કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે નાંદેડ પહોંચ્યા હતા અને કૉંગ્રેસના દિવંગત સાંસદ વસંતરાવ ચવ્હાણના શોકગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી હતી. કૉંગ્રેસના આ બન્ને મોટા નેતાઓએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રના નાંદેડના સાંસદ વસંતરાવ ચવ્હાણનું 26 ઓગસ્ટના રોજ સવારે હૈદરાબાદની KIMS હૉસ્પિટલમાં અવસાન થયું હતું.
05 September, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent