Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nawazuddin Siddiqui

લેખ

સલમાન ખાન

સલમાન ખાનની કિક 2ની જાહેરાત

ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાએ ગઈ કાલે સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ની સીક્વલની જાહેરાત કરી હતી

05 October, 2024 09:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી

પૈસા માટે રજનીકાન્તની પેટ્ટામાં કામ કર્યું હોવાનો પસ્તાવો છે નવાઝુદ્દીનને

નવાઝુદ્દીન કહે છે, ‘ફિલ્મ ‘રામન રાઘવ’ જેવી ફિલ્મોમાં હું કામ કરું તો મારાં ઇમોશન્સ, વિચારો અને આત્મા પર નિયંત્રણ રાખું છું

19 July, 2024 08:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

આદી હો ચુકે હૈં હમ

સોશ્યલ મીડિયામાં પર્સનલ લાઇફ પર થતા પ્રહાર વિશે આવું બોલ્યો નવાઝુદ્દીન સિદ્દીકી

16 July, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી

કોઈએ લગ્ન ન કરવાં જોઈએ

પત્ની સાથેના પ્રૉબ્લેમ જગજાહેર થયા બાદ લગ્નજીવનને વધુ એક ચાન્સ આપનાર નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું...

04 July, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી

આ તામ-ઝામનો ઉપયોગ ફિલ્મમાં નથી થતો

ઍક્ટર્સની સાથે આવતી ટીમની ટીકા કરીને નવાઝુદ્દીને કહ્યું...

21 June, 2024 11:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી

આપણા દેશની વિડંબના એ છે કે નાની ફિલ્મોને કોઈ સપોર્ટ નથી કરતું

સીધી-સાદી ફિલ્મો વિશે નવાઝુદ્દીને કહ્યું...

20 June, 2024 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાઝુદ્દીન સિદ્દીકી અને દીકરી શોરા

નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી કરી રહી છે ઍક્ટર બનવાની તૈયારી, પણ પપ્પા પાસેથી

જોકે તેણે તેના ડૅડી નવાઝુદ્દીનની મદદ લેવાનો સાફ ઇન્કાર કરી દીધો છે.

19 June, 2024 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

ફોટા

મિડ-ડે શોબિઝ આઈકોન એવોર્ડ્સ 2024ની યાદગાર તસવીરો

મિડ-ડે શોબિઝ આઈકોન એવોર્ડ્સ 2024માં સેલેબ્સનો રોયલ અંદાજ, જુઓ તસવીરો

Mid-day Showbiz Icons 2024: મુંબઈમાં મિડ-ડે શોબિઝ આઈકોન એવોર્ડ્સ 2024નું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ટેલિવિઝન જગતના સુપરસ્ટાર્સ પણ સ્ટાઇલિશ અંદાજમાં હાજર રહ્યા હતા. 21 જૂને રણદીપ હુડા, ફરદીન ખાન, દિવ્યા ખોસલા કુમાર, ભાગ્યશ્રી, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. જુઓ આ ઇવેન્ટની યાદગાર તસવીરો

23 June, 2024 11:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી

Nawazuddin Siddiqui: આ અભિનેતાઓથી અસુરક્ષિત અનુભવે છે નવાઝ

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તે જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તે અન્ય કલાકારોને ઢાંકી દે છે. આવી સ્થિતિમાં, તે સ્વાભાવિક છે કે ઘણા કલાકારો તેમની સાથે અસુરક્ષિત અનુભવે છે. શું ખરેખર આમાં સત્ય છે?આનો ખૂબ જ રમુજી અંદાજમાં જવાબ આપતા નવાઝ કહે છે કે, એવું છે કે ફિલ્મ કરતી વખતે તેને આવું બિલકુલ નથી લાગતું.જ્યારે ફિલ્મ રીલિઝ થાય છે, ત્યારે તેમને ખબર પડે છે.  

31 July, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટોટલ ટાઇમપાસ

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

‘સસુરાલ સિમર કા’ છોડ્યા બાદ ત્રણ વર્ષ સુધી કામ નહોતું મળ્યું શોએબને, તો ‘આર્યા 3’ માટે કલારીપયટ્ટુની ટ્રેઇનિંગ લઈ રહી છે સુસ્મિતા. જાણો મનોરંજન જગતની ગપસપ.

07 May, 2023 07:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024માં હાજર રહ્યાં આ સ્ટાર્સ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024માં હાજર રહ્યાં આ સ્ટાર્સ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024 એ એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે જેમાં મનોરંજન જગતના જાણીતા સેલેબ્સ રણદીપ હુડા, ફરદીન ખાન, દિવ્યા ખોસલા, ભાગ્યશ્રી, નવાઝુદ્દીન સિદ્દીકી, અંકિતા લોખંડે અને સની લિયોન, અનુષ્કા સેન હાજર રહ્યા હતા.

22 June, 2024 06:31 IST | Mumbai
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી કેમ પરફેક્શનને નફરત કરે છે? જુઓ વીડિયો

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી કેમ પરફેક્શનને નફરત કરે છે? જુઓ વીડિયો

હિન્દી મિડ-ડે વેબસાઈટ 8મી નવેમ્બરે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ લોન્ચ કરી હતી. હિન્દી મિડ-ડે વેબસાઈટના લોન્ચિંગ પછી એક વિશિષ્ટ વાતચીતમાં  નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાષાઓ અને અભિનય વિશેના કેટલાક રસપ્રદ અવલોકનો શૅર કર્યા હતા. અભિનેતા ગૌરવપૂર્ણ હિન્દી ભાષી છે. નવાઝુદ્દીને એમ પણ કહ્યું કે તે હંમેશા વિચારે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કેમ દરેક વ્યક્તિ હિન્દી ફિલ્મના સેટ પર અંગ્રેજીમાં બોલે છે?

15 November, 2023 05:47 IST | Mumbai
હિન્દી મિડ-ડે વેબસાઈટ વિશે આનંદ વ્યક્ત કર્યો પંકજ ત્રિપાઠી સહિતના આ સેલેબ્સે

હિન્દી મિડ-ડે વેબસાઈટ વિશે આનંદ વ્યક્ત કર્યો પંકજ ત્રિપાઠી સહિતના આ સેલેબ્સે

મિડ-ડે ડૉટ કૉમે તેની હિન્દી વેબસાઈટ, હિન્દી મિડ-ડે ડૉટ કૉમ 8મી નવેમ્બર 2023ના રોજ લૉન્ચ કરી હતી. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ હિન્દી મિડ-ડે વેબસાઈટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. મિડ-ડે સાથે વિશેષ જોડાણ ધરાવતી ઘણી હસ્તીઓએ આ નવા પ્રયાસ માટે તેમનો આનંદ વ્યક્ત કર્યો છે. સુષ્મિતા સેને આ નવી શરૂઆતની શુભેચ્છા પાઠવી તો કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટનું શું કહેવું હતું તે જાણો આ વીડિયોમાં

15 November, 2023 12:35 IST | Mumbai
નવાઝુદ્દીન સિદ્દીકીએ લૉન્ચ કરી મિડ-ડેની હિન્દી વેબસાઈટ, જુઓ વીડિયો

નવાઝુદ્દીન સિદ્દીકીએ લૉન્ચ કરી મિડ-ડેની હિન્દી વેબસાઈટ, જુઓ વીડિયો

નવાઝુદ્દીન સિદ્દીકીએ મિડ-ડેના ફેધરમાં વધુ એક પંખ ઉમેરતાં મિડ-ડેની હિન્દી વેબસાઈટ એટલે કે હિન્દી ડૉટ મિડ-ડે ડૉટ કૉમનું લૉન્ચ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દિકીએ આ લૉન્ચ દરમિયાન ભાષા પ્રત્યેની પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી છે તેમણે હિન્દી મિડ-ડે લૉન્ચ કરતી વખતે શું કહ્યું તે જાણવા માટે જુઓ આખો વીડિયો...

09 November, 2023 05:19 IST | Mumbai
બિગ બોસ OTT 2: આલિયા સિદ્દીકીએ સલમાન ખાન પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો

બિગ બોસ OTT 2: આલિયા સિદ્દીકીએ સલમાન ખાન પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો

નવાઝુદ્દીન સિદ્દીકીથી અલગ થયા પછી હેડલાઇન્સ મેળવનાર આલિયા સિદ્દીકીને તાજેતરમાં બિગ બોસ OTT 2 માંથી બહાર કાઢવામાં આવી હતી. આલિયાએ સલમાન ખાન પર પક્ષપાતી હોવાનો આરોપ મૂક્યો છે. સલમાન ખાને આલિયાને તેના અંગત જીવન વિશે બોલવા માટે ફટકાર લગાવી હતી. પોતાની હકાલપટ્ટી બાદ આલિયાએ પૂજા ભટ્ટ પર પણ આરોપો લગાવ્યા હતા.

02 July, 2023 08:36 IST | Mumbai
કંગના રનૌતે તેના લગ્ન બાબતે કર્યો ખુલાસો

કંગના રનૌતે તેના લગ્ન બાબતે કર્યો ખુલાસો

અભિનેત્રી કંગના રનૌત હાલમાં તેની પ્રથમ નિર્મિત ફિલ્મ `ટીકુ વેડ્સ શેરુ`ના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે. તેણે લગ્ન અને કૌટુંબિક યોજનાઓ વિશે ખુલાસો કર્યો હતો. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં કંગનાએ વાત રજૂ કરી હતી કે તે કેવી લગ્નગ્રંથિએ જોડાવા માંગે છે. ઉપરાંત તે `યોગ્ય સમયે` થશે એવું તેણે કહ્યું હતું. વધુ જાણવા માટે આ સંપૂર્ણ વિડિઓ જુઓ.

19 June, 2023 05:33 IST | Mumbai
Tiku Weds Sheru : અવનીત કૌર કંગના રનૌત વિશે વાત કરતાં ભાવુક થઈ ગઈ

Tiku Weds Sheru : અવનીત કૌર કંગના રનૌત વિશે વાત કરતાં ભાવુક થઈ ગઈ

અવનીત કૌર `ટીકુ વેડ્સ શેરુ`થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કંગના રનૌત અને પીઢ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે તે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ટ્રેલર વિશે વાત કરતી વખતે, અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું કે, તેને તેની પ્રથમ ફિલ્મ માટે ખૂબ જ સખત મહેનત કરી છે અને આ તક આપવા બદલ કંગના રનૌતની તે આભારી છે.

15 June, 2023 01:16 IST | Mumbai
શું તમે જાણો છો નવાઝુદ્દીન સિદ્દીકીનું આ વડોદરા કનેક્શન?

શું તમે જાણો છો નવાઝુદ્દીન સિદ્દીકીનું આ વડોદરા કનેક્શન?

નવાઝુદ્દીન સિદ્દીકીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને તાજેતરમાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેમના વડોદરા કનેક્શનની વાત કરી હતી. તેઓ ફાઇન આર્ટસ ફેકલ્ટી, ગરબા, સુરસાગર તળાવ, મ્યુઝિક કૉલેજ, ડ્રામા ડિપાર્ટમેન્ટ અને ગુજરાતની આર્ટ કેપિટલમાં હૉસ્ટેલના દિવસો વિશે વાત કરી હતી.

19 May, 2023 10:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK