સાઉથ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુન (akkineni nagarjuna)આજે એટલે કે 29 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. નાગાર્જુને વર્ષ 1967માં ફિલ્મ `સુદીગુંડાલુ`થી બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. આ પછી અભિનેતાએ તમિલ, તેલુગુ અને હિન્દીમાં કામ કર્યું. `ગુનેગાર`, `ખુદા ગવાહ`, `શિવા` અને `ઝખ્મ` એ કેટલીક હિન્દી ફિલ્મો હતી જેમાં તેમના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અભિનેતાએ 1990માં આવેલી ફિલ્મ `શિવા`થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.
29 August, 2023 09:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent