ઉદ્યોગપતિ અને તાતા સન્સના ચેરમેન એમેરિટસ રતન તાતાનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે નવમી ઑક્ટોબર, બુધવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશ હચમચી ગયો છે, અને ભારે હૃદય સાથે, લોકો તેમને ગુડબાય કહી રહ્યા છે. રતન તાતાને અંતિમ વિદાય આપવા અંબાણી પરિવાર પણ નરીમન પોઈન્ટ પર પહોંચ્યો હતો. (તસવીર: શાદાબ ખાન)
10 October, 2024 06:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent