અજયન વેણુગોપાલન (Ajayan Venugoplan) લિખીત અને દિગ્દર્શીત ફિલ્મ શીવ શાસ્ત્રી બાલ્બોઆ (Shiv Shastri Balboa)માં મુખ્ય અભિનેતા છે અનુપમ ખેર (Anupam Kher), નીના ગુપ્તા (Neena Gupta) અને નરગીસ ફાખરી (Nargis Fakhri). આ ફિલ્મની રિલીઝ ટાણે એક્ટર્સે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી. અનુભવી અભિનેતા પાસેથી નરગીસ ફાખરીને ઘણું શીખવા મળ્યું તેમ તેનું કહેવું છે તો અનુપમ ખેરે પણ એમ કહ્યું કે પોતે નરગીસ ફાખરી પાસેથી એક બહુ અગત્યની વાત શીખ્યા. અજયન વેણુગોપાલને દક્ષિણની ફિલ્મો અંગે વાત કરી તો આ ફિલ્મના પાત્રની ફિલોસોફીની પણ માંડીને વાત કરી.
10 February, 2023 05:07 IST | Mumbai