી થાય છે તેના કારણ શું હોય શકે? આ વિષય પર પોતાના વિચારો જણાવે છે નીના ગુપ્તા.

08 February, 2023 12:50 IST | Mumbai
Neena Gupta: સ્ત્રી ગમતા પુરુષ સાથે ફેન્ટસાઇઝ કરીને પોતાની ઇચ્છાઓ પુરી કરે છે

Neena Gupta: સ્ત્રી ગમતા પુરુષ સાથે ફેન્ટસાઇઝ કરીને પોતાની ઇચ્છાઓ પુરી કરે છે

 નીના ગુપ્તા (Neena Gupta) એક બહુ જ સારાં અભિનેત્રી છે ખાસ્સાં બિંધાસ્ત પણ છે.  તેમની જિંદગી વિશેની કોઇ વાત તેમણે ક્યારેય છાની નથી રાખી. તેમની ફિલ્મ ઉંચાઈની (Uunchai) રિલીઝ ટાણે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી. ફિલ્મમાં તેમના પાત્રની જર્ની, પર્સનલ લાઈફમાં મિત્રોનું સ્થાન અને સ્ત્રીની વધતી ઉંમર સાથે તેની સેક્સ્યુઅલ ડિઝાયર અંગે તેમણે ખુલીને વાત કરી.

09 November, 2022 04:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK