દાઝી ગયેલા વિજય ગેહલોટને ત્યાર બાદ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યારે આરોપી શુભમ જગતાપની ધરપકડ કરીને તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આટલું સાંભળીને મારી અંદરના બકાસુરે તો ભેંકડો તાણ્યો ને હું નીકળ્યો નાશિકમાં સાંજે સાત વાગ્યે મિસળ શોધવા. ભલું થજો તુષાર મિસળનું. મને ત્યાં મિસળ મળી ગયું અને એ પણ અવ્વલ દરજ્જાનું
15 March, 2025 04:43 IST | Nashik | Sanjay Goradia
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક આ મંદિર ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. (તસવીર: મિડ-ડે)
રાજ્યમાં ખાડાઓ અને રસ્તાઓનું સમારકામ કરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે થાણે-નાસિક હાઇવેનું નિરીક્ષણ કર્યું હતું.
આજે સવારથી જ મુંબઈમાં મતદાનનો માહોલ જામેલો છે ત્યારે બોચાસણવાસી અક્ષરપુરુશોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની આ પવિત્ર ફરજ અદા કરીને સૌને મતદાન માટે અપીલ કરી હતી. ગુરુવર્ય મહંત સ્વામી મહારાજની સૌ સંતો અને હરિભક્તોને આજ્ઞા કા હતી કે સૌએ મતદાન કરવું. આ જ કારણોસર કેટલાક સંતોએ ખાસ નાશિક અને ગુજરાતથી આવીને મતદાન કર્યું હતું. જુઓ તસવીરો
ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ – ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence - DRI) એ રવિવારે કહ્યું કે, તેણે બંગાળ મોનિટર ગરોળી અને સોફ્ટ કોરલના ૭૮૧ જેટલા અંગો જપ્ત કર્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
(તસવીરો : ડીઆરઆઈ સૂત્રો)
14 April, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે, વિપક્ષી ભારત ગઠબંધન, જો સત્તામાં આવશે, તો તે `ખેડૂતોનો અવાજ` હશે અને તેમને બચાવવા માટે નીતિઓ ઘડશે, જે ખેડૂતોને GSTમાંથી બાકાત રાખવા અને પાક વીમા યોજનાનું પુનર્ગઠન કરવાનું વચન આપે છે. તસવીરો: પીટીઆઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં રોડ-શો યોજ્યો હતો, જ્યાં તેમણે રામકુંડ ખાતે પ્રાર્થના કરી હતી અને શ્રી કાલારામ મંદિરમાં પૂજા કરી હતી. (તસવીરો/મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલય અને PTI)
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લામાં સોમવારે સવારે નાસિક-મુંબઈ હાઈવે (Nashik-Mumbai Highway) પર એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) એક ટ્રક સાથે અથડાતાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સદ્નનસીબે આ દુર્ઘટનામાં જાનહાની થઈ નહોતી. આ ગમખ્વાર અકસ્માત જુઓ તસવીરોમાં.
(તસવીરો : આરડીએમસી)
બુલઢાણા જિલ્લાના મલકાપુરમાં નંદુરા નાકા ફ્લાયઓવર પર નેશનલ હાઈવે 53 પર શનિવારે વહેલી સવારે બે ખાનગી પેસેન્જર બસો વચ્ચેની સામસામે અથડામણમાં 7 લોકોના મોત થયા હતા. ખાનગી બસોમાંથી એક અમરનાથથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જઈ રહી હતી, જ્યારે બીજી નાશિક તરફ જઈ રહી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK