Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ncb

લેખ

NCB એ 15 નવેમ્બર, 2024 ના રોજ ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસના ATS સાથે સંયુક્ત ઓપરેશનમાં 700 કિલો મેથ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરતી કાર્ટેલને તોડી પાડી હતી. (તસવીર/X @narcoticsbureau)
સમીર વાનખેડે

આર્યન ખાન કેસ પર બોલ્યા સમીર વાનખેડે, લાંચના આરોપો પર પણ આપ્યો જવાબ

Sameer Wankhede: પોતાના પર લાગેલા આરોપો પર સમીર વાનખેડેએ કહ્યું, મારી પર ઘણા ખરાબ આરોપો લગાવવામાં આવ્યા હતા, જેમાં મારી જાતિ અને ધર્મને લઈને ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે આરોપોનું શું થયું?

02 March, 2024 05:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન અને સમીર વાનખેડે

શાહરુખ ખાન પાસેથી લાંચ લેવાના કેસ મામલે સમીર વાનખેડેએ આપી પ્રતિક્રિયા

શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માગવાના કથિત મની-લોન્ડરિંગ કેસ પર  IRS ઓફિસર સમીર વાનખેડે (Sameer Wankhede Case)ની પ્રતિક્રિયા સામે આવી છે.

10 February, 2024 09:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડે (ફાઈલ ફોટો)

Sameer Wankhede Case: મની લોન્ડરિંગ મામલે EDએ વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો

Sameer Wankhede Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસ મની લોન્ડરિંગ મામલે નોંધવામાં આવ્યો છે.

10 February, 2024 01:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

25 November, 2020 07:26 IST
મહારાષ્ટ્ર ડ્રગ કેસ: કૉમેડિયન ભારતી અને પતિ હર્ષના જામીન મંજૂર

મહારાષ્ટ્ર ડ્રગ કેસ: કૉમેડિયન ભારતી અને પતિ હર્ષના જામીન મંજૂર

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલ કૉમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાને જામીન પર છોડી દેવામાં આવ્યા છે. એનસીબીની છાપેમારીમાં તેમની પાસેથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો.

23 November, 2020 04:38 IST

વિડિઓઝ

કોચીના દરિયાકિનારેથી ૧૫૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત

કોચીના દરિયાકિનારેથી ૧૫૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત

એનસીબીએ કોચી કિનારેથી ૧૫,૦૦૦ કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્તી દરિયાઈ માદક દ્રવ્યોની હેરાફેરીને ટાર્ગેટ કરતા ‘ઓપરેશન સમુદ્રગુપ્ત’નો એક ભાગ હતો. એક જહાજમાંથી શંકાસ્પદ મેથામ્ફેટામાઈનની 134 બોરીઓ મળી આવી હતી.

15 May, 2023 03:47 IST | Kochi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK