Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Nadiad

લેખ

સિકંદર ફિલ્મનું પોસ્ટર

સિકંદર કેમ ફ્લૉપ ગઈ?

સલમાને આ સવાલનો જવાબ મેળવવા માટે સિલેક્ટેડ ફૅન્સ સાથે કરી પ્રાઇવેટ મીટિંગ. સલમાન ખાનની લેટેસ્ટ બિગ બજેટ ફિલ્મ ‘સિકંદર’ને ખાસ સફળતા નથી મળી. ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ લગભગ અડધા બજેટ જેટલી જ કમાણી કરી શકી છે.

09 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિકંદરનું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના.

હિરોઇનને પ્રૉબ્લેમ નથી, કાલે રશ્મિકાની દીકરી પણ સ્ટાર બનશે તેની સાથે પણ કામ કરીશ

પોતાની અને રશ્મિકા મંદાના વચ્ચે ઉંમરમાં ૩૧ વર્ષનો તફાવત છે એના વિશે આખરે સલમાન ખાન બોલ્યો

26 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાજિદ નડિયાદવાલાએ શૅર કરેલું પોસ્ટર

સલમાન ખાન, રશ્મિકા મંદાનાની સિકંદરનું ટ્રેલર લૉન્ચ, સાજિદ નડિયાદવાલાની ખાસ પોસ્ટ

Sikandar Trailer Launch: મુરુગદાસની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચ, 2025 ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આજે સાંજે 4 વાગ્યે ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ ચાહકોને ફિલ્મના મહાકાવ્ય સ્તરની ઝલક આપવામાં આવી હતી.

24 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાનના નવા ‘બમ બમ ભોલે’ ગીતનું પોસ્ટર

સલમાન ખાનના નવા ગીત ‘બમ બમ ભોલે’ જોઈને ફેન્સ બોલ્યા: આ જ તો છે ભાઈજાનની સ્ટાઈલ!

Salman Khan New Song Release: ‘બમ બમ ભોલે’ ના ધમાકેદાર બીટ્સ અને સલમાનના સ્ટાઈલિશ ડાન્સે ફેન્સમાં ઉત્સાહ વધાર્યો. સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘સિકંદર’ માટે બનાવાયેલા આ ગીતે, ખાસ કરીને હોળી માટે જબરદસ્ત એનર્જેટિક એન્થમ તરીકે પોતાની છાપ છોડી છે.

17 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન

સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘સિકંદર’નું ટીઝર રિલીઝ, જુઓ ઍક્ટર્સનો અંદાજ

Sikandar Teaser Released: રશ્મિકા મંદાનાએ પણ પોતાની સુંદરતાથી સ્ક્રીન પર એક અલગ જ આકર્ષણ લાવી હતી. એક તરફ ઍક્શન અને લાગણીઓનું તોફાન છે, ત્યારે રશ્મિકાની હાજરી તેમાં તાજગી ઉમેરે છે. તેની ઉર્જા અને નિર્દોષતા વાર્તામાં એક અલગ જ ભાવનાત્મક સ્પર્શ ઉમર્યો.

28 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન (ફાઈલ તસવીર)

સિકંદરના સેટ પરથી લીક થયો વીડિયો, રેલવે સ્ટેશન પર સલમાન ખાનનો રાઉડી અવતાર

સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં બૉલિવૂડના ભાઈજાન એકદમ રાઉડી લુકમાં જોવા મળશે. ફિલ્મના શૂટ દરમિયાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર લીક થયો છે.

28 January, 2025 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા

જુડવાથી સિકંદર સુધીઃ સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાન સાથેની ખાસ તસવીર શૅર કરી

Sajid Nadiadwala shares memorable pic with Salman Khan: તેમની આગામી ફિલ્મ ‘સિકંદર’ પાસેથી દર્શકોની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઈ છે. ટ્રેડ વિશ્લેષકો પહેલેથી જ કહી રહ્યા છે કે આ ફિલ્મ નવા રેકોર્ડ તોડશે અને તેના અદ્ભુત વારસાને આગળ લઈ જશે.

29 December, 2024 04:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મનું પોસ્ટર

સલમાન ખાન પ્રવેશ્યો ૬૦મા વર્ષમાં, આજે દેખાડશે સિકંદરનું ટીઝર

સલમાને ગઈ કાલે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ માહિતી આપી હતી

27 December, 2024 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરો: એજન્સી

મુશળધાર વરસાદને કારણે નડિયાદમાં પૂર જેવી સ્થિતિ, જુઓ તસવીરો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, શરૂઆતમાં સ્થિતિમાં સુધારો થયો હતો, પરંતુ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ થઈ રહ્યો છે.

29 July, 2024 05:54 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
`ચંદુ ચેમ્પિયન`નું ટ્રેલર આ વર્ષનું સૌથી પ્રખ્યાત ટ્રેલર બની ગયું છે. આ ફિલ્મમાં દર્શકોને કાર્તિક આર્યન છ અલગ-અલગ ઉંમરવાળી વ્યક્તિઓના લુકમાં જોવા મળે છે. તો ચાલો જોઈએ કાર્તિક આર્યનના ફિલ્મના અલગ-અલગ લુક્સ પર એક નજર નાખીએ. (તસવીરો: પીઆર)

‘ચંદુ ચેમ્પિયન’માં કાર્તિક આર્યનના છ જુદા જુદા લુક્સ જોયા કે નહીં

સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં કાર્તિક આર્યનના છ અલગ-અલગ લુક્સ ફેન્સ માટે સૌથી મોટું સરપ્રાઈઝ બન્યું છે. કાર્તિકની આ ફિલ્મનું તાજેતરમાં તેના હોમ ટાઉન ગ્વાલિયરમાં સૌથી મોટું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર જ્યારથી રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી આ ફિલ્મમાં કાર્તિકના રોલનો જાદુ દરેક વ્યક્તિ પર જોવા મળી રહ્યો છે. દર્શકો એક ગ્રેટ સ્ટોરીવાળી આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. `ચંદુ ચેમ્પિયન` 14 જૂન, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

22 May, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

જ્યાફત: નડિયાદમાં વર્ષોથી જાણિતા અને આયુર્વેદિક પદ્ધતિના સમોસાની જાણી અજાણી વાતો

ગુજરાતના દરેક જિલ્લાઓ પોતાની ખાણીપીણી માટે જાણીતા છે. સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધુ ખવાતી અને ગજવાને પોસાતી વાનગીમાંથી એક છે સમોસા. નડિયાદમાં આવીને કોઈને પૂછો પંજાબી સમોસા સૌથી વધારે સારા ક્યા મળે તો એક જ જવાબ મળશે કિશન સમોસા. નડિયાદમાં અનેક ફૂડ જોઈન્ટ્સ એવા પણ છે જે એટલા બધા પ્રખ્યાત થઈ ગયા છે કે એમના નામથી શેરીના નામનો ઉલ્લેખ થાય છે. ‘કિશન સમોસા’નું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય છે. કૉલેજ રોડ, કિશન સમોસાના ખાંચામા વેચાતા સમોસા આયુર્વેદિક ઢબે બને છે અને છેલ્લાં 51 વર્ષથી એક જ સ્વાદ જાળવી રાખ્યો છે. આ દુકાનમાં સીઝનલ જ્યુસીસ પણ મળે છે અને સમોસા સાથે જ્યુસ માણવા લોકો દોડતા આવે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

26 May, 2023 06:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિહારી સમોસા - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ નડિયાદની ઓળખ સમા બિહાર સમોસા, સ્વાદ અને સાઇઝ બંન્નેમાં પડશે ચટાકો

બિહારી સમોસાનો પરિચય આપું તો હથેળીમાં માંડ-માંડ સમાય તેટલું મોટું સમોસું, ફરસી પુરી જેવું ઉપરનું પડ અને તેને તોડીને ફરસી પુરીની જેમ અલગ ખાવાાની પણ મજા આવે, અંદર બટેટાના ઝીણા કટકા અને છીણનું હળવા મસાલા સાથેનું કટિંગ, તેનો તોડવામાં આવે ત્યારે ખચ્ચ.... અવાજ આવે અને જોઇને જ મ્હોમાં પાણી આવી જાય પછી ડીશને એક સ્ટીલના નળાની નજીક લઇ જઇને સમોસાને ખાટી-મીઠ્ઠી લાલ ચટ્ટણીમાં સ્નાન કરાવી દે અને પછી એના ઉપર લીલી ચટણી નાખે ત્યાં સુધીમાં તો માણસનું એક્સાઇટમેન્ટ એટલું વધી ગયું હોય કે પોતાનું બીપી વધી જાય તે પહેલા તો આપણે સમોસુ મોઢામાં નાખી જ દેવું પડે. હા.હા...હા. મજાક કરુ છું. નડિયાદમાં ઘંટવાળા બિહારી સમોસા અને તેની પીરસવાની સ્ટાઇલનું વર્ણન કર્યું છે. ચાલો આજે મારી સાથે નડિયાદના પ્રખ્યાત બિહારી સમોસાની સફરે અને જાણીયે તેના ઇતિહાસથી લઇને વર્તમાન સુધીની વાતો.   ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

12 May, 2023 04:03 IST | Mumbai | Chirantana Bhatt
ફરસાણમાં કેરેક્ટર એક્ટર જેવી ફુલવડીની જોડી ચુરમાના લાડુ સાથે સૉલિડ જામે છે

જ્યાફતઃ જુદા જુદા શહેરોમાં મળતી ફૂલવડીની ખાસિયતની મિજબાની

ગુજરાતના ગામડાંઓથી લઈને શહેરોમાં મળતા તેના ફરસાણની વિવિધતા માટે પ્રખ્યાત છે. ગુજરાતના દરેક જીલ્લાઓના વિવિધ તાલુકા અને ગામડાઓ તેના જાત-જાતના ફરસાણ માટે સુપ્રસિદ્ધ છે. કોઇનો કોઇ જગ્યાની લોકપ્રિય વાનગીઓ હોય જ અને તે જમવાની ખૂબ જ મજા આવે. જેમાં ફરસાણની  લાંબી યાદીમાં ફૂલવડીનું એક આગવું સ્થાન છે. પહેલાના સમયમાં મોટા ભાગે સારા કે નરસા પ્રસંગોમાં પીરસાતા જમણવારમાં ફરસાણના વિકલ્પો ઓછા પ્રમાણમાં હતા, ત્યારે ફૂલવડીનો દબદબો હતો. કોઈ પણ પ્રસંગ દરમિયાન ભોજનમાં જયારે પુરી શાક, દાળ ભાત, મિષ્ઠાનમાં ચુરમાના લાડવા અથવા દૂધપાક સાથે ફરસાણી રૂપે ફૂલવડી પીરસવામાં આવતી ત્યારે લોકો હોંશે-હોંશે આરોગતા અને મજાથી માણતા. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી  ‘ખાઇ પીને મોજ’ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો - પૂજા સાંગાણી)

16 September, 2022 01:27 IST | Mumbai
...21 વર્ષ પહેલાં વહેંચાઇ ગઇ હતી સલમાનનાં લગ્નની કંકોત્રી, પણ પછી શું થયું?

...21 વર્ષ પહેલાં વહેંચાઇ ગઇ હતી સલમાનનાં લગ્નની કંકોત્રી, પણ પછી શું થયું?

વાત કરીએ સલમાન ખાનની તો દરેક જણને ભાઈને જોતા એક જ સવાલ મનમાં આવે છે કે એમના લગ્ન ક્યારે થશે અને ફૅન્સ પણ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ સલમાન ખાનના લગ્ન બૉલીવુડ માટે પણ આજે પણ સૌથી મોટો સવાલ છે. તો જાણો આની પાછળનું રહસ્ય...

23 April, 2020 11:12 IST
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST
છિછોરેના પ્રિમીયરમાં આવ્યા બોલીવુડના જાણીતા સ્ટાર્સ, આવો હતો અંદાજ

છિછોરેના પ્રિમીયરમાં આવ્યા બોલીવુડના જાણીતા સ્ટાર્સ, આવો હતો અંદાજ

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ છીછોરે શુક્રવારે રિલીઝ થવાની છે. જો કે ફિલ્મની રિલીઝ મુંબઈમાં સ્ક્રિનીંગનું આયોજન કરાયું હતું. સ્ક્રિનીંગમાં સોનાક્ષી સિન્હાથી લઈને શાહિદ કપૂર, શક્તિ કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મ છિછોરે કોલેજ લાઈફની સ્ટોરી છે, જેમાં સુશાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર અને વરુણ ગ્રોવર લીડ રોલમાં છે. જુઓ છિછોરેની સ્ક્રિનીંગના ફોટોઝ

05 September, 2019 01:11 IST

વિડિઓઝ

આમિર ખાન, રાજ ઠાકરે અને રાજકુમાર હિરાણીએ `યેક નંબર` ટ્રેલર લોન્ચમાં હાજરી આપી

આમિર ખાન, રાજ ઠાકરે અને રાજકુમાર હિરાણીએ `યેક નંબર` ટ્રેલર લોન્ચમાં હાજરી આપી

મરાઠી ફિલ્મ `યેક નંબર`નું ટ્રેલર લોન્ચ મુંબઈમાં થયું હતું, જેમાં રાજ ઠાકરે, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર, અને આમિર ખાન જેવી નોંધપાત્ર હસ્તીઓ હાજર હતી. આમિરે ટીમની સફળતાની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હિરાનીએ ફિલ્મના આકર્ષક વર્ણન અને મહારાષ્ટ્રના નિરૂપણની પ્રશંસા કરી હતી. સાજિદ નદાઈવાલાએ અમને મરાઠી સિનેમા સાથેના તેમના જોડાણ વિશે કેટલીક અજાણી સમજ આપી. `યેક નંબર` એક શક્તિશાળી સંદેશ સાથે મનોરંજક ફિલ્મ બનવાનું વચન આપે છે. રાજેશ માપુસ્કર દ્વારા દિગ્દર્શિત, તેજસ્વિની પંડિત અને ધૈર્ય ઘોલપે દ્વારા લિખિત આ ફિલ્મમાં અજય-અતુલે સંગીત આપ્યું છે; અને તેનું નિર્માણ ઝી સ્ટુડિયો, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ અને સહ્યાદ્રી ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું. આ ફિલ્મ 10 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

28 September, 2024 11:55 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK